Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા
    • Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત
    • Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ
    • Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
    • Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના
    • Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ
    • Surendranagar ગેસ સિલિન્ડરોની ચોરી કરતા 2 ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરવામાં આવી
    • Veraval માં ખુનની કોશીષનાં ગુનામાં બે આરોપીઓને 10 વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા
    સૌરાષ્ટ્ર

    Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 8, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    કાસીયા નેસ પાસે અજાણ્યા પુરુષના આપઘાત પ્રકરણે પોલીસે તપાસ આદરી
    Junagadhતા. ૮
    વિસાવદરના કાસીયા નેસ રેલ્વે ટ્રેકથી અંદરના ભાગે કોઇ અજાણ્યા પુરૂષ ઉ.વ.આશરે ૪૦ વર્ષ વાળા એ કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ગળાફાસો ખાય મરણ ગયા હોવાની વિસાવદર પોલીસમાં અમોત નોંધ થતાં, પોલીસે મૃતદેહનો કબજો લઈ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આ અજાણ્યો પુરુષ કોણ છે ? ક્યાંનો રહેવાસી છે ? અને કયા કારણોસર આપઘાત કર્યો ? તે સહિતની વિવિધ બાબતે તપાસ હાથ ધરી છે.
         જ્યારે આપઘાતનો બીજો બનાવ તાલુકા પોલીસમાં નોંધાયો છે, જેમાં જુનાગઢ તાલુકાના પાદરીયા ગામે રહેતા મેરખીભાઇ પોલાભાઇ ગોઢાણીયા (ઉ.વ ૩૪) કોઇ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળો ફાસો ખાઇ જતા મરણ ગયા હોવાની તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આપઘાત પ્રકરણની તપાસ હાથ ધરી છે.
    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026

    Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026

    Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના

    May 1, 2026

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.