Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America ભારત સમક્ષ ઝૂક્યું, વેપાર કરારમાં અન્ય દેશો કરતા ઓછા ટેરિફ ઓફર કરે છે, ટૂંક સમયમાં બહાલી મળે તેવી શક્યતા

    November 14, 2026

    ગાયિકા Dhvani Bhanushaliએ સગાઈ કરી, બોયફ્રેન્ડ યશ સાથેના તેના રોમેન્ટિક પ્રપોઝલના ફોટા શેર કર્યા

    November 14, 2026

    દિવાળીની રજાઓમાં Rajkot પ્રદ્યુમન પાર્કમાં ભારે ભીડ, સિંહ-વાઘ સહિતનાં પ્રાણીઓને નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America ભારત સમક્ષ ઝૂક્યું, વેપાર કરારમાં અન્ય દેશો કરતા ઓછા ટેરિફ ઓફર કરે છે, ટૂંક સમયમાં બહાલી મળે તેવી શક્યતા
    • ગાયિકા Dhvani Bhanushaliએ સગાઈ કરી, બોયફ્રેન્ડ યશ સાથેના તેના રોમેન્ટિક પ્રપોઝલના ફોટા શેર કર્યા
    • દિવાળીની રજાઓમાં Rajkot પ્રદ્યુમન પાર્કમાં ભારે ભીડ, સિંહ-વાઘ સહિતનાં પ્રાણીઓને નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા
    • El Niñoની અસર વચ્ચે ગુજરાતમાં ઠંડીની શરૂઆત, ૯ શહેરોનું તાપમાન ગગડ્યું
    • Suresh Rainaએ બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો, શિવ મંત્રોનો જાપ કર્યો
    • CM Bhagwant Singh Mannએ સમગ્ર પંજાબના ૨.૪ મિલિયનથી વધુ ઘરેલુ વીજળી ગ્રાહકો માટે એક મોટી ભેટની જાહેરાત કરી
    • Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત
    • મોદી સરકારે આતંકવાદી હુમલા કરનારાઓમાંથી ઘમંડ દૂર કર્યો છે,યુપીના CM Yogi Adityanath
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»El Niñoની અસર વચ્ચે ગુજરાતમાં ઠંડીની શરૂઆત, ૯ શહેરોનું તાપમાન ગગડ્યું
    અમદાવાદ

    El Niñoની અસર વચ્ચે ગુજરાતમાં ઠંડીની શરૂઆત, ૯ શહેરોનું તાપમાન ગગડ્યું

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૪

    કારતક માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાવા લાગ્યો છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોમાં રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. રાજ્યનાં ૯થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. વડોદરા ૧૬.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે નલિયામાં ૧૭ ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં ૧૮ ડિગ્રી તથા અમદાવાદમાં ૧૮.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં ૧૯ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૯.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતાં ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. એટલે કે હાલ જે પ્રમાણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેવો જ માહોલ આગામી દિવસોમાં પણ જળવાઈ શકે છે. ૧૫ નવેમ્બરે ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાત્રિના તાપમાનમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

    દરમિયાન બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આ સિસ્ટમ ૧૪ નવેમ્બરે વધુ મજબૂત લો-પ્રેશર બનશે અને ૧૫ નવેમ્બરની આસપાસ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારબાદ ૧૬ નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ સિસ્ટમની ગુજરાતના હવામાન પર સીધી અસર અંગે હાલ કોઈ સ્પષ્ટ આગાહી કરવામાં આવી નથી.

    હવામાનના લાંબા ગાળાના અનુમાન પ્રમાણે ૨૦ નવેમ્બર બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી શકે છે. ડિસેમ્બરના અંતથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. જોકે, અલ નીનોની અસરને કારણે આ વર્ષે કડકડતી ઠંડીના દિવસોની સંખ્યા ઓછી રહી શકે છે. હાલ તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં શિયાળો કેવો રંગ બતાવે છે તેના પર સૌની નજર રહેશે.

    El-Nino
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSuresh Rainaએ બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો, શિવ મંત્રોનો જાપ કર્યો
    Next Article દિવાળીની રજાઓમાં Rajkot પ્રદ્યુમન પાર્કમાં ભારે ભીડ, સિંહ-વાઘ સહિતનાં પ્રાણીઓને નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    અમદાવાદ

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    ગુજરાત

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026
    ગુજરાત

    Sarkhejથી કર્ણાવતી સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાયો

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 20:26
    Categories
    Latest News

    America ભારત સમક્ષ ઝૂક્યું, વેપાર કરારમાં અન્ય દેશો કરતા ઓછા ટેરિફ ઓફર કરે છે, ટૂંક સમયમાં બહાલી મળે તેવી શક્યતા

    November 14, 2026

    ગાયિકા Dhvani Bhanushaliએ સગાઈ કરી, બોયફ્રેન્ડ યશ સાથેના તેના રોમેન્ટિક પ્રપોઝલના ફોટા શેર કર્યા

    November 14, 2026

    દિવાળીની રજાઓમાં Rajkot પ્રદ્યુમન પાર્કમાં ભારે ભીડ, સિંહ-વાઘ સહિતનાં પ્રાણીઓને નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

    November 14, 2026

    Suresh Rainaએ બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો, શિવ મંત્રોનો જાપ કર્યો

    November 14, 2026

    CM Bhagwant Singh Mannએ સમગ્ર પંજાબના ૨.૪ મિલિયનથી વધુ ઘરેલુ વીજળી ગ્રાહકો માટે એક મોટી ભેટની જાહેરાત કરી

    November 14, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America ભારત સમક્ષ ઝૂક્યું, વેપાર કરારમાં અન્ય દેશો કરતા ઓછા ટેરિફ ઓફર કરે છે, ટૂંક સમયમાં બહાલી મળે તેવી શક્યતા

    November 14, 2026

    ગાયિકા Dhvani Bhanushaliએ સગાઈ કરી, બોયફ્રેન્ડ યશ સાથેના તેના રોમેન્ટિક પ્રપોઝલના ફોટા શેર કર્યા

    November 14, 2026

    દિવાળીની રજાઓમાં Rajkot પ્રદ્યુમન પાર્કમાં ભારે ભીડ, સિંહ-વાઘ સહિતનાં પ્રાણીઓને નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.