Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન
    • Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો
    • Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
    • ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ
    • Saudi Arabia ઈરાનની પડખે: ઈઝરાયેલી હુમલાને વખોડયો
    • Operation Rising Lion: ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો
    • મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ થતા Mumbai-Londonની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી
    • રૂપાણી પરિવારને મળતા વડાપ્રધાન Modi: અંજલીબેનને સાંત્વના પાઠવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»પૂર જેવી આફતમાં ગરબે ઘૂમતાં લોકોનો વીડિયો વાયરલ થતાં social media પર ચર્ચા છંછેડાઈ
    વડોદરા

    પૂર જેવી આફતમાં ગરબે ઘૂમતાં લોકોનો વીડિયો વાયરલ થતાં social media પર ચર્ચા છંછેડાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.31

    વડોદરામાં પૂરના વિનાશકારી દ્રશ્યો વચ્ચે કેટલાક લોકો પૂરના પાણીમાં ગરબા રમી રહ્યા હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ગુજરાતીઓ ગરબા પ્રેમી છે અને વડોદરાવાસીઓ પણ તેમાં અપવાદ નથી.ઉલટાનું વડોદરાના ગરબા તો આખી દુનિયામાં પ્રસિધ્ધ છે.કોઈ પણ સારો પ્રસંગ હોય તો વડોદરાના લોકો ગરબે ઘૂમવાની તક ઝડપી જ લેતા હોય છે પણ પૂરની વચ્ચે ગરબાની રમઝટનો વિડિયો આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.

    આજે સવારથી આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન લોકો ગરબે ઘૂમ્યા હોય તેવું લાગી રહ્યું છે.કારણકે એક તરફ ગરબા ચાલી રહ્યા છે અને બીજી તરફ જન્માષ્ટમીના મટકી ફોડના  કાર્યક્રમ માટે મટકી બાંધવાની કવાયત ચાલી રહેલી દેખાય છે.

    જોકે આ વિડિયો શહેરના કયા વિસ્તારનો છે તે જાણવા મળ્યું નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેને ભરપૂર શેર કરવામાં આવી રહ્યો છે.તેને જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.કેટલાક તેને વડોદરાના ગરબા પ્રેમી મિજાજ તરીકે ઓળખાવી રહ્યા છે તો કેટલાક તેને ગાંડપણ અને ઘેલછામાં ખપાવી રહ્યા છે.

    garaba garaba-in-vadodara Vadodara-Flood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ ટકા સુધી માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025

    Saudi Arabia ઈરાનની પડખે: ઈઝરાયેલી હુમલાને વખોડયો

    June 13, 2025

    Operation Rising Lion: ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.