Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    September 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
    • Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
    • Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ
    • Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત
    • Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે
    • Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું
    • Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણીના વહેતા થયા
    • Amreli: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતથી ચકચાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ
    રાજકોટ

    Rajkotના વેપારી સાથે ૮.૧૨ લાખનું સાયબર ફ્રોડ

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિદેશના નંબર પરથી વોટ્‌સએપમાં આવેલી અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા

    Rajkot તા.૨૦ઃ

    રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને પેકેજીંગ ફિલ્મ ટ્રેડિગનો વ્યવસાય કરતા ૩૩ વર્ષીય વિમલ ચનીયારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં તેમને પોતાના વાહનની વિગતો ધરાવતી ડિટેઇલ સાથે એક મેસેજ વોટ્‌સએપ પર વિદેશી નંબર પરથી આવ્યો હતો અને તેમાં સાથે આવેલ અજાણી લિંક પર ક્લિક કરતા તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી સાયબર ગઠિયાઓએ કુલ ૮.૧૨ લાખની રકમ સેરવી લીધી હતી. હાલ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ફરિયાદી વિમલભાઈ રમેશભાઈ ચનીયારાએ જણાવ્યું હતું કે, તારીખ ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ વોટ્‌સએપમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જે મેસેજ વિદેશના મોબાઇલ નંબર પરથી આવ્યો હતો, જે મેસેજ ખોલી જોતા તેમાં મારા વાહન સાથે સંબંધિત માહિતી દર્શાવવામાં આવી હતી, જેમાં મારા વાહનનો નંબર દર્શાવવામાં આવ્યો હતો. જેથી મને એવું લાગ્યું કે કદાચ આ મેસેજ વાહન સંબંધિત કોઇ જરૂરી માહિતી અથવા કામગીરી માટે કરવામાં આવ્યો હશે. ત્યારબાદ મેસેજમાં એક લિંક પણ મોકલવામાં આવી હતી, જે લિંક બાબતે કોઇ જાણકારી ન હતી.

    મેસેજમાં વાહન સંબંધિત માહિતી દર્શાવેલી હોવાથી તથા લિંક મારફતે જરૂરી કામગીરી કરી શકાશે તેવું સમજી મેં લિંક ઓપન કરી, ત્યારે મારે બીજા કોઈ વ્યક્તીનો પર્સનલ કામ માટે કોલ આવતા આ ઓપન થયેલી લિંક બંધ કરી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે મારા મોબાઇલ ફોનમાં ૫૦ થી ૬૦ જેટલા અલગ અલગ જાહેરાત સંબંધિત ઓટીપી મેસેજ આવ્યા, ત્યારબાદ મારા બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેકશનથી પૈસા ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. જેમાં મારી જાણ બહાર મારા યશ બેંકના ખાતામાથી કુલ ૪૯,૦૦૦ તથા કોટક મહિન્દ્રા બેન્કમાંથી કુલ ૫,૬૫,૫૭૯ મળી કુલ ૬,૧૪,૫૭૯ જેટલી રકમના ટ્રાન્જેક્શન થયા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું.

    આ પછી મારી સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરી મારી સાથે બનેલ બનાવ અંગે જાણ કરી હતી અને જરૂરી વિગતો આપી અરજી કરી હતી. આ પછી મારા ક્રેડિટ કાર્ડમાંથી પણ કુલ ૧,૯૮,૦૦૦ જેટલી રકમના વ્યવહારો થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેની પણ જાણ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરી અરજી નોંધાવી હતી. હાલ સાયબર ક્રાઇમ પોલીસે કુલ રૂ.૮,૧૨,૫૭૯નો સાયબર ફ્રોડ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત
    Next Article Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026
    રાજકોટ

    Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત

    September 20, 2026
    રાજકોટ

    પ્રામાણિકતાનું ઉદાહરણ Rajkot ડિવિઝન RPF એ બે મુસાફરોને ૧.૮૪ લાખથી વધુ કિંમતનો સામાન પરત કર્યો

    September 20, 2026
    રાજકોટ

    Rajkot મનપાના જનરલ બોર્ડમાં ભાજપના કિશન ટીલવાએ મનપાના પ્લોટ પર દેશી દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો

    September 20, 2026
    રાજકોટ

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026
    રાજકોટ

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 21:10
    Categories
    Latest News

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત

    September 20, 2026

    Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે

    September 20, 2026

    Amreli: લીલીયા સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિ ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

    September 20, 2026

    Amreli જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણીના વહેતા થયા

    September 20, 2026
    Search
    Main News

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    September 20, 2026

    Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

    September 20, 2026

    Rajkotમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈક ચાલકનું માથું છુંદાયુંઃ મોત

    September 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.