Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 ઓગસ્ટનું પંચાંગ
    • 09 ઓગસ્ટનું રાશિફળ
    • Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું
    • Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ
    • Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    • અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું
    • ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
    • ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!
    મુખ્ય સમાચાર

    ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ બિલ બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના દુષ્પરિણામોથી બચાવવા માટે છે

    New Delhi, તા.૮

    બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના દુષ્પરિણામોથી બચાવવા તેમજ ડિજિટલ સ્પેસમાં તેમની સુરક્ષા મજબૂત કરવા માટે સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના સાંસદ બૈજયંત જય પાંડા દ્વારા સેફગાર્ડિંગ હેલ્ધી ઇન્ટરનેટ એન્વાયરન્મેન્ટ્‌સ ફોર લિટલ ડિજિટલ-નેટિવ્સ (જીૐૈંઈન્ડ્ઢ) બિલ, ૨૦૨૫ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલમાં બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ, ડેટા પ્રાઇવસી, ઓનલાઇન ગેમિંગ અને પર્સનલાઇઝ્‌ડ જાહેરાતોને લઈને કડક નિયમો પ્રસ્તાવિત કરાયા છે. જોકે, શુક્રવારે સંસદમાં સતત હંગામા અને ગૃહ મુલતવી રહેવાને કારણે આ બિલ ઔપચારિક રીતે રજૂ થઈ શક્યું ન હતું. શીલ્ડ (જીૐૈંઈન્ડ્ઢ) બિલમાં ૧૮ વર્ષથી ઓછી વયની દરેક વ્યક્તિને સગીર ગણવામાં આવી છે. આ બિલની મુખ્ય જોગવાઈ મુજબ, ૧૩ વર્ષથી નાની વયના બાળકો પોતાના માતા-પિતા કે વાલીની મંજૂરી વગર સોશિયલ મીડિયા કે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ બનાવી શકશે નહીં.

    આ ઉપરાંત, ટેક કંપનીઓ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે નહીં કે તેમની પ્રોફાઇલિંગ પણ કરી શકશે નહીં. બાળકોની માહિતી (ડેટા) માત્ર જરૂરી સેવાઓ પૂરી પાડવા પૂરતી જ મર્યાદિત રખાશે. જો એકાઉન્ટ ૯૦ દિવસ સુધી નિષ્ક્રિય રહે અથવા વાલી વિનંતી કરે, તો તેનો ડેટા કાયમી ધોરણે ડિલીટ કરવો ફરજિયાત રહેશે.

    ઓનલાઇન પ્લેટફોર્મ્સને બાળકો માટે સુરક્ષિત બનાવવા માટે ટેક કંપનીઓ પર અનેક ટેકનિકલ જવાબદારીઓ સોંપવાની ભલામણ કરવામાં આવી છે. સગીરો માટે ઉપલબ્ધ પ્લેટફોર્મ્સે ઉંમરની સાચી ઓળખ કરતી મજબૂત સિસ્ટમ લાગુ કરવી પડશે. વાલીઓને એક ખાસ પેરન્ટલ ડેશબોર્ડ અપાશે, જેનાથી તેઓ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે, પ્રાઇવસી સેટિંગ્સ સંભાળી શકશે અને સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરી શકશે. પ્લેટફોર્મ્સે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે બાળકો પોર્નોગ્રાફી, ઓનલાઇન સટ્ટાબાજી, હિંસક સામગ્રી અને ડ્રગ્સથી દૂર રહે.

    બાળકોની ડિજિટલ સુરક્ષામાં બેદરકારી દાખવનાર ટેક કંપનીઓ સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે દરેક પ્લેટફોર્મ પર ઇીર્િં ઝ્રરૈઙ્મઙ્ઘ ૐટ્ઠદ્બિ નામનું એક ખાસ બટન મૂકવું ફરજિયાત રહેશે. કોઈ પણ ફરિયાદ મળે ત્યારે કંપનીએ ૨૪ કલાકમાં તેનો પ્રતિસાદ આપવો પડશે અને ૪૮ કલાકની અંદર તે સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

    આ ઉપરાંત, બાળકો માટે નુકસાનકારક સામાન્ય સામગ્રીને ૩૬ કલાકમાં અને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (ઝ્રજીછસ્)ને માત્ર ૨૪ કલાકની અંદર પ્લેટફોર્મ પરથી હટાવવું પડશે. જો કોઈ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેના પર ?૧૦ કરોડ સુધીનો દંડ થઈ શકે છે. વારંવાર કે જાણીજોઈને નિયમો તોડવા બદલ ૈં્‌ ઍક્ટની કલમ ૬૯છ હેઠળ તે પ્લેટફોર્મને ભારતમાં અસ્થાયી રૂપે બ્લોક પણ કરી શકાશે.

    સાંસદ બૈજયંત પાંડાનું બીજું બિલ પ્રોટેક્શન ઓફ પર્સનાલિટી લાઈકનેસ ફ્રોમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મિસયુઝ બિલ, ૨૦૨૬ છે. આ કાયદો પરવાનગી વગર કોઈ વ્યક્તિનો અવાજ, ચહેરો કે શારીરિક દેખાવ ઉપયોગ કરીને બનાવવામાં આવતા ફેક છૈં ડીપફેક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આવી છૈં સામગ્રી નોટિસ મળ્યાના ૨૪ કલાકમાં (અને અશ્લીલ સામગ્રીના કિસ્સામાં ૧૨ કલાકમાં) હટાવવી પડશે. છેતરપિંડી, બ્લેકમેલિંગ કે અશ્લીલતા ફેલાવવા માટે ડીપફેક બનાવવા પર ૩ વર્ષ સુધીની જેલ અને રૂ.૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ છે

    Banned children in India Social Media
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePM Narendra Modi એ રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી
    Next Article ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PM Narendra Modi એ રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી

    August 8, 2026
    ગુજરાત

    Gujarat ના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

    August 8, 2026
    રાષ્ટ્રીય

    જેપીએસસી પરીક્ષામાં ગેરરીતિનો મામલો Supreme Court માં પહોંચ્યો

    August 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    જો મુસ્લિમ દેશો એક સાથે ઉભા રહે, તો બાહ્ય દળો તરફથી દરેક પડકારનો સામનો કરવો શક્ય છે,Sayed Abbas Araghchi

    August 8, 2026
    રાષ્ટ્રીય

    Sonam Wangchuk કેન્દ્ર સરકારને લદ્દાખ સંબંધિત પડતર મુદ્દાઓ એક મહિનાની અંદર ઉકેલવા માટે અલ્ટીમેટમ આપ્યું

    August 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan બાળ શોષણમાં શરમજનક રેકોર્ડ બનાવ્યો, રિપોર્ટમાં ખુલાસો થયો !

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 23:11
    Categories
    Latest News

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026

    Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ

    August 8, 2026

    Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ

    August 8, 2026

    અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું

    August 8, 2026
    Search
    Main News

    ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!

    August 8, 2026

    PM Narendra Modi એ રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી

    August 8, 2026

    Gujarat ના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

    August 8, 2026

    જેપીએસસી પરીક્ષામાં ગેરરીતિનો મામલો Supreme Court માં પહોંચ્યો

    August 8, 2026

    જો મુસ્લિમ દેશો એક સાથે ઉભા રહે, તો બાહ્ય દળો તરફથી દરેક પડકારનો સામનો કરવો શક્ય છે,Sayed Abbas Araghchi

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.