Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 11, 2026

    Ahmedabad: આનંદનગર પીજી રેપ કેસમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક સામે ગુનો દાખલ

    August 11, 2026

    Suratના કાપડ ઉદ્યોગને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પશ્ચિમ બંગાળથી જ ૧ કરોડ તિરંગાનો ઓર્ડર

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Ahmedabad: આનંદનગર પીજી રેપ કેસમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક સામે ગુનો દાખલ
    • Suratના કાપડ ઉદ્યોગને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પશ્ચિમ બંગાળથી જ ૧ કરોડ તિરંગાનો ઓર્ડર
    • Yashasvi Jaiswal સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું
    • Amreli: લુંટના ગુન્હાના આરોપીઓને શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ
    • Banarasi Saree અને ડાયમંડ નેકલેસમાં સચિન તેંડુલકરની પુત્રીનો રોયલ અંદાજ!
    • Jamnagarમાં બાઇક અટકાવી અકસ્માતનું બહાનું કરી પટ્ટાવાળાના ખિસ્સામાંથી રૂ.૬ હજારની લૂંટ!
    • Jamnagarની ૧૩ વર્ષીય સગીરાને મોરબી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના મોટી ખાવડીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
    જામનગર

    Jamnagarના મોટી ખાવડીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar મનગર તા.૧૧

    જામનગર તાલુકાના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મેઘપર (પડાણા) પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી તથા જુગારના સ્થળેથી કુલ રૂ.૧૨,૮૦૦ની રોકડ રકમ અને ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા.

    મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખનસિંહ ગુલાબસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોટી ખાવડી રેલવે ફાટક પાસે બાતમી મળી હતી કે, આંબાવાડી વિસ્તારમાં પ્રકાશભાઈ કાનાભાઈ પરમારના ઘરની બહાર જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાનાથી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જેથી પંચોને સાથે રાખી સ્થળથી દૂર રહી ખાતરી કર્યા બાદ સાંજે સાડા ચાર વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો.

    દરોડા દરમિયાન વિપુલભાઈ બોધાભાઈ રાઠોડ (૩૩), જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર (૩૬), જલુબેન કાનાભાઈ કરશનભાઈ પરમાર (૭૨), જ્યોત્સનાબેન મનસુખભાઈ મોહનભાઈ પરમાર (૫૫) અને મુક્તાબેન પરષોતમભાઈ કરશનભાઈ પરમાર (૬૦) ઝડપાઈ આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂ.૧૧,૮૫૦ તથા જુગારના સ્થળેથી પટમાંથી રૂ.૯૫૦ મળી કુલ રૂ.૧૨,૮૦૦ની રોકડ રકમ કબજે કરી હતી. ઉપરાંત ગંજીપત્તાના પાના પણ કબજે કરવામાં આવ્યા હતા.આ મામલે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિપુલભાઈ રાઠોડની ધરપકડ કરી હતી, જ્યારે જયશ્રીબેન પરમાર, જલુબેન પરમાર, જ્યોત્સનાબેન પરમાર અને મુક્તાબેન પરમારને ધોરણસરની નોટિસ આપવામાં આવી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSri Lanka માં વિપક્ષી નેતા સાગર કરિયાવાસમની ધરપકડ, પોલીસ વડાને ધમકી આપવાનો આરોપ
    Next Article ભારત સાથે Russia ના સીધા રેલ માર્ગ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બાઇક અટકાવી અકસ્માતનું બહાનું કરી પટ્ટાવાળાના ખિસ્સામાંથી રૂ.૬ હજારની લૂંટ!

    August 11, 2026
    જામનગર

    Jamnagarની ૧૩ વર્ષીય સગીરાને મોરબી લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

    August 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી હાહાકાર

    August 11, 2026
    જામનગર

    Jamnagar: બાયપાસ પર બાઈકને ટક્કર મારી નાગપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચને પાડી દીધા

    August 11, 2026
    જામનગર

    Jamnagar તાલુકાના ધુતારપર ગામના ખેડૂત સાથે રૂ.૨૩ લાખની છેતરપિંડીની ફરિયાદ

    August 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ત્રણ દરોડાઃ ૧૨ શખ્સો ઝડપાયા, ચાર મહિલાઓનો સમાવેશ; રૂ. ૧૭,૬૧૦નો મુદ્દામાલ કબજે

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 20:16
    Categories
    Latest News

    Ahmedabad ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 11, 2026

    Ahmedabad: આનંદનગર પીજી રેપ કેસમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક સામે ગુનો દાખલ

    August 11, 2026

    Suratના કાપડ ઉદ્યોગને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પશ્ચિમ બંગાળથી જ ૧ કરોડ તિરંગાનો ઓર્ડર

    August 11, 2026

    Yashasvi Jaiswal સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું

    August 11, 2026

    Amreli: લુંટના ગુન્હાના આરોપીઓને શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ

    August 11, 2026

    Banarasi Saree અને ડાયમંડ નેકલેસમાં સચિન તેંડુલકરની પુત્રીનો રોયલ અંદાજ!

    August 11, 2026
    Search
    Main News

    ભારત સાથે Russia ના સીધા રેલ માર્ગ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે

    August 11, 2026

    Sri Lanka માં વિપક્ષી નેતા સાગર કરિયાવાસમની ધરપકડ, પોલીસ વડાને ધમકી આપવાનો આરોપ

    August 11, 2026

    Americaએ 20 યુદ્ધજહાજો ગોઠવીને હોર્મુઝની ઘેરાબંધી કરી

    August 11, 2026

    Sicilyમાં Mount Etna જ્વાળામુખી ફાટતા રાખના વાદળને લીધે કેટાનિયા એરપોર્ટ બંધ થયું

    August 11, 2026

    AI હવે સીધું લેપટોપમાં ચાલશે, મેટાએ Muse ગ્લિમર લોન્ચ કર્યું

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 11, 2026

    Ahmedabad: આનંદનગર પીજી રેપ કેસમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક સામે ગુનો દાખલ

    August 11, 2026

    Suratના કાપડ ઉદ્યોગને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પશ્ચિમ બંગાળથી જ ૧ કરોડ તિરંગાનો ઓર્ડર

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.