Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    • Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americaએ 20 યુદ્ધજહાજો ગોઠવીને હોર્મુઝની ઘેરાબંધી કરી
    આંતરરાષ્ટ્રીય

    Americaએ 20 યુદ્ધજહાજો ગોઠવીને હોર્મુઝની ઘેરાબંધી કરી

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.11

    અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે તેઓએ મધ્યપૂર્વમાં ૨૦થી વધુ યુદ્ધજહાજ ગોઠવ્યા છે. આ પગલું વોશિંગ્ટન દ્વારા ઇરાન પર ઘેરાબંધી વધુ આકરી બનાવવાના ભાગરૂપે ઉઠાવવામાં આવ્યું છે. આ ગોઠવણી હોર્મુઝની આસપાસ વધતા તણાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ઇરાનની સ્પષ્ટ માંગ છે કે હોર્મુઝ ખોલવી હોય તો અમારી માંગો માનો.
    સેન્ટકોમ મુજબ અમેરિકન નૌકાદળના વિધ્વંસક યુએસએસ રોસ પર સવાર ખલાસીઓ પણ આ વિસ્તારમાં ગોઠવાયેલા દળોનો હિસ્સો છે. કમાન્ડે જણાવ્યું હતું કે આ યુદ્ધજહાજ લશ્કરી મિશનોનું સમર્થન કરી રહ્યા છે. તેમા ઇરાન સામે અમેરિકાની ઘેરાબંધી વધુ ચુસ્ત રીતે કરવાનો સમાવેશ થાય છે. અમેરિકન લશ્કરી કમાન્ડે જણાવ્યું હતું કે નવ ઓગસ્ટ સુધી સેંટકોમે ૫૫ વેપારી જહાજોને બીજા માર્ગ તરફ વાળી દીધા છે. બે જહાજને રોક્યા છે અને બાકીના બેને રોકીને તેની પાસેથી નિયમપાલન સુનિશ્ચિત કરાવ્યું છે. આ ગોઠવણી તેવા સમયે થઈ છે જ્યારે ઇરાન અને ઓમાન એક સમજૂતી નજીક પહોંચી ગયા છે. તેમા હોર્મુઝમાંથી પસાર થતી નવી શિપિંગ લેન બની શકે છે. ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે હોર્મુઝ પર ઓમાન સાથે સમજૂતી અંતિમ તબક્કામાં છે. જો કે ઇરાને સ્પષ્ટ કરી દીધું છે કે હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવી ત અમેરિકા ઇરાનની માંગોને પૂરી કરે તેના પર નિર્ભર રહેશે.
    ઇરાનને અમેરિકન હુમલામાં થયેલા નુકસાનનું વળતર, પ્રતિબંધો અને લશ્કરી ધમકીઓ આપવાનું ખતમ કરવું અને ખાડીમાં અમેરિકન લશ્કરની ઘેરાબધી ખતમ કરવાનો સમાવશ થાય છે.
    તેની સામે અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાની કોઈપણ કાર્યવાહી ઇરાન પોતે આપેલું વચન પાળે તે સાથે જોડાયેલી હશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઇરાન વચ્ચે સીધી વાતચીત થઈ રહી નથી, મધ્યસ્થીઓની મદદથી વાતચીત થઈ રહી છે.

    America Hormuz
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSicilyમાં Mount Etna જ્વાળામુખી ફાટતા રાખના વાદળને લીધે કેટાનિયા એરપોર્ટ બંધ થયું
    Next Article તંત્રી લેખ… વિદ્યાર્થી હિતોની અવગણના
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026
    અન્ય રાજ્યો

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping

    September 24, 2026
    રાષ્ટ્રીય

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026
    રાજકોટ

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 10:16
    Categories
    Latest News

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    Search
    Main News

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.