Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ

    November 4, 2026

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ
    • Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    • મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત
    • Morbiની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન
    • Suratમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા કરાઈ
    • દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે
    • પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; New Zealandને ૫ વિકેટે હરાવ્યું
    • ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: કરોડોના કાપડ કૌભાંડનો પર્દાફાશ
    સુરત

    Surat: કરોડોના કાપડ કૌભાંડનો પર્દાફાશ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat ,તા.૫

    સુરત શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક કુખ્યાત કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ઇકો સેલ પોલીસે મોટી કાર્યવાહી કરીને અંદાજે રૂપિયા ૪.૫૩ કરોડના ટેક્સટાઇલ માર્કેટ કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત તેલપૂરિયાને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે.

    આ કૌભાંડનો પદ્ધતિસરનો ભાંડો ફૂટ્યો છે કે આરોપીએ શરૂઆતના તબક્કામાં વેપારીઓ સાથે વ્યવહાર રાખી સમયસર પેમેન્ટ ચૂકવીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ જ્યારે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી વિશાળ પ્રમાણમાં કાપડનો જથ્થો ઉધાર મેળવ્યો, ત્યારે તે સમગ્ર માલ બારોબાર વેચીને રફૂચક્કર થઈ ગયો હતો અને લાંબા સમયથી ફરાર ચાલી રહ્યો હતો.

    ઇકો સેલ પોલીસ દ્વારા ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર રોહિત તેલપૂરિયાને કોર્ટમાં રજૂ કરીને તેના ૭ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કૌભાંડમાં તેની સાથે સંકળાયેલા અન્ય સાગરિતો અને બારોબાર વેચેલા કાપડ તથા નાણાકીય વ્યવહારો અંગે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleManavadarમાં વીજ ચેકિંગઃ ૧૯ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ
    Next Article Surat: દિનદહાડે પ્રેમિકા સામે જ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા કરાઈ

    November 4, 2026
    સુરત

    Suratમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, ૩ કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!

    November 4, 2026
    ગુજરાત

    Randerમા મજાક બની જીવલેણ, મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી રિક્ષાચાલકની હત્યા કરી

    October 26, 2026
    સુરત

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્યું

    October 24, 2026
    સુરત

    Surat: પતિએ ઠપકો આપતા સુરતના સરથાણામાં પત્નીનો આપઘાત

    October 20, 2026
    સુરત

    Suratમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાઃ લિફ્ટના ખાડામાં ડૂબી જતા બે માસૂમનાં મોત

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹182,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 20:56
    Categories
    Latest News

    ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ

    November 4, 2026

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026

    Morbiની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026

    Suratમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા કરાઈ

    November 4, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ

    November 4, 2026

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.