Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
    • Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
    • Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ
    • Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત
    • Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે
    • Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું
    • Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણીના વહેતા થયા
    • Amreli: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતથી ચકચાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.07

    આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે મુંબઈમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 2000થી વધુ જેન-ઝી સાથેના સંવાદમાં નવી પેઢીને અગાઉની પેઢી કરતા વધુ દેશભકત તથા ઈમાનદાર છે તેવું જણાવીને એક તરફ આંદોલનકારીઓને દેશદ્રોહી-બંધારણ વિરોધી ગણાવવાના પ્રયાસને નિષ્ફળ કર્યા છે અને કહ્યું કે સરકાર જો અગાઉથી જ પરીસ્થિતિ પારખી આંદોલનકારીઓ સાથે વાતચીત કરી લીધી હોત તો આ સ્થિતિની જરૂર જ પડી ન હોત.

    તેઓએ કહ્યું કે સરકારમાં ખામીઓ હતી તેથી તો આંદોલન થયું. આંદોલન ભારે થાય છે. જયારે વાતચીત થતી નથી કે નિષ્ફળ નિવડે છે. તેઓએ આ કાર્યક્રમમાં યુવાઓના પ્રશ્નોના જવાબ આપ્યા અને તેઓએ એ પણ કહ્યું કે કદી આંદોલન થવું જોઈએ નહી તેવું હું કહી શકતો નથી. બંધારણ આપણને આંદોલનનો અધિકાર આપ્યો છે.

    આ આંદોલન કઈ રીતે કરવું જોઈએ, કોઈ વ્યક્તિ નહી સીસ્ટમ સામે હોવું જોઈએ તેવી સલાહ આપી હતી. ભાગવત એ જંતર મંતર પર લાઠીચાર્જ પેલેટ ગનના ઉપયોગ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે તે કયાં કારણોસર થવું તે જાણવું પડશે. છતા હું જો કોઈપણ આંખ બંધ કરીને ભરોસો કરુ તો તે જેન-ઝી હશે.

    દેશમાં જંતર મંતરથી અનેક ભાગોમાં છેડાયેલા જેન-જીના આંદોલન બાદ હવે સૌ કોઈ આ નવી પેઢીને મનાવવામાં વ્યસ્ત છે અને તેમાં ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રથમ વખત જેન-ઝી સાથેના ખુલ્લા સંવાદમાં સ્પષ્ટ કર્યુ કે તેઓ જો કોઈ પર આંખ પર બંધ કરીને ભરોસો કરે તો તે જેન-ઝી છે.

    આમ તેઓએ હવે સંઘની નવી રણનીતિના સંકેત આપ્યા છે અને સાથોસાથ ભાજપને પણ મોકલ્યા છે. શ્રી ભાગવતે જેન-ઝીની લાગણીઓને પંપાળી સંઘ તેની સાથે હોવાનું પણ અહેસાસ કરાવવા પ્રયાસ કર્યા છે. આમ સરકારને પણ શ્વાસ લેવાની એક તક આરએસએસ એ આપી છે અને જેન-ઝીની આક્રમકતાથી ભાજપને જે પરેશાની સર્જાઈ છે તે પણ હળવી થશે તેવું ભાજપ માને છે.

    આમ સંઘ પ્રમુખે ભાજપ માટે આગળ વધવાનો માર્ગ કરી દીધો છે. સરકારે અને ભાજપ જેન-ઝીમાં સુરક્ષા છે તેમાં આ બન્ને તરફથી જો સંવાદની કોઈ પ્રક્રિયા થઈ હોત તો તે સ્વીકાર્ય બની જ ન હોત તે નિશ્ચિત છે. ભાજપમાં પણ અનેક પ્રવકતા હજું પણ જેન-ઝીના આંદોલનને દેશદ્રોહી, બંધારણ વિરોધી તથા ડાબેરી તાકાતવાળા બતાવવાનું ચુકતા નથી તે વચ્ચે ભાજપે જેન-ઝીનો તમામ ગુસ્સો- ફરિયાદો વ્યાજબી છે તેવું કહી તેની `સ્ટીમ’ ગુસ્સાની ગરમી બહાર કાઢવાની તક આપી છે.

    જો કે સરકારના વલણ વચ્ચે સંઘ કેટલું કરી શકશે તે પ્રશ્ન છે. આ જેન-ઝીને કોઈ પરદામાં રાખી શકાતી નથી તે જાણે છે કે સંઘ-ભાજપ એક જ છે. વાસ્તવમાં જેન-ઝીના આંદોલને પુરી રાજકીય આલમ સામે પ્રશ્નો ઉભા કરી દીધા હતા. જેન-ઝી માટે આરએસએસ કોઈ ફેકટર જ નથી પણ સંઘ વડાએ હવે જેન-ઝી સાથે જોડાવાનો પ્રશ્ન કર્યો છે.

    પ્રશ્ન એ જ આવે છે કે શું 75+ની માનસીકતા ધરાવતા અને એક જ વિચારધારામાં રહેતા લોકો જેન-ઝીની ખુલ્લી માનસીકતાને સમજી શકશો. સરકારે તો તેને કાયદો-વ્યવસ્થા તરીકે જ તેઓનો પ્રયાસ કર્યો. હવે સંઘ તેને કઈ રીતે મીશન મોડમાં ફેરવવા માંગે છે જેન-ઝીનો સંવાદ એ પ્રથમ પગથીયુ છે.

    આ જનરેશનના યુવાઓના માતા-પિતાએ ભાજપ-સંઘ સાથે જોડાયેલા હોય તો પણ તેના સંતાનો તે પરવા કરતા નથી. સંઘ યુવાઓને જોડવાના કાર્યક્રમમાં પણ તેની જૂની પેઢીને આગળ ધરે છે. તેથી તે જેન-ઝીને મનાવી શકશે કે કેમ તે પ્રશ્ન છે. હિન્દુ મુસ્લીમ જેવા મુદાઓ જેન-ઝીને કોઈ અર્થ ધરાવતા નથી. મહત્વનું એ છે કે મોહન ભાગવત જે ભાષા બોલે તે સરકાર બોલવા તૈયાર છે!

    સંઘ વડા આ માસના અંતે અમેરિકા-કેનેડાના પ્રવાસે જશે
    આરએસએસના વડા મોહન ભાગવત સંઘને વૈશ્વિક ફલક આપવા અમેરિકા-કેનેડાના પ્રવાસે જશે. તેઓ આ માસના છેલ્લા સપ્તાહમાં આ બે દેશોની મુલાકાત લેશે જેનો સંપર્ક અભિયાન નામ અપાયુ છે. સંઘની 100મી વર્ષગાંઠના ભાગરૂપે આ પ્રવાસ યોજાનાર છે.

    અહી તેઓ ભારતીયો સાથે સંવાદ કરશે. તેઓ અમેરિકામાં ન્યુયોર્કના મેનહટ્ટનમાં તા.29ના રોજ અહી ભારતીય સમુદાયે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. બાદમાં તેઓ કેનેડા જશે અને કોઈ સંઘ વડાની આ પ્રથમ કેનેડા મુલાકાત હશે. તેઓ બાદમાં બ્રિટનની પણ મુલાકાત લઈ શકે છે.

    Mohan Bhagwat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleLICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’
    Next Article Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Arvind Kejriwal અને પરિવારના પાંચ સભ્યોને એસઆઇઆર નોટિસ જારી કરવામાં આવી

    September 20, 2026
    રાષ્ટ્રીય

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026
    અન્ય રાજ્યો

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026
    રાષ્ટ્રીય

    Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત

    September 20, 2026
    ખેલ જગત

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026
    ખેલ જગત

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,820
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-09-2026 10:56
    Categories
    Latest News

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026

    Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત

    September 20, 2026

    Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે

    September 20, 2026

    Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

    September 20, 2026
    Search
    Main News

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.