Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 ઓગસ્ટનું પંચાંગ
    • 09 ઓગસ્ટનું રાશિફળ
    • Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું
    • Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ
    • Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    • અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું
    • ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
    • ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું
    ખેલ જગત

    અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શુક્રવારે યોજાયેલી શ્રેણીની બીજી મેચમાં રાશિદ ખાનના શાનદાર બોલિંગ પ્રદર્શનથી અફઘાનિસ્તાને આયર્લેન્ડને ૯૨ રનથી હરાવ્યું

    New Delhi, તા.૮

    અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ચાહકો માટે એક સારા સમાચાર છે. આયર્લેન્ડ સામે ચાલી રહેલીર્ ંડ્ઢૈં શ્રેણી વચ્ચે અફઘાનિસ્તાને વર્લ્ડ કપ ૨૦૨૭માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

    શુક્રવારે યોજાયેલી શ્રેણીની બીજી મેચમાં સ્ટાર સ્પિનર રાશિદ ખાનના શાનદાર બોલિંગ પ્રદર્શનથી અફઘાનિસ્તાને આયર્લેન્ડને ૯૨ રનથી હરાવ્યું. પાંચ મેચની શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે આયર્લેન્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

    હવે, આયર્લેન્ડે આવતા વર્ષે યોજાનારીમાં યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી પસાર થવું પડશે. ત્યારે વર્લ્ડ કપ ૨૦૨૭ માટે ક્વોલિફાય થવાના એ નિયમ વિશે વિગતવાર જાણીશું, જેના કારણે અફઘાનિસ્તાન મેગા ઇવેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સક્ષમ રહ્યું છે.

    સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે ૈંઝ્રઝ્રએ ૨૦૨૭ ૈંઝ્રઝ્ર મેન્સર્ ંડ્ઢૈં વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થવા માટે સત્તાવારર્ ંડ્ઢૈં રેન્કિંગ માટે કટ-ઓફ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ નક્કી કરી છે. આયર્લેન્ડ સામેની પહેલીર્ ંડ્ઢૈં એક પણ બોલ ફેંક્યા વિના રદ થયા પછી, અફઘાનિસ્તાને સત્તાવાર રીતે ૈંઝ્રઝ્ર મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૭ માટે સીધું ક્વોલિફાય કરી લીધું છે.

    મેચ રદ થવાથી ક્વોલિફાય કટ-ઓફ પહેલા ૈંઝ્રઝ્રર્ ંડ્ઢૈં ટીમ રેન્કિંગમાં અફઘાનિસ્તાનને પાછળ છોડવાની આયર્લેન્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું. ૧૨મા ક્રમે રહેલી આયર્લેન્ડને અફઘાનિસ્તાન સામે ૫-૦થી શ્રેણી જીતવાની જરૂર હતી સાથે જ આપોઆપ ક્વોલિફાય થવા માટે વેસ્ટ ઈન્ડિઝને લગતી મેચોમાં પરિણામો તેમની તરફ આવે તે જરૂરી હતા.

    વરસાદને કારણે પહેલીર્ ંડ્ઢૈં મેચ રદ થતાં આયર્લેન્ડ હવે શ્રેણીમાં જરૂરી પરિણામ મેળવી શકશે નહીં. જેના કારણે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ ૨૦૨૭ માટે સીધી ક્વોલિફાય કરનારી ટીમોની યાદીમાં જોડાઈ ગયું છે. દરમિયાન આયર્લેન્ડને આ ૧૪ ટીમોની ઇવેન્ટમાં સ્થાન મેળવવા માટે વૈશ્વિક ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે.

    વર્લ્ડ કપ ૨૦૨૭નું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે, જેમાં ૧૪ ટીમો ભાગ લેશે. સહ-યજમાન તરીકે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ આપોઆપ ક્વોલિફાય મેળવ્યું છે, જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાને પણ સીધું સ્થાન મેળવ્યું છે. નામિબિયા સહ-યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે હજુ પણ ક્વોલિફાય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

    બાકીના ક્વોલિફાય સ્થાનો વૈશ્વિક ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે, જે આયર્લેન્ડને વર્લ્ડ કપ ૨૦૨૭માં પહોંચવાની બીજી તક મળશે. બે વખતની વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ પણ ક્વોલિફાયરમાં ભાગ લેશે.

    અત્યાર સુધી ક્વોલિફાય થયેલી ટીમો : દક્ષિણ આફ્રિકા (સહ-યજમાન), ઝિમ્બાબ્વે (સહ-યજમાન), ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ.

    2027 World Cup Afghanistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
    Next Article Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર

    August 8, 2026
    ખેલ જગત

    પ્રિય ઋષભ, તમે ઉત્તરાખંડનું ગૌરવ છો, મદદ માટેની વિનંતીના જવાબમાં સીએમ ધામીએ તરત જ સૂચનાઓ જારી કરી

    August 8, 2026
    ખેલ જગત

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026
    ખેલ જગત

    Gyaneshwari Yadavને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે: છત્તીસગઢ CM વિષ્ણુ દેવ સાંઈ

    August 8, 2026
    ખેલ જગત

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026
    ખેલ જગત

    Rashid Khanએ છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા: આયર્લેન્ડનો પરાજય

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,210
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-08-2026 12:00
    Categories
    Latest News

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026

    Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ

    August 8, 2026

    Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ

    August 8, 2026

    ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર

    August 8, 2026
    Search
    Main News

    ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!

    August 8, 2026

    PM Narendra Modi એ રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી

    August 8, 2026

    Gujarat ના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

    August 8, 2026

    જેપીએસસી પરીક્ષામાં ગેરરીતિનો મામલો Supreme Court માં પહોંચ્યો

    August 8, 2026

    જો મુસ્લિમ દેશો એક સાથે ઉભા રહે, તો બાહ્ય દળો તરફથી દરેક પડકારનો સામનો કરવો શક્ય છે,Sayed Abbas Araghchi

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.