Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
    • Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર
    • બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે
    • Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી
    • 14 ઓગસ્ટનું પંચાંગ
    • 14 ઓગસ્ટનું રાશિફળ
    • યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના
    • Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ
    જામનગર

    Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦

    જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં ડ્રિલ મશીનથી નાળિયેરની રેકડીમાં હોલ પાડતી વેળાએ વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, ચુનાના ભઠ્ઠા, ઢોલીયાપીરની દરગાહ સામે રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા કૌશલ રવજીભાઈ ઢાપા (ઉ.વ.૨૨) મજૂરી કામ કરતા હતા.

    ગત તા.૮ ઓગસ્ટના સાંજના સમયે તેઓ પોતાના ઘરે નાળિયેરની રેકડીમાં હોલ પાડવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા.દરમિયાન ડ્રિલ મશીનની સ્વીચ ચાલુ કરતાં અચાનક વીજ શોક લાગતાં કૌશલભાઈ નીચે પડી ગયા હતા અને કોઈ પ્રતિક્રિયા આપતા ન હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા રવજીભાઈ મગનભાઈ ઢાપાએ પોલીસમાં જાણ કરી હતી. સીટી-એ ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: જોડિયાના લખતરમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમનો જુગારધામ પર દરોડો
    Next Article Jamnagar-કાલાવડ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: મોટી ખાવડીમાં રોઝલીના સ્પામાં દારૂની બોટલ મળી આવતાં મેનેજરની અટકાયત

    August 12, 2026
    જામનગર

    Jamnagar: વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની રૂ. ૧૦૫ કરોડની ફાળવણી

    August 12, 2026
    જામનગર

    Jamnagar: ઉછીના રૂપિયા માંગતા યુવક પર ઝાડની ડાળથી હુમલો

    August 12, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખૂંટિયાએ ઢીક મારતાં ઓડિશાના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,790
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 02:42
    Categories
    Latest News

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    14 ઓગસ્ટનું પંચાંગ

    August 13, 2026

    14 ઓગસ્ટનું રાશિફળ

    August 13, 2026
    Search
    Main News

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.