Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 ઓગસ્ટનું પંચાંગ
    • 09 ઓગસ્ટનું રાશિફળ
    • Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું
    • Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ
    • Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    • અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું
    • ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
    • ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    અમદાવાદ

    Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ ઝાલાને લાંચ લેતા રંગેહાથે ઝડપી પડાયા

    Ahmedabad, તા.૮

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ ઝાલાને રૂ.૩૬,૦૦૦ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્) દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા છે. દોઢ વર્ષના પ્રોબેશન ગાળામાં જ લાંચ લેતા પકડાયેલા ક્લાસ-૧ અધિકારી સામે ત્વરિત કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આ ગંભીર કાર્યવાહીથી મનપાના અધિકારીઓ અને ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

    આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક ફરિયાદીએ શહેરની ૬ જુદી-જુદી બિલ્ડિંગોની ફાયર ર્દ્ગંઝ્ર મંજૂરી અર્થે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી હતી. આ ર્દ્ગંઝ્ર મંજૂર કરવાના બદલામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના વહીવટદારે પ્રતિ બિલ્ડિંગ રૂ.૬,૦૦૦ લેખે કુલ ૬ બિલ્ડિંગના રૂ.૩૬,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ફાયર સેફ્ટી અંગેની કોઈપણ નાણાકીય લેવડ-દેવડ માટે ભાવસિંહને જ

    લાંચની આ માંગણી અંગે ફરિયાદીએ વડોદરા શહેર છઝ્રમ્માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે છઝ્રમ્ની ટીમે મેમનગરમાં વિજય ચાર રસ્તા પાસે આવેલા યસ એક્વા કોમ્પ્લેક્સ નજીક સફળ ટ્રેપ ગોઠવી હતી. ત્યાં રૂ.૩૬,૦૦૦ની લાંચ સ્વીકારતા ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. વચેટિયાની ધરપકડ અને પૂછપરછમાં જરૂરી પુરાવા મળતા જ છઝ્રમ્એ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૪માં મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા પાસ કર્યા બાદ અમિત ડોંગરેની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર ફાયર વિભાગના આંતરિક સ્ટાફના સભ્યને બદલે બહારથી સીધી ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી. હાલમાં છઝ્રમ્ દ્વારા આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું
    Next Article Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad: બાપુનગરના પોક્સો-દુષ્કર્મના આરોપીને નિવેદન નોંધતી વખતે એટેક આવ્યો, મોત નિપજ્યું

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓઢવમાં બે દીકરીના પિતાએ નજીકમાં રહેતી બાળકીને અડપલા કરી બચકાં ભર્યાં

    August 8, 2026
    અમદાવાદ

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને Alert કરશે

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,210
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-08-2026 12:00
    Categories
    Latest News

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026

    Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ

    August 8, 2026

    અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું

    August 8, 2026

    ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર

    August 8, 2026
    Search
    Main News

    ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!

    August 8, 2026

    PM Narendra Modi એ રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી

    August 8, 2026

    Gujarat ના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

    August 8, 2026

    જેપીએસસી પરીક્ષામાં ગેરરીતિનો મામલો Supreme Court માં પહોંચ્યો

    August 8, 2026

    જો મુસ્લિમ દેશો એક સાથે ઉભા રહે, તો બાહ્ય દળો તરફથી દરેક પડકારનો સામનો કરવો શક્ય છે,Sayed Abbas Araghchi

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.