Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી
    • “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો
    • “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો
    • ૧૭ વર્ષની ઉંમરે લાખો રૂપિયા કમાતી હતી; વિડીયો જોકી તરીકે કામ કરતી હતી,Rhea Chakraborty
    • Janhvi Kapoor ના વ્યક્તિત્વ અધિકારો સંબંધિત અશ્લીલ ઓનલાઈન સામગ્રીને દૂર કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો વચગાળાનો આદેશ
    • Ahmedabad પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા
    • Surat: નાસિરનગર ડિમોલિશન કેસઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંપ્યું નોટિફિકેશન-મનપા કમિશનર નાગરાજનને હટાવાયા
    • Rajkot: ૩ લાખના બદલામાં પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Biogas Plantમાંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક
    લેખ

    Biogas Plantમાંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મિતલ ખેતાણી

    બાયોગેસ પ્લાન્ટ:

    પશુપાલન સાથે જોડાયેલ ખેડૂત પરિવારો માટે તો બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદરૂપ નીવડી શકે છે. આજે દેશનાં ઘણાં ગામડાંમાં સામુદાયિક કે વ્યક્તિગત રૂપે બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગોબર ગેસ પ્લાન્ટ કરાવવાથી ઉકરડાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે મહિલાઓનો સમય પણ બચે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા ગેસના કારણે ચૂલાના ધૂમાડાથી છૂટકારો મળે છે અને રાંધણ ગેસના ખર્ચમાંથી પણ છૂટકારો મળે છે.

    બાયોગેસ પ્લાન્ટ બનાવતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

    પ્લાન્ટની નજીક પાણીનો કુવો હોવો જોઈએ નહીં.

    પ્લાન્ટની નજીકમાં કોઈ ઝાડ હોવું ન જોઈએ.

    પ્લાન્ટની નજીક જાજરૂનો શોષકુવો ન હોવો જોઈએ.

    પ્લાન્ટ એવી જગ્યાએ ન બનાવવો જ્યાં ચોમાસામાં પાણી ભરાતું હોય.

    દિવસે પ્લાન્ટ પર સૂર્યનો તડકો પડતો હોય તો વધારે સારું.

    ગોબર ગેસ પ્લાન્ટમાં નાખવામાં આવતો રગડો એકરસ હોવો જોઈએ. (જેટલું છાણ હોય એટલું જ પાણી નાખી એકરસ કરવું અને અંદર કાંકરા હોય તો કાઢી લેવા. આ રગડો રોજ પ્લાન્ટમાં નાખવો.)

    પ્લાન્ટ સાથેની પાઈપનું ફીટિંગ બરાબર હોવું જોઈએ, જેથી રસોડા સુધી બરાબર ગેસ પહોંચી શકે.

    બાયોગેસ પ્લાન્ટના ફાયદા:

    ઉકરડાની ઉર્ગંધથી છુટકારો મળે.

    છાણાં થાપવાની મહેનત બચે.

    ધૂમાડાના અને લાકડાં બાળવાના કારણે પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકાય.

    રાંધણ ગેસનો ખર્ચ બચે.

    ખેતર અને બગીચા માટે નિયમિત ખાતર મળતું રહે.

    સામાન્ય રીતે ઘણી ગૌશાળાઓમાં છાણમાંથી ગાયનાં લાકડાં બનાવવામાં આવે છે, પરંતુ તેનાથી છાણના બીજા ફાયદા આપણે ગુમાવીએ છીએ. તેની જગ્યાએ આ છાણમાંથી ગોબર ગેસ ઉત્પન્ન કરવામાં આવે, તો તેનાથી ગેસ તો મળે જ છે, સાથે-સાથે તેમાંથી મળતી સ્લરીનો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે થાય છે અને છેલ્લા આઉટકમમાંથી આ ગોબર ડંડા બનાવી શકાય છે. જેનો ઉપયોગ આજકાલ ઘણાં સ્મશાનમાં કરવામાં આવે છે. જેથી એટલાં જંગલો કપાતાં અટકાવી શકાય છે.

    -મિતલ ખેતાણી (મો. 70692 21999) 

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમાનવ સભ્યતાનો પાયો ક્યારેય ફક્ત વિજ્ઞાન, અર્થશાસ્ત્ર કે ટેકનોલોજી રહ્યો નથી
    Next Article ગુરૂવારથી પવિત્ર Shravan મહિનાનો પ્રારંભ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભૂતળ ભક્તિ પદારથ મોટો! એ રચનામાં નરસિંહ ભક્તિને પદારથ કેમ કહે છે??

    August 12, 2026
    લેખ

    Digital વ્યસન: શું સોશિયલ મીડિયાને સિગારેટ, દારૂ અને તમાકુની જેમ કાનૂની ચેતવણી આપવી જોઈએ?

    August 12, 2026
    ધાર્મિક

    શિવ નાદ એક તત્ત્વચિંતન

    August 12, 2026
    લેખ

    તંત્રી લેખ… ભેળસેળ એક મોટો ઉદ્યોગ બની ગયો છે

    August 12, 2026
    લેખ

    માનવ સભ્યતાનો પાયો ક્યારેય ફક્ત વિજ્ઞાન, અર્થશાસ્ત્ર કે ટેકનોલોજી રહ્યો નથી

    August 11, 2026
    લેખ

    સંયુક્ત રાષ્ટ્રએ ઓગસ્ટ 2026ને ‘ટકાઉ વિકાસ ધ્યેય 10’ હેઠળ ધ્યેય તરીકે જાહેર કર્યો

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 20:40
    Categories
    Latest News

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026

    ૧૭ વર્ષની ઉંમરે લાખો રૂપિયા કમાતી હતી; વિડીયો જોકી તરીકે કામ કરતી હતી,Rhea Chakraborty

    August 12, 2026

    Janhvi Kapoor ના વ્યક્તિત્વ અધિકારો સંબંધિત અશ્લીલ ઓનલાઈન સામગ્રીને દૂર કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

    August 12, 2026

    Ahmedabad પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

    August 12, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.