Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવે કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે દંડ-ધમકી બંધ થશે: લોન વસૂલાત પર RBIનો આકરો નિર્ણય
    રાષ્ટ્રીય

    હવે દંડ-ધમકી બંધ થશે: લોન વસૂલાત પર RBIનો આકરો નિર્ણય

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા. 7
    ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન વસૂલાત અને રિકવરી એજન્ટોની મનમાની પર લગામ લગાવવા માટે અત્યાર સુધીની સૌથી કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ફરજિયાતપણે લાગું થઈ જશે.

    આરબીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ધિરાણ પૂરું પાડનાર બેંકો કે તેમની એજન્સીઓ લોન વસૂલાતના નામે ગ્રાહકોના આત્મસન્માન, ગોપનીયતા કે માનવતા સાથે કોઈ સમજૂતી કરી શકશે નહીં. જો એજન્ટો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કે ગેરવર્તણૂક કરવામાં આવશે તો તેની સીધી જવાબદારી બેંકની રહેશે અને તેના બદલ પીડિત ગ્રાહકને બેંકે આર્થિક વળતર પણ ચૂકવવું પડશે.

    નવા ફ્રેમવર્ક હેઠળ આરબીઆઈએ બેંકો દ્વારા વાપરવામાં આવતી ડિજિટલ કે ટેકનોલોજી આધારિત કાર્યવાહી પર મોટો અંકુશ મૂક્યો છે. જો કોઈ વ્યક્તિ પર્સનલ, હોમ કે વ્હીકલ લોનના હપ્તા (EMI) ચૂકવવામાં નિષ્ફળ જાય, તો પણ બેંક વસૂલાત માટે ગ્રાહકનો મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ બંધ અથવા બ્લોક કરી શકશે નહીં.

    આ પગલું માત્ર એવા જ કિસ્સામાં ભરી શકાશે જેમાં તે ચોક્કસ ગેજેટ ખરીદવા માટે જ તે જ બેંકમાંથી લોન લીધી હોય. જોકે, તેમાં પણ બેંકે એકસામટો ફોન બંધ કરવાને બદલે તબક્કાવાર પ્રક્રિયા અપનાવવી પડશે અને કોઈપણ સંજોગોમાં ઇનકમિંગ કોલ્સ, એસએમએસ તથા ઇમરજન્સી SOS જેવી અતિ આવશ્યક સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.

    હવેથી રિકવરી એજન્ટો ગ્રાહકને મનફાવે ત્યારે ફોન કે મુલાકાત કરીને હેરાન કરી શકશે નહીં. એજન્ટો માત્ર સવારે 8ઃ00 થી સાંજે 7ઃ00 વાગ્યા દરમિયાન જ ગ્રાહકનો સંપર્ક કરી શકશે, અને જો ગ્રાહકે વાતચીત માટે કોઈ ચોક્કસ સમય કે સ્થળ પસંદ કર્યું હોય તો તેનું સન્માન કરવું પડશે. પરિવારમાં કોઈનું અવસાન થવું, હોસ્પિટલની ઈમરજન્સી, લગ્ન જેવા પ્રસંગો કે કોઈ આપત્તિ વખતે ગ્રાહકને કોલ કે વિઝિટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

    આ ઉપરાંત, ઘરે પ્રથમ વખત એજન્ટ મોકલતા પહેલાં બેંકે ગ્રાહકને ઓછામાં ઓછા 24 કલાક (એક દિવસ) પહેલાં એજન્સી અને એજન્ટની વિગતો સાથે લેખિત કે ડિજિટલ જાણ કરવી પણ ફરજિયાત રહેશે.

    એજન્ટોની ગેરવર્તણૂક રોકવા માટે બેંકોએ હવે તમામ રિકવરી કોલ્સનું રેકોર્ડિંગ રાખવું પડશે અને તેને ઓછામાં ઓછા 6 મહિના સુધી સાચવી રાખવું પડશે. એજન્ટો દ્વારા અસભ્ય ભાષાનો ઉપયોગ, સોશિયલ મીડિયા પર ગ્રાહકને બદનામ કરવો, મિત્રો કે સંબંધીઓને ફોન કરીને માનસિક ત્રાસ આપવો કે અજાણ્યા નંબર પરથી ધમકીઓ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    એજન્ટોએ ગ્રાહકની મુલાકાત વખતે પોતાનું આઈડી કાર્ડ અને બેંકનો સત્તાવાર પત્ર સાથે રાખવો પડશે. તમામ બેંકોએ ગ્રાહકોની ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે એક અલગ ગ્રીવન્સ રેડ્રેસલ સિસ્ટમ ઊભી કરવી પડશે, જેથી ગ્રાહકો આવી પરેશાની સામે સીધી બેંકમાં જ ફરિયાદ નોંધાવી શકે.

    RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહુથીઓનો Saudi Arabiaના રહેણાંક ભાગો પર હુમલો: 11 ઘાયલ
    Next Article LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: ટ્રેન ૯ કલાક મોડી પડી એટલે મુસાફરે કર્યો કેસ

    September 21, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ

    September 21, 2026
    મુખ્ય સમાચાર

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 12:59
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત, ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.