Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»રિલાયન્સનું મિશન યુનિફોર્મઃ Jamnagar – જૂનાગઢની ૬૩ શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ
    જામનગર

    રિલાયન્સનું મિશન યુનિફોર્મઃ Jamnagar – જૂનાગઢની ૬૩ શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષથી ચાલી રહેલા ’મિશન યુનિફોર્મ’નો આ વર્ષે જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાબેનના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની મળી કુલ ૬૩ સરકારી પ્રાથમિક શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓ મિશન યુનિફોર્મથી લાભાન્વિત થયા છે.

    જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાબેનના હસ્તે તાજેતરમાં મોટી ખાવડીની સરકારી પ્રાથમિક કન્યા-કુમાર શાળાના વિદ્યાર્થીઓને પ્રતીકરૂપે યુનિફોર્મ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે પોતાના ઉદ્દબોધના પ્રારંભે જ શિક્ષણ અને મહિલા સશક્તિકરણને એકસાથે પ્રોત્સાહન આપતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ સ્વાશ્રય પહેલને પ્રેરણાદાયી અને અનુકરણીય ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૧૪૦ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણની વ્યવસાયલક્ષી તાલીમ આપી હતી. જેમણે પ્રારંભિક તબક્કે મોટી ખાવડીની સરકારી કન્યા શાળાની ૪૦૦ વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ તૈયાર કરવાની શરૂઆત કરી આત્મનિર્ભરતા કેળવી હતી. આ પહેલ આજે પાંચ વર્ષના ટૂંકાગાળામાં વિસ્તરીને જામનગર જિલ્લાની ૫૭ અને જૂનાગઢ જિલ્લાની ૬ મળી કુલ ૬૩ સરકારી પ્રાથમિક શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું કે, આ સફળતા પાછળ સ્વાશ્રય જૂથની તાલીમાર્થી મહિલાઓની મહેનતની સાથોસાથ તેમના પરિવારજનોનો સહયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે.એટલું જ નહીં, પરિવારના પ્રોત્સાહન અને વિશ્વાસના કારણે જ મહિલાઓ આત્મનિર્ભરતા તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકી છે, તેમ જણાવી તેમણે રિલાયન્સના આ સ્વાશ્રય મહિલા સશક્તિકરણના અભિયાનમાં પરિવારજનોના અમૂલ્ય યોગદાનને તેમણે વિશેષ બિરદાવ્યું હતું.

    જયારે, ઉપસ્થિત વિશાળ વિધાર્થી વર્ગને સંબોધતાં જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નિયમિત શાળાએ હાજરી આપવા, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી. ખાસ કરીને તેમણે દીકરીઓને અભ્યાસ અધવચ્ચે ન છોડીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા હતા.મહત્વપૂર્ણ છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ’મિશન યુનિફોર્મ’ પહેલ આજે માત્ર શાળા યુનિફોર્મ વિતરણ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સ્વાશ્રય થકી ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ, રોજગારી અને આત્મનિર્ભરતા સાથે જોડતું સફળ મહિલા સશક્તિકરણ મોડેલ બની છે. સાથોસાથ, શિક્ષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રે આ પહેલ નોંધપાત્ર યોગદાન આપી રહી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarની શિક્ષિકાએ પતિ સહિત સાસરિયાં સામે દુઃખ-ત્રાસની ફરિયાદ નોંધાવી
    Next Article પરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી સાથે ’World Lion Day’ની ઉજવણી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026
    જામનગર

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026
    જામનગર

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,940
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-09-2026 07:46
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.