Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Himachal Pradesh:મેઘતાંડવ અત્યાર સુધી157ના મોત,257 ગુમ! 259 રસ્તા બંધ

    August 11, 2026

    Cockroach Janata Party: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી ‘સરપંચ ચેલેન્જ’

    August 11, 2026

    કોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ,સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને ‘માફ’ કરી શકે છે

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Himachal Pradesh:મેઘતાંડવ અત્યાર સુધી157ના મોત,257 ગુમ! 259 રસ્તા બંધ
    • Cockroach Janata Party: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી ‘સરપંચ ચેલેન્જ’
    • કોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ,સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને ‘માફ’ કરી શકે છે
    • Catering Van And Old Aircraft,તુર્કીમાં ટ્રમ્પ પર હુમલાની ધમકીને કઈ રીતે નિષ્ફળ બનાવાઈ!
    • Adani : અમેરિકામાં અપરાધિક કેસ પાછા ખેંચાયા, મળી કલીન ચિટ
    • India માં દર 5 માંથી 1 ખાદ્યચીજ `સબ – સ્ટાન્ડર્ડ’
    • Supriya Sule ની પુત્રીના રિસેપ્શનમાં પીએમ મોદી-શરદ પવાર સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
    • શેરડીમાંથી Ethanol નહીં, માત્ર Sugar બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Adani : અમેરિકામાં અપરાધિક કેસ પાછા ખેંચાયા, મળી કલીન ચિટ
    આંતરરાષ્ટ્રીય

    Adani : અમેરિકામાં અપરાધિક કેસ પાછા ખેંચાયા, મળી કલીન ચિટ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York તા.11
    અમેરિકાથી ગૌતમ અદાણીને મોટી રાહત મળી છે. સોમવારે અમેરિકી જજે ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી અમીર વ્યકિત ગૌતમ અદાણી વિરૂધ્ધ આપરાધિક કેસો ફગાવી દીધા છે. આ પગલું જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા છેતરપિંડી અને લાંચના કેસ પાછા લેવાયા બાદ ઉઠાવાયું છે.

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકન કોર્ટમાં ચાલતા ગુનાહિત આરોપોને કોર્ટે ફગાવી દીધા છે. ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપતા આ કેસ બંધ કરવાનો ચુકાદો આપ્યો છે.

    કોર્ટના નિર્ણય પહેલાં, જજે કાયદાકીય બાબતો અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકારી વકીલો (પ્રોસિક્યુટર્સ) પાસે કેસ પાછો ખેંચવાનું કારણ માંગ્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ)ના ખુલાસાથી સંતોષ માનીને જજે સ્પષ્ટ કર્યું કે આરોપો રદ કરવાનો આ નિર્ણય સંપૂર્ણપણે કાયદાના દાયરામાં અને ન્યાયના સિદ્ધાંતો મુજબ જ લેવાયો છે.

    DoJએ પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે અદાણી ગ્રુપ સામેનો આ કેસ કાયદાકીય રીતે નબળો હતો અને અમેરિકાના અધિકારક્ષેત્રની બહારનો હોવાથી, તે ક્યારેય દાખલ જ નહોતો થવો જોઈતો.

    યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DoJ) કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘આ કેસ પૂરેપૂરો ભારત સાથે જ સંકળાયેલો હતો. તેમાં ભારતીય અધિકારીઓ, ભારતીય કંપનીઓ અને ભારતમાં વીજળી પૂરી પાડવાના કરારો જ મુખ્ય બાબત હતા.

    અમેરિકાએ ‘વિશ્વના પોલીસ’ બનીને અન્ય દેશોના મામલામાં પડવું ન જોઈએ, કારણ કે તેનાથી રાજદ્વારી સંબંધો વણસે છે અને સમય તથા સંસાધનોનો ખોટો બગાડ થાય છે. ભારત પોતાની આંતરિક બાબતો અને કાયદાકીય વ્યવસ્થાને અમેરિકન પ્રોસિક્યુટર્સ કરતાં વધુ સારી રીતે સંભાળી શકે છે. આથી જ અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા સિક્યોરિટીઝ ફ્રોડના આરોપોનો કોઈ નક્કર કાયદાકીય આધાર નહોતો.’

    Adani America Criminal cases withdrawn
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndia માં દર 5 માંથી 1 ખાદ્યચીજ `સબ – સ્ટાન્ડર્ડ’
    Next Article Catering Van And Old Aircraft,તુર્કીમાં ટ્રમ્પ પર હુમલાની ધમકીને કઈ રીતે નિષ્ફળ બનાવાઈ!
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Himachal Pradesh:મેઘતાંડવ અત્યાર સુધી157ના મોત,257 ગુમ! 259 રસ્તા બંધ

    August 11, 2026
    રાષ્ટ્રીય

    કોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ,સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને ‘માફ’ કરી શકે છે

    August 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Catering Van And Old Aircraft,તુર્કીમાં ટ્રમ્પ પર હુમલાની ધમકીને કઈ રીતે નિષ્ફળ બનાવાઈ!

    August 11, 2026
    રાષ્ટ્રીય

    India માં દર 5 માંથી 1 ખાદ્યચીજ `સબ – સ્ટાન્ડર્ડ’

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Supriya Sule ની પુત્રીના રિસેપ્શનમાં પીએમ મોદી-શરદ પવાર સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

    August 11, 2026
    રાષ્ટ્રીય

    શેરડીમાંથી Ethanol નહીં, માત્ર Sugar બનશે

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,000
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 15:00
    Categories
    Latest News

    Himachal Pradesh:મેઘતાંડવ અત્યાર સુધી157ના મોત,257 ગુમ! 259 રસ્તા બંધ

    August 11, 2026

    Cockroach Janata Party: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી ‘સરપંચ ચેલેન્જ’

    August 11, 2026

    કોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ,સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને ‘માફ’ કરી શકે છે

    August 11, 2026

    Catering Van And Old Aircraft,તુર્કીમાં ટ્રમ્પ પર હુમલાની ધમકીને કઈ રીતે નિષ્ફળ બનાવાઈ!

    August 11, 2026

    India માં દર 5 માંથી 1 ખાદ્યચીજ `સબ – સ્ટાન્ડર્ડ’

    August 11, 2026

    Supriya Sule ની પુત્રીના રિસેપ્શનમાં પીએમ મોદી-શરદ પવાર સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

    August 11, 2026
    Search
    Main News

    Himachal Pradesh:મેઘતાંડવ અત્યાર સુધી157ના મોત,257 ગુમ! 259 રસ્તા બંધ

    August 11, 2026

    કોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ,સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને ‘માફ’ કરી શકે છે

    August 11, 2026

    Catering Van And Old Aircraft,તુર્કીમાં ટ્રમ્પ પર હુમલાની ધમકીને કઈ રીતે નિષ્ફળ બનાવાઈ!

    August 11, 2026

    Adani : અમેરિકામાં અપરાધિક કેસ પાછા ખેંચાયા, મળી કલીન ચિટ

    August 11, 2026

    India માં દર 5 માંથી 1 ખાદ્યચીજ `સબ – સ્ટાન્ડર્ડ’

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Himachal Pradesh:મેઘતાંડવ અત્યાર સુધી157ના મોત,257 ગુમ! 259 રસ્તા બંધ

    August 11, 2026

    Cockroach Janata Party: 15 ઓગસ્ટથી સરકારી શાળાઓ માટે શરૂ થશે રાષ્ટ્રવ્યાપી ‘સરપંચ ચેલેન્જ’

    August 11, 2026

    કોલસા Scam: સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ,સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને ‘માફ’ કરી શકે છે

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.