Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026

    Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો
    • Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે
    • Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી
    • સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi
    • અતિક અહેમદના પુત્ર ઉમર પછી, અલી અહેમદના કાફલાને અનુસરતા ૧૦ વાહનો સામે FIR દાખલ
    • ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું
    • સતત વરસાદથી દેશભરના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, ઘરો નદીઓમાં ડૂબી ગયા
    • Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Supriya Suleની પુત્રીના રિસેપ્શનમાં પીએમ મોદી-શરદ પવાર સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
    રાષ્ટ્રીય

    Supriya Suleની પુત્રીના રિસેપ્શનમાં પીએમ મોદી-શરદ પવાર સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,, તા.11
    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના નેતા સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્ન સમારોહ અને રિપોર્ટ્સ મુજબ રાજકીય દિગ્ગજોની એકસાથે ઉપસ્થિતિએ દેશભરમાં ચર્ચા જગાવી છે.

    સોમવારે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શરદ પવાર એકસાથે નજરે પડ્યા હતા, જેણે વિપક્ષી ગઠબંધન વચ્ચે નવા રાજકીય સમીકરણોની અટકળોને વેગ આપ્યો છે. આ લગ્ન પ્રસંગ માત્ર એક પારિવારિક ઉત્સવ પૂરતો મર્યાદિત ન રહેતા, તાજેતરની રાજકીય બેઠકો અને નીતિગત ચર્ચાઓને કારણે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

    રિપોર્ટ અનુસાર રિપોર્ટ પહેલા જ શરદ પવારના નેતૃત્વ હેઠળના તમામ 8 લોકસભા સાંસદોએ પીએમ મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સુપ્રિયા સુલે દ્વારા કરવામાં આવ્યું હતું.

    જેમાં મહારાષ્ટ્રના ખેડૂતોની દેવા માફી, પિયત યોજનાઓ, પુણે-નાશિક રેલ પ્રોજેક્ટ અને કાંદાના ભાવ જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સાંસદોએ સંસદમાં અવરોધના કારણે પ્રજાના પ્રશ્નો સીધા વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યા હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

    આ બેઠક દરમિયાન માત્ર ખેતી કે રેલવે જ નહીં, પરંતુ મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફુલે અને તુકોજી મહારાજ જેવા મહાનુભાવોને ભારત રત્ન આપવાની પ્રબળ માંગ પણ રજૂ કરવામાં આવી હતી. સાથે જ નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ ડી.વાય. પાટીલના નામ પર કરવા બાબતે પણ રજૂઆત કરાઈ હતી.

    જોકે, પીએમ મોદી સાથેની આ મુલાકાતને રાજકીય ગઠબંધન બદલવા સાથે જોડવાને બદલે માત્ર જનહિત અને વિકાસના મુદ્દાઓ પૂરતી સીમિત હોવાનું પક્ષ દ્વારા સ્પષ્ટ કરાયું છે.

    કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકન અને એફસીઆરએ સુધારા વિધેયકને લઈને એનસીપી (એસપી)ની ભૂમિકા અત્યારે ખૂબ જ ચર્ચામાં રહી છે. સુપ્રિયા સુલેએ જણાવ્યું છે કે અંતિમ કાયદો સામે આવ્યા બાદ જ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે ચર્ચા કરીને પોતાનો અંતિમ નિર્ણય લેશે. હાલ તો આ પારિવારિક રિસેપ્શનની તસવીરો અને નેતાઓની મુલાકાતોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

    PM Modi Sharad Pawar Supriya Sule Supriya Sule's daughter's reception
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશેરડીમાંથી Ethanol નહીં, માત્ર Sugar બનશે
    Next Article Indiaમાં દર 5માંથી 1 ખાદ્યચીજ `સબ – સ્ટાન્ડર્ડ’
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026
    રાષ્ટ્રીય

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026
    રાષ્ટ્રીય

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026
    રાષ્ટ્રીય

    સતત વરસાદથી દેશભરના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, ઘરો નદીઓમાં ડૂબી ગયા

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,860
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 20:54
    Categories
    Latest News

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026

    Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    અતિક અહેમદના પુત્ર ઉમર પછી, અલી અહેમદના કાફલાને અનુસરતા ૧૦ વાહનો સામે FIR દાખલ

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026
    Search
    Main News

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026

    ભારત સાથે Russia ના સીધા રેલ માર્ગ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026

    Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.