Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ભારતીય ક્રિકેટ ટીમમાં `Injury emergency’, એક પછી એક સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત, એક્શનમાં BCCI
    ખેલ જગત

    ભારતીય ક્રિકેટ ટીમમાં `Injury emergency’, એક પછી એક સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત, એક્શનમાં BCCI

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા,10
    શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમમાં એક પછી એક મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયામાં `ઈન્જરી ઈમરજન્સી’ સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સહિત લગભગ 13 જેટલા ખેલાડીઓ વિવિધ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યાં છે.

    શ્રીલંકા વિરૂદ્ધ 15 ઓગસ્ટથી ગોલ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. તે પહેલાં રમાયેલી પ્રેકિ્ટસ મેચમાં ભારતીય બેટરોએ ઉત્તમોત્તમ દેખાવ કર્યો હતો – જેમાં દેવદત્ત પડિક્કલની શાનદાર સદી, કેપ્ટન કે.એલ. રાહુલના 40 રન અને રવિન્દ્ર જાડેજાના 63 રનની મદદથી ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટે 357 રન બનાવ્યા હતા.

    પરંતુ કેપ્ટન શુભમન ગિલ અને સાંઈ સુદર્શન સહિતના ખેલાડીઓની ઈજાએ ટીમની ચિંતા વધારી દીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલની રેસમાં બનેલા રહેવા માટે ભારતને આગામી 9 માંથી ઓછામાં ઓછી 7 ટેસ્ટ જીતવી જરૂરી છે.

    સેન્ટર ઓફ એક્સેલન્સ પર વધતું દબાણ અને વિવાદ 
    બેંગલુરુ સ્થિત ‘સ્પોર્ટ્સ સાયન્સ ટીમ’ પર હાલ ખેલાડીઓની ઈજાના કારણે કામનું ભારે દબાણ છે. વર્ષ 2025 ની શરૂઆતમાં નિતિન પટેલના રાજીનામા બાદથી આ વિભાગના હેડનું પદ ખાલી પડ્યું છે. આ સિવાય એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે સિલેક્શન કમિટી અને CoE વચ્ચે ખેલાડીઓની ફિટનેસ અને વાપસીની ટાઇમલાઇનને લઈને મતભેદો છે.

    કેટલાક ખેલાડીઓને ફિટનેસના તમામ ધોરણો પૂરા કર્યા વગર જ રિલિઝ કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. હાલમાં જ સાઈ સુદર્શન અને બુમરાહને ફિટનેસના આધારે ટીમમાં પસંદ કરાયા હતા, પરંતુ બાદમાં મેડિકલ ટીમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વધુ સાવચેતી રાખવાનો નિર્ણય લીધો હતો.

    BCCI સેક્રેટરી એક્શનમાં : વી.વી.એસ. લક્ષ્મણ સાથે ઈમરજન્સી મીટિંગ 
    ખેલાડીઓની સતત વધી રહેલી ઈજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને BCCIના સેક્રેટરી દેવજીત સાઇકિયા બેંગલુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ પહોંચી રહ્યા છે. તેઓ ત્યાં ક્રિકેટ હેડ વી.વી.એસ. લક્ષ્મણ સાથે ખાસ બેઠક કરશે અને ખેલાડીઓના રિહેબ તથા ઈજામાંથી બહાર આવવાની પ્રક્રિયાની સમીક્ષા કરશે. આ બેઠકમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર પણ ઓનલાઇન જોડાય તેવી શક્યતા છે.

    ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી અને તેમની ઈજાઓ
    ઈજાના કારણે હાલ બેંગલુના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) માં સારવાર લઈ રહેલા ખેલાડીઓની વિગત આ મુજબ છેઃ
    ► જસપ્રીત બુમરાહઃ ઘૂંટણમાં સોજો
    ► સાંઈ સુદર્શનઃ ડાબા પગના અંગૂઠામાં ઈજા
    ► હર્ષિત રાણાઃ હેમસ્ટ્રિંગની સમસ્યા
    ► નીતિશ કુમાર રેડ્ડીઃ હેમસ્ટ્રિંગ અને ક્વાડ્રિસેપ્સની ઈજા
    ► વોશિંગ્ટન સુંદરઃ ક્વાડ્રિસેપ્સની ઈજા
    ► આકાશ દીપઃ પીઠના નીચલા ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર (બંગાળની રણજી સેમિફાઇનલ હાર્યા પછીથી જ બહાર છે)
    ► વ્હાઇટ બોલ સ્પેશિયાલિસ્ટઃ હાર્દિક પંડ્યા, વણ ચક્રવર્તી અને પ્રિન્સ યાદવ પણ રિહેબ હેઠળ છે.

    `Injury emergency' BCCI Indian Cricket Team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશું ઈજાગ્રસ્ત ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે?
    Next Article 2022માં છેલ્લી મેચ રમેલા Bhuvneshwarની વર્લ્ડકપમાં વાપસી શકય?
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Marco Jansen ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી ચૂક્યા છે,અગાઉ વનડે ક્રિકેટમાં ફક્ત ચાર ખેલાડીઓએ હાંસલ કર્યો હતો

    September 25, 2026
    ખેલ જગત

    ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણીઃ Virat Kohliનું કેરળમાં ભવ્ય સ્વાગત

    September 24, 2026
    ખેલ જગત

    રૂટે ૩૪ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન Joe Root સાથે ખાસ સંબંધ ધરાવે છે

    September 24, 2026
    ખેલ જગત

    Mirabai Chanuએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

    September 23, 2026
    ખેલ જગત

    Smriti Mandhanaએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, એક એવી સિદ્ધિ જે દુનિયાની કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી

    September 23, 2026
    ખેલ જગત

    અમ્પાયર સાથે Shreyas Iyerની ચકમક, જાપાન સામે માંડ માંડ જીતી ટીમ ઈન્ડિયા

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 21:34
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.