Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»શૂટિંગના 1 મહિના પહેલાં ફિલ્મ છોડવી…: Farhan Akhtarનું દર્દ છલકાયું
    મનોરંજન

    શૂટિંગના 1 મહિના પહેલાં ફિલ્મ છોડવી…: Farhan Akhtarનું દર્દ છલકાયું

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.11

    બોલિવૂડમાં હાલના દિવસોમાં ડિરેક્ટર ફરહાન અખ્તર અને સુપરસ્ટાર રણવીર સિંહ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મ ‘ડોન 3’નું શૂટિંગ શરૂ થવાના બરાબર થોડા દિવસો પહેલાં જ રણવીર સિંહ અચાનક પ્રોજેક્ટમાંથી બહાર થઈ જતાં મોટો કાનૂની વિવાદ ઊભો થયો હતો. હવે પોતાની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના 25 વર્ષ પૂરા થવાના અવસર પર ફરહાન અખ્તરે આ વિવાદ પર મૌન તોડ્યું છે. ફરહાને નામ લીધા વિના રણવીર સિંહ પર એવો વેધક કટાક્ષ કર્યો છે કે આખી ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી ગઈ છે.એક ઈન્ટરવ્યૂમાં ફરહાન અખ્તર પોતાની પહેલી ડાયરેક્ટોરિયલ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો સંભળાવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલાં જ સૈફ અલી ખાન બીજી ફિલ્મની ડેટ્સના કારણે ફિલ્મ છોડવા માંગતા હતા. એ સમયે મારું દિલ તૂટી ગયું હતું.

    આ જ વાતને આગળ વધારતાં ફરહાને અચાનક રણવીર સિંહના ‘ડોન 3’માંથી વૉકઆઉટ કરવાની ઘટના તરફ ઈશારો કરી દીધો. ફરહાને હસતાં-હસતાં અને રમૂજ અંદાજમાં કહ્યું કે, ‘શૂટિંગના માત્ર એક મહિના પહેલાં ફિલ્મ છોડી દેવી… આજકાલ તો આ એક પેટર્ન બનતી જઈ રહી છે.’ ફરહાનનો આ કટાક્ષ સાંભળતાં જ ઈન્ટરવ્યૂ લેનાર રિપોર્ટર જોર-જોરથી હસવા લાગ્યો.

    ઈન્ટરવ્યૂઅરનું હાસ્ય જોઈને ફરહાન અખ્તરે આગળ કહ્યું કે, ‘આ માત્ર મારી સાથે જ નથી થઈ રહ્યું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે.’ ભલે ફરહાને સીધું નામ ન લીધું હોય, પરંતુ તેમના આ ‘પેટર્ન’વાળા નિવેદનને સીધી રીતે રણવીર સિંહની એ હરકત સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જેના કારણે ફિલ્મ નિર્માતાઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.તમને જણાવી દઈએ કે, રણવીર સિંહના ‘ડોન 3’માંથી અચાનક હટી જતાં બોલિવૂડમાં મોટો વિવાદ સર્જાયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે રણવીરે પોતાની સાઈનિંગ એમાઉન્ટ પરત કરવાની ઓફર કરી હતી, પરંતુ મેકર્સનું કહેવું હતું કે પ્રી-પ્રોડક્શનમાં તેમને 45 કરોડનું નુકસાન થયું છે, જેની ભરપાઈ થવી જોઈએ.ત્યારબાદ ફરહાન અખ્તરે ફિલ્મ ફેડરેશન (FWICE)ના દરવાજા ખખડાવ્યા હતા, જેના પગલે ફેડરેશને રણવીર સિંહ સામે અસહકારનું વલણ અપનાવ્યું હતું. જોકે, પાછળથી તેને પરત ખેંચી લેવામાં આવ્યું હતું. બીજી તરફ રણવીર સિંહે પણ પોતાના વકીલ મારફતે લીગલ નોટિસ મોકલી હતી.’ડોન’ ફ્રેન્ચાઈઝીના ફેન્સ લાંબા સમયથી ‘ડોન 3’ની રાહ જોઈ રહ્યા છે. પહેલાં શાહરૂખ ખાનનું આ પ્રોજેક્ટમાંથી અલગ થવું અને ત્યારબાદ હવે શૂટિંગના ઠીક પહેલાં રણવીર સિંહનું વૉકઆઉટ કરવાથી મેકર્સનું પ્લાનિંગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ફરહાન અખ્તરના આ તાજેતરના નિવેદને ફરી એકવાર બંને વચ્ચેની કડવાશને છતી કરી દીધી છે

    Farhan Akhtar Ranveer Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDaya Nayakની બાયોપિકમાં હર્ષવર્ધન રાણેની પસંદગી
    Next Article Gujaratમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં 2 વર્ષમાં 34%નો ચિંતાજનક વધારો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    મારા જીવનમાં રાક્ષસો છે, ગોવિંદા સાથેના ઝઘડા વચ્ચે Sunita Ahujaએ ટેકો માંગ્યો,પ્રાર્થના કરી કે તે દરેક વસ્તુનો નાશ કરે

    September 26, 2026
    મનોરંજન

    Yashpal Sharmaનો રેવન્યૂ ક્લાર્ક ભાઈ રાજેશ ૩૦૦૦ની લાંચ લેતા પકડાયો

    September 26, 2026
    મનોરંજન

    ગોંધળની ઓસ્કર એન્ટ્રીથી Anurag Kashyap નારાજ

    September 26, 2026
    મનોરંજન

    રિસ્ટોર થયેલી ‘Pakeezah’ ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર

    September 26, 2026
    મનોરંજન

    Lakshya and Prosit Roy સાથેની આગામી ફિલ્મ અંગે વેદિકા પિન્ટોએ ખોલ્યું સસ્પેન્સ!

    September 26, 2026
    મનોરંજન

    સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘The One Force of the Forest’ સેન્સર બોર્ડની કાતરમાંથી બચી ગઈ

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-09-2026 04:15
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.