Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026

    08 ઓગસ્ટનું પંચાંગ

    August 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    • 08 ઓગસ્ટનું રાશિફળ
    • Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
    • Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળઃ આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ
    • Jetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટઃ ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!
    • Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’
    રાષ્ટ્રીય

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,, તા. 6
    કેન્દ્ર સરકારે દેશની સૌથી મોટી વીમા કંપની LICમાં પોતાનો 6.5 ટકાનો હિસ્સો વેચીને અંદાજે રૂા.31,500 કરોડ એકત્ર કર્યા છે. આ વિશાળ સ્ટેક સેલ પાછળ સરકારે અભૂતપૂર્વ ગુપ્તતા જાળવી હતી.

    આ સોદા માટે સલાહકાર તરીકે રોકાયેલા ચાર મોટા ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને પણ ટ્રાન્ઝેક્શન શરૂ થવાનાં ગણતરીનાં કલાકો પહેલાં જ આ અંગે જાણ કરવામાં આવી હતી. દિલ્હી સ્થિત ‘દીપમ’ કાર્યાલયમાં એક બેંકરને કોઈ કારણ આપ્યાં વગર અચાનક બોલાવીને છેલ્લી ઘડીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગ તૈયાર કરવા જણાવાયું હતું.

    સરકારે આ સમયરેખા અત્યંત ગુપ્ત એટલાં માટે રાખી હતી જેથી શેરબજારના ટ્રેડર્સને અગાઉથી જાણ ન થાય. જો ટ્રેડર્સને મોટા પ્રમાણમાં શેર બજારમાં આવવાની માહિતી પહેલાથી મળી ગઈ હોત, તો તેઓ સટ્ટાખોરી કરીને કે શોર્ટ પોઝિશન બનાવીને ઓફર પહેલાં જ LICના શેરના ભાવ તોડી શક્યાં હોત.

    સરકારે બજારની ધારણાથી વિપરીત જઈને ત્રિમાસિક પરિણામો જાહેર થાય તે પહેલાં જ સરપ્રાઈઝ આપીને આ ઓફર રજૂ કરી દીધી હતી. રસપ્રદ વાત એ પણ છે કે સલાહકાર બેંકોએ આ સોદા માટે સરકાર પાસેથી કોઈ ફી લીધી નથી, કારણ કે આટલા મોટા સરકારી મેન્ડેટથી બજારમાં તેમની પ્રતિષ્ઠા અને ‘લીગ ટેબલ’ રેન્કિંગ મજબૂત થાય છે.

    સરકારે શરૂઆતમાં માત્ર 2.5 ટકાનો હિસ્સો વેચવાની યોજના બનાવી હતી, પરંતુ સંસ્થાકીય રોકાણકારો તરફથી 3.32 ગણું જબરદસ્ત સબ્સ્ક્રિપ્શન મળતાં, સરકારે વધારાનાં 4 ટકાનો વિકલ્પ વાપરીને કુલ 6.5 ટકાનો હિસ્સો વેચવાનો સફળ નિર્ણય લીધો હતો.

    મે 2022ના આઈપીઓ પછી LICમાં સરકારનો આ પહેલો હિસ્સો વેચવાનો પ્રયાસ હતો. આ સફળ વેચાણને કારણે હવે LICમાં જાહેર શેરહોલિં્ડગ વધીને 10 ટકા થઈ ગયું છે, જેથી મે 2027ની ડેડલાઈન પહેલાં જ સેબીના લઘુત્તમ પબ્લિક શેરહોલિં્ડગના નિયમનું પાલન પણ થઈ ગયું છે.

    `Secret plan' LIC
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહવે દંડ-ધમકી બંધ થશે: લોન વસૂલાત પર RBIનો આકરો નિર્ણય
    Next Article આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    અનિશ્ચિતતા અને ઉછાળે વેચવાલીથી Market માં દબાણ યથાવત….!!!

    August 7, 2026
    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    રાષ્ટ્રીય

    હવે દંડ-ધમકી બંધ થશે: લોન વસૂલાત પર RBIનો આકરો નિર્ણય

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,930
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,190
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹223,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-08-2026 21:34
    Categories
    Latest News

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026

    08 ઓગસ્ટનું પંચાંગ

    August 7, 2026

    08 ઓગસ્ટનું રાશિફળ

    August 7, 2026

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    August 7, 2026

    Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળઃ આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Lock Up 2 માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરો તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026

    08 ઓગસ્ટનું પંચાંગ

    August 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.