Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો

    August 10, 2026

    ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી

    August 10, 2026

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો
    • ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી
    • બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો
    • Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી
    • ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ
    • Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે
    • Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો
    • TV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી
    મનોરંજન

    ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    અજય દેવગણ નિખિલ નાગેશ ભટ દિગ્દર્શિત નવા એક્શન ડ્રામામાં લીડ હિરો તરીકે જોડાયો છે. પ્રોજેક્ટ હજુ પ્લાનિંગના તબક્કે છે અને શૂટિંગ ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં શરૂ થવાની સંભાવના છે. ફિલ્મના પ્લોટની વિગતો હજુ જાહેર કરાઈ નથી. ભટને તેમની ૨૦૨૪ની લક્ષ્યા અને ‘રાઘવ જુયાલ અભિનિત ફિલ્મ ‘કિલ’ માટે વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી. ફિલ્મનું ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે પ્રીમિયર થયા પછી તેમજ હોલીવૂડે તેના રિમેક અધિકાર હાંસલ કર્યા હોવાથી વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પણ મળી હતી.દેવગણ સાથે કામ શરૂ કરવા અગાઉ ભટ જેમી ફોક્સ અભિનિત એક્શન થ્રિલર ‘ડેડલોક્ડ’ સાથે તેમની હોલીવૂડ ડેબ્યુ કરે તેવી સંભાવના છે. તેઓ દેવગણની ફિલ્મ શરૂ કરવા અગાઉ આ પ્રોજેક્ટ પૂરો કરે તેવી પણ સંભાવના છે.

    action film Ajay Devgn director of 'Kill'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો
    Next Article Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો

    August 10, 2026
    મનોરંજન

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026
    મનોરંજન

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026
    મનોરંજન

    ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ

    August 10, 2026
    મનોરંજન

    Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે

    August 10, 2026
    મનોરંજન

    Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,390
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 15:15
    Categories
    Latest News

    Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો

    August 10, 2026

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026

    ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ

    August 10, 2026

    Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે

    August 10, 2026

    Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો

    August 10, 2026
    Search
    Main News

    State Bank of India એ ક્લાર્કની મોટી ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ

    August 10, 2026

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026

    CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો

    August 10, 2026

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.