Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : Taapsee Pannu

    August 12, 2026

    Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે

    August 12, 2026

    પન્નુ કેસના આરોપી Nikhil Gupta માટે યુએસ કોર્ટે સજાની તારીખ બદલી

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : Taapsee Pannu
    • Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે
    • પન્નુ કેસના આરોપી Nikhil Gupta માટે યુએસ કોર્ટે સજાની તારીખ બદલી
    • હા, મારા જીવને જોખમ હતું, તેથી જ તુર્કીમાં મારું વિમાન બદલાઈ ગયું,Donald Trump ખુલાસો કર્યો
    • ભારત પર ૧૦૦% ટેરિફ.પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે સારા સંબંધો છે, તેઓ તેને ઉકેલશે,Peter Navarro
    • US એ પાકિસ્તાનના ગુપ્ત બજેટ પર પ્રશ્નો ઉભા કર્યા, સૈન્ય અને આઇએસઆઇ પર કેટલો ખર્ચ કરે છે તેનો જવાબ માંગ્યો
    • ટીમ ૨૦૬ રનનો પીછો કરી રહી હતી, આઠ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, અને પછી Andre Russell નું તોફાન ત્રાટક્યું
    • Pakistan માટે સારા સમાચારઃ ભૂતપૂર્વ કેપ્ટન ફિટ, હવે ઇંગ્લેન્ડનો સામનો કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»“મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : Taapsee Pannu
    મનોરંજન

    “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : Taapsee Pannu

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પરંપરાગત જિમ સેશન પર જ આધાર રાખવાને બદલે તાપસી પોતાનાં રૂટિનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે

    Mumbai, તા.૧૨

    તાપસી પન્નુએ અનેક વખત એક્ટિવ લાઇફ સ્ટાઇલ જાળવવાની સાથે પોતાને ગમતું ભોજન માણવાના મહત્વ વિશે વાત કરી છે. તેનાં માટે ફિટનેસનો અર્થ દરરોજ એક જ પ્રકારની કડક કસરતના રૂટિનનું પાલન કરવું નથી, પરંતુ એવી વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ છે, જે તેનો ઉત્સાહ જાળવી રાખે અને જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરે.ભોજન અને કસરત પ્રત્યેના પોતાનાં અભિગમ વિશે તાપસીએ ખાસ વાતચીતમાં જણાવ્યું, “મને ભોજન કરવું ખૂબ ગમે છે. મેં એક વાત સમજી છે કે જો તમે કેલરી કેટલી છે અને ભોજન કર્યા પછી કેટલું વજન વધી શકે છે તેની વધુ ચિંતા કર્યા વિના તમને ગમતું ભોજન માણવા માંગતા હો, તો તમારે તમારું વર્કઆઉટ છોડવું ન જોઈએ.”પરંપરાગત જિમ સેશન પર જ આધાર રાખવાને બદલે તાપસી પોતાનાં રૂટિનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે, જેથી ફિટનેસ એકધારી ન બની જાય. તાપસીએ જણાવ્યું કે સ્પોટ્‌ર્સ તેની ફિટનેસ રૂટિનનો અગત્યનો ભાગ છે અને સ્ક્વોશ તેની પસંદગીની પ્રવૃત્તિઓમાંની એક છે. આ ઉપરાંત તે જિમ વર્કઆઉટ્‌સ અને એરિયલ યોગા પણ કરે છે, જે તેને અલગ પ્રકારની શારીરિક ક્ષમતા આપે છે.તાપસીએ વધુમાં કહ્યું, “હું અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સ્પોટ્‌ર્સ રમું છું, ખાસ કરીને સ્ક્વોશ. હું જિમ પણ જાઉં છું અને એરિયલ યોગા પણ કરું છું. જેઓ આ વિશે જાણતા ન હોય તેમના માટે એરિયલ યોગા છત પરથી લટકાવવામાં આવેલા કપડાના હેમોકની મદદથી કરવામાં આવે છે. આ બે-ત્રણ રીતો છે જેના દ્વારા હું મારી જાતને ફિટ રાખું છું, કારણ કે દરરોજ જિમ જવું થોડા સમય પછી કંટાળાજનક બની શકે છે. ફિટ રહેવાની મારી સૌથી મોટી પ્રેરણા સરળ છે – મને ગમતું ભોજન હું ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે.”

    Taapsee Pannu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleOscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે

    August 12, 2026
    મનોરંજન

    આસામના પૂરમાં હનુમાન મંદિરનો નાશ, Abhishek Malhan પુનઃનિર્માણની જવાબદારી લીધી

    August 12, 2026
    મનોરંજન

    “મને વફાદારી ગમે છે,” ભૂતપૂર્વ પતિ મોહસિને લગ્નના રિસેપ્શનની એક ઝલક શેર કરી, તેની બીજી પત્ની પર પ્રેમ વરસાવ્યો

    August 12, 2026
    મનોરંજન

    “મને કૂતરો કહેવાથી કોઈ વાંધો નથી,” કંગનાએ Naseeruddin Shah ને “શિયાળ” કહીને વળતો જવાબ આપ્યો

    August 12, 2026
    મનોરંજન

    ૧૭ વર્ષની ઉંમરે લાખો રૂપિયા કમાતી હતી; વિડીયો જોકી તરીકે કામ કરતી હતી,Rhea Chakraborty

    August 12, 2026
    મનોરંજન

    Janhvi Kapoor ના વ્યક્તિત્વ અધિકારો સંબંધિત અશ્લીલ ઓનલાઈન સામગ્રીને દૂર કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,100
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 21:00
    Categories
    Latest News

    Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે

    August 12, 2026

    પન્નુ કેસના આરોપી Nikhil Gupta માટે યુએસ કોર્ટે સજાની તારીખ બદલી

    August 12, 2026

    હા, મારા જીવને જોખમ હતું, તેથી જ તુર્કીમાં મારું વિમાન બદલાઈ ગયું,Donald Trump ખુલાસો કર્યો

    August 12, 2026

    ભારત પર ૧૦૦% ટેરિફ.પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે સારા સંબંધો છે, તેઓ તેને ઉકેલશે,Peter Navarro

    August 12, 2026

    US એ પાકિસ્તાનના ગુપ્ત બજેટ પર પ્રશ્નો ઉભા કર્યા, સૈન્ય અને આઇએસઆઇ પર કેટલો ખર્ચ કરે છે તેનો જવાબ માંગ્યો

    August 12, 2026

    ટીમ ૨૦૬ રનનો પીછો કરી રહી હતી, આઠ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, અને પછી Andre Russell નું તોફાન ત્રાટક્યું

    August 12, 2026
    Search
    Main News

    પન્નુ કેસના આરોપી Nikhil Gupta માટે યુએસ કોર્ટે સજાની તારીખ બદલી

    August 12, 2026

    હા, મારા જીવને જોખમ હતું, તેથી જ તુર્કીમાં મારું વિમાન બદલાઈ ગયું,Donald Trump ખુલાસો કર્યો

    August 12, 2026

    ભારત પર ૧૦૦% ટેરિફ.પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે સારા સંબંધો છે, તેઓ તેને ઉકેલશે,Peter Navarro

    August 12, 2026

    US એ પાકિસ્તાનના ગુપ્ત બજેટ પર પ્રશ્નો ઉભા કર્યા, સૈન્ય અને આઇએસઆઇ પર કેટલો ખર્ચ કરે છે તેનો જવાબ માંગ્યો

    August 12, 2026

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Oscar Winner રસેલ ક્રો સાથે પ્રિયંકા લીડ રોલમાં જોવા મળશે

    August 12, 2026

    પન્નુ કેસના આરોપી Nikhil Gupta માટે યુએસ કોર્ટે સજાની તારીખ બદલી

    August 12, 2026

    હા, મારા જીવને જોખમ હતું, તેથી જ તુર્કીમાં મારું વિમાન બદલાઈ ગયું,Donald Trump ખુલાસો કર્યો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.