Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujaratમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં 2 વર્ષમાં 34%નો ચિંતાજનક વધારો
    ગુજરાત

    Gujaratમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં 2 વર્ષમાં 34%નો ચિંતાજનક વધારો

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.11

    ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં માત્ર બે વર્ષમાં 34 ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. જેમાં વર્ષ 2023માં 818 જ્યારે વર્ષ 2025માં 1099 દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. વધુ ચિંતાની વાત એ પણ છે કે, કિડનીની રાહ જોતાં પાંચ વર્ષમાં 16 દર્દીઓના મોત થયા છે.સિવીલની કિડની હોસ્પિટલમાં વર્ષ 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓની સંખ્યા 341 હતી અને તે હવે 2025માં વધીને 500 થઈ ગઈ છે. ગયા વર્ષે 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા હતા, તેમાંથી 330 દર્દી ગુજરાતના અને 170 ગુજરાત બહારના હતા. કુલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાંથી 157 કેડેવર, 49 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટથી થયેલા હતા.

    હાલ રજાના દિવસોને બાદ કરવામાં આવે તો દરરોજ સરેરાશ બેથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવીલમાં થાય છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2025માં 5.61 લાખ દર્દીનું ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. આમ, દરરોજ સરેરાશ 1538 દર્દીને ડાયાલિસિસની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

    હવે ખાસ કરીને યુવા વયે કિડનીના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025માં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવા રાજ્યમાં દિલ્હી 2458 સાથે મોખરે, તામિલનાડુ 1909 સાથે બીજા અને મહારાષ્ટ્ર 1475 સાથે ત્રીજા સ્થાને છે. વર્ષ 2025માં કિડની માટે ડોનરની રાહ જોતાં-જોતાં દિલ્હીમાંથી સૌથી વધુ 132, રાજસ્થાનમાંથી 19, ગોવામાંથી 17, મહારાષ્ટ્રમાંથી 15, મધ્ય પ્રદેશમાંથી 11, જ્યારે કર્ણાટક-હરિયાણામાંથી 10-10ના મોત થયેલા છે.

    •ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કેસમાં વધારો. ડાયાબિટીસ લાંબા સમય સુધી અનકંટ્રોલ રહે તો કિડનીને અસર થાય છે.
    •વધુ મીઠું, તેલિયું અને પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડની વધતી ટેવ.
    •પાણી ઓછું પીવું.
    •કસરતનો અભાવ.
    •પેઇનકિલર અને સ્ટેરોઇડ્સનો લાંબા સમય સુધી ઉપયોગ. ડોક્ટરની સલાહ વગર દવા લેવાથી કિડની ધીમે-ધીમે ખરાબ થાય છે.
    •કેટલાક વિસ્તારોમાં હાર્ડ વોટર અથવા કેમિકલ મિશ્રિત પાણી ફ્લોરાઇડ/નાઇટ્રેટની માત્રા વધારે હોવી.
    •જાગૃતિ અને ડાયગ્નોસિસ વધવું. આ પણ એક મહત્વનું કારણ છે. હવે વધુ ટેસ્ટિંગ થાય છે. લોકો સમયસર ચેકઅપ કરાવે છે.

    kidney transplant
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશૂટિંગના 1 મહિના પહેલાં ફિલ્મ છોડવી…: Farhan Akhtarનું દર્દ છલકાયું
    Next Article Colombiaમાં 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 20નાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ

    September 26, 2026
    ગુજરાત

    Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ ૧૬ ઉમેદવારો જાહેર કર્યા

    September 26, 2026
    રાષ્ટ્રીય

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026
    ગુજરાત

    Gandhinagar: ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં ૧૦ લોકોના મોત

    September 26, 2026
    ખેલ જગત

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-09-2026 04:15
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.