Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભાવનગર જિલ્લા ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો

    September 28, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભાવનગર જિલ્લા ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો
    • શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Catering Van And Old Aircraft, તુર્કીમાં ટ્રમ્પ પર હુમલાની ધમકીને કઈ રીતે નિષ્ફળ બનાવાઈ!
    આંતરરાષ્ટ્રીય

    Catering Van And Old Aircraft, તુર્કીમાં ટ્રમ્પ પર હુમલાની ધમકીને કઈ રીતે નિષ્ફળ બનાવાઈ!

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.11

    તુર્કીમાં યોજાયેલી નાટો-સમીટમાં હાજરી આપવા તુર્કીના પાટનગર અંકારા ગયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પાડોશમાં ઈરાનમાંથી ટ્રમ્પના કાફલા કે વિપક્ષ પર હુમલો થઈ શકે છે તેવા ગુપ્તચર સંદેશના પગલે અમેરિકી પ્રમુખને સલામત રીતે તુર્કીની બહાર લઈ જવાનો પડકાર હતો.

    તે અમેરિકી સુરક્ષા એજન્સીઓએ બેખૂબીથી પાર પાડયો હતો. ઈરાન-તુર્કી 534 કીમીની લાંબી સરહદ ધરાવે છે. એટલું જ નહી યુદ્ધના પગલે અમેરિકા-ઈઝરાયેલ જે રીતે ઈરાનના ટોચના નેતૃત્વને ખત્મ કરવા જે હુમલા કર્યા તેમાં આયાતોલ્લા ખામેનેઈ તથા અનેક ટોચનું નેતૃત્વ ખત્મ થયું હતું અને ખામેનેઈના મોતના પગલે બદલો લેવાનો આક્રોશ સર્જાયો હતો.

    જો કે ઈરાનના કોઈ પણ મિસાઈલ કે પ્રહાર ક્ષમતા એટલી નથી કે તે 12000 કીમીથી વધુ અંતરે આવેલા અમેરિકા પર હુમલો કરી શકે પણ પ્રમુખ ટ્રમ્પ પાડોશી તુર્કીમાં આવ્યા હતા તો સંભવ છે. ટ્રમ્પના કાફલા-વિમાન પર 2000 કીમીની પ્રહાર કરતા મિસાઈલથી હુમલો કરી શકે છે.

    તેથી ટ્રમ્પ છેક તુર્કી પહોંચ્યા તે અત્યંત ગુપ્ત રખાયુ પણ પરત જતા સમયે મોટો પડકાર હતો. વાસ્તવમાં ટ્રમ્પને તુર્કીના પાટનગર અંકારાથી પરત જતા સમયે તેઓ એક નાના જૂના બેબી-બ્લુ તરીકે ઓળખાતા એરફોર્સ વનમાં સવાર થતા દર્શાવાયા પણ તે ફકત `કવર’ હતુ પણ ટ્રમ્પને બાદમાં એક એરપોર્ટ કેટરીંગ વેનમાં બેસાડી દેવાયા.

    વિમાનની અંદરથી જ તેઓ સાથે જોડાયેલી આ કેટરીંગ વેનમાં ગયા અને બાદમાં બેબી એરફોર્સ વન રવાના થયું પણ ટ્રમ્પ તેમાં ન હતા. ટ્રમ્પ પાસે એક અમેરિકી મીલીટ્રી પ્લેન સી-32-એ માં આ કેટરીંગ વેનમાંથી સવાર થયા અને આ વિમાન ત્યાંથી રવાના થઈને સીધુ બ્રીટનના ડીયાગો પોર્ટ પર પહોંચ્યુ જેમાં પ્રમુખનું એરફોર્સ વન તૈયાર હતું. જેમાં બેસી ટ્રમ્પ અમેરિકા જવા રવાના થયા.

    આમ તુર્કી છોડીને ઈરાનની મિસાઈલ ક્ષમતાની બહાર સલામત કરાયા હતા. આ માટે ટ્રમ્પને જે કતારના શાસકે જે નવું વિમાન ભેટમાં આપ્યું તેનો પણ રીટર્ન જર્નીમાં ઉપયોગ થયો નહી પણ એરફોર્સ વનને સ્ટેન્ડબાય રખાયું હતું.

    અમેરિકી યુદ્ધનું એરફોર્સ વન અનેક સુરક્ષા પ્રણાલી ધરાવે છે પણ તુર્કીથી બ્રિટનના એરવેઝ પહોંચાડવા જે વિમાનનો ઉપયોગ થયો તે આધુનિક સુરક્ષા ધરાવતુ ન હતું. તેના કોમ્યુનીકેશનમાં ખાસ સીસ્ટમ ન હતી પણ થોડા સમયના અંતર માટે ઉપપ્રમુખ જે.ડી.વેન્સને વોશિંગ્ટનમાં એલર્ટ રખાયા હતા જેથી કઈ અણધારી સ્થિતિમાં તમો નિર્ણય લઈ શકે.

    રસપ્રદ બાબત એ છે કે, ટ્રમ્પ સાથે જે પત્રકારો પ્રવાસ કરતા હતા તેઓને એરફોર્સના જૂના વિમાનમાં ટ્રમ્પ તેમની સાથે જ છે તેવો ભ્રમ હતો અને બહું ઓછા લોકો જાણતા હતા કે ટ્રમ્પ વિમાનમાં નથી. થોડા દિવસ બાદમાં જયારે એક રિપોર્ટરે ટ્રમ્પને આ સવાલ પૂછયો તે જવાબ આપતા કહ્યું કે જો હું મર્યો હોત તો તમે પણ મર્યા હોત. બરોબરને તેમ કહી સ્મિત કર્યુ હતું.

    જો હું મર્યો હોત તો તમે પણ.. બરાબરને! ટ્રમ્પે કહ્યું
    અમેરિકી પ્રમુખ તેમના પ્રવાસમાં પત્રકારોને સાથે રાખતા હોય છે પણ તુર્કીથી રિટર્ન જર્નીમાં જયારે ટ્રમ્પ પર જોખમ હતું તો તેઓને જૂના લશ્કરી વિમાનમાં પ્રવાસ કરાવામાં અને પત્રકારો ટ્રમ્પના મુળ વિમાનમાં હતા પણ કોઈને ખ્યાલ ન હતો કે ટ્રમ્પ તેમની સાથે નથી.

    જયારે બાદમાં વોશિંગ્ટનમાં ટ્રમ્પને આ અંગે પુછાયું તો તેઓએ કહ્યું કે જો મારા વિમાન પર હુમલો થયો હોત અને હું મર્યો હોત તો તમે પણ… કારણ કે તમે પણ મારી સાથે હોઈ શકત… બરાબરને… તેમ કહી સૌની સામે સ્મીત કર્યુ હતું.

    Catering Van And Old Aircraft
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAdani: અમેરિકામાં અપરાધિક કેસ પાછા ખેંચાયા, મળી કલીન ચિટ
    Next Article કોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026
    ખેલ જગત

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    રાષ્ટ્રીય

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં

    September 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Congoમાં પ્લેન ક્રેશ, સૈન્યના બે મોટા અધિકારી સહિત ૧૪ના મોત

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,180
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 16:55
    Categories
    Latest News

    ભાવનગર જિલ્લા ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો

    September 28, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભાવનગર જિલ્લા ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો આત્મનિર્ભર ગૃહિણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો

    September 28, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.