Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ગુરૂવારથી પવિત્ર Shravan મહિનાનો પ્રારંભ
    ધાર્મિક

    ગુરૂવારથી પવિત્ર Shravan મહિનાનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

    કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્‌?

    સદાવસન્તં હૃદયારવિન્દે ભવં ભવાની સહિતં નમામિ

    હે ભગવાન શિવ, આપનો દેહ કપૂર જેવો ધવલ અને શાંત છે. આપ દયાના સાગર છો. આખું જગત આપનામાં જ સમાયેલું છે. આપના ગળામાં નાગરાજનો હાર શોભે છે. આપ હંમેશા માતા પાર્વતી સાથે ભક્તોના હૃદયમાં વાસ કરો છો. એવા આપને હું પ્રણામ કરું છું.

    આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનોઃશ્રાવણ મહિના ની શરૂઆત ગુરૂવાર તારીખ ૧૩ ઓગસ્ટ ના દિવસથી થશે જ્યારે પૂર્ણાહુતિ ૧૧ સપ્ટેમ્બર શુક્રવારે થશે

    સામાન્ય રીતે તેથી ના વધઘટને લીધે શ્રાવણ મહિનો ઘણીવાર ૨૯ દિવસ અથવા ૩૧ દિવસનો રહેતો હોય છે પરંતુ આ વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષ મા તેરસ ની વૃદ્ધિ તિથિ છે તથા વદ પક્ષ મા ચોથ ક્ષય તિથી છે આમ એક વૃદ્ધિ તિથિ અને એક ક્ષય તિથિ હોતા શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનો રહેશે

    શ્રાવણ મહિનામાં શિવ પૂજાનુ મહત્વઃપૌરાણિક કથા પ્રમાણે સનત કુમારો શિવજીને પૂછે છે કે શ્રાવણ મહિનો જ શિવપૂજા માટે શા માટે ઉત્તમ ત્યારે શિવજી પોતે કહે છે કે શ્રાવણ મહિના ના દિવસો દરમિયાન માતા પાર્વતી એ શિવજી ને મેળવવા માટે તપસ્યા કરી તથા હતી અને માતા પાર્વતી ને શિવજી પ્રસન્ન થયા હતા અને શિવજી એ માતા પાર્વતી સાથે વિવાહ કર્યા હતા આથી શ્રાવણ મહિનો શિવ પૂજા માટે તે દિવસ થી મહત્વનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે.

    ચારેય સોમવારે શિવલિંગ ઉપર આ પ્રમાણે એક મુઠ્ઠી ધાન્ય ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે અને શિવમૂષ્ટી પૂજા કહેવામાં આવે છે આ પૂજાનો પંચાંગ તથા પુરાણમાં ઉલ્લેખ છે.

    (૧)તા.૧૭ ઓગસ્ટ ને પહેલા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા,

    (૨)તા.૨૪ ઓગસ્ટ નેબીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા,

    (૩) તા.૩૧ ઓગસ્ટ  ને ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી મગ ચડાવવા,

    (૪) નવગ્રહ શાંતિ માટે કાળા તલથી (૫) રાજયોગ માટે ગાયના ઘી થી

    (૬) માનસિક બીમારી દૂર કરવા માટે સાકરવાળા પાણીથી

    (૭) શત્રુ દૂર કરવા માટે સરસવના તેલથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

    શ્રાવણ મહિના દરમિયાન શુક્રવાર ના દિવસે બહેનો જીવંતીકા મા નું વ્રત રહેતા હોય છે જે સંતાનોની રક્ષા માટે છે અને સારા આરોગ્ય માટે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ શુક્રવાર હોવા થી બહેનોને જીવંતીકા મા ના વ્રત નો લાભ પાંચ શુક્રવાર સુધી મળશે રક્ષાબંધન તા ૨૮ ઓગસ્ટ ને શુક્રવારે અને જન્માષ્ટમી તા.૪ સપ્ટેમ્બર શુક્રવાર ના રોજ છે

     

     

    Shastri-Rajdeep Joshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBiogas Plantમાંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક
    Next Article Bangladeshનો ઘમંડ ગાયબ થયો, બોર્ડ ભારતીય ટીમના પ્રવાસ અંગે ચિંતિત
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભૂતળ ભક્તિ પદારથ મોટો! એ રચનામાં નરસિંહ ભક્તિને પદારથ કેમ કહે છે??

    August 12, 2026
    ધાર્મિક

    શિવ નાદ એક તત્ત્વચિંતન

    August 12, 2026
    ધાર્મિક

    Somnathમાં શ્રાવણ-૨૦૨૬: ભજન, ભોજન અને ભક્તિનો ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ

    August 10, 2026
    ધાર્મિક

    બુધવારે દિવાસો, એવવ્રત-જીવવ્રત, જાગરણ, બુધવારી અમાસનું મહત્વ, દશામાંના વ્રતનો પ્રારંભ

    August 10, 2026
    લેખ

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026
    સાહિત્ય જગત

    ગ્રહોની ‘શક્તિ’ તમારા ખિસ્સામાં નથી; તમારા આચરણમાં છે

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,640
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 02:25
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.