Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ
    • SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ
    • અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ
    • અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !
    • ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો
    • લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!
    • Richa Chadhaને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી
    • ‘કૉફી વિથ કરણ ૯’માં Alia Bhatt પહેલીવાર બહેન શાહીન સાથે જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»મુશ્કેલ ગ્રુપ મળવા છતાં મહિલા ટીમનું મનોબળ મજબૂત
    ખેલ જગત

    મુશ્કેલ ગ્રુપ મળવા છતાં મહિલા ટીમનું મનોબળ મજબૂત

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.13

    હોકીના ઇતિહાસમાં પહેલીવાર બનશે કે એક જ સમયે બંને વર્ગ, પુરુષ અને મહિલા ટીમનો વર્લ્ડ કપ એકસાથે બે દેશોની સંયુક્ત યજમાનીમાં રમાશે. ભારતીય ટીમને મુશ્કેલ ગ્રુપ મળ્યું છે, છતાં ટીમનું મનોબળ મજબૂત છે કારણ કે તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડમાં નેશન્સ કપ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ ટીમ ગયા એશિયા કપમાં બીજા સ્થાને રહી હતી.

    જોકે વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. ટીમ એકવાર જ 1974માં ચોથા સ્થાને રહી હતી. તે સિવાય સાત વખત ટીમ સાતમા સ્થાનથી ઉપર પહોંચી શકી નથી. ભારતીય કેપ્ટન સલીમા ટેટેનું માનવું છે કે નેશન્સ કપ જીતથી મળેલું મનોબળ ટીમને વર્લ્ડ કપ જેવા સૌથી મોટા મંચ પર પણ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ટીમનું લક્ષ્ય ગોલ્ડ મેડલ જીતવાનું છે.

    ભારતીય મહિલા ટીમ 
    ♦ ગોલકીપર : સવિતા, બિચુ દેવી ખારીબામ.
    ♦ ડિફેન્ડર : ઈશિકા ચૌધરી, સુશીલા ચાનુ પુખરમ્બમ, લાલરેમસિયામી, જ્યોતિ, શિલ્પી ડાભી.
    ♦ મિડફીલ્ડર : નવજોત કૌર, સાક્ષી રાણા, સુનેલિતા ટોપ્પો, સલીમા ટેટે (કેપ્ટન), નેહા, દીપિકા સોરેંગ.
    ♦ ફોરવર્ડ : લાલરેમસિયામી, રુતુજા દાદાસો પિશાલ, નવનીત કૌર, દીપિકા, ઈશિકા, બલજીત કૌર, બ્યુટી ડુંગડુંગ.

    16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે 
    ગ્રુપ A : નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ચિલી અને જાપાન
    ગ્રુપ B : આર્જેન્ટિના, જર્મની, અમેરિકા અને સ્કોટલેન્ડ
    ગ્રુપ C : બેલ્જિયમ, સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ
    ગ્રુપ D : ચીન, ઇંગ્લેન્ડ, ભારત અને દક્ષિણ આફ્રિકા

    Hockey Indian Women's Team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસી-ગ્રેડ અને અશ્લીલ ફિલ્મો મેં મજબૂરીમાં કરી: Actor Annu Kapoor
    Next Article ક્રિકેટર આકાશદીપ અને મુકેશ કુમાર DSPની નોકરી ગુમાવી શકે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી

    September 28, 2026
    ખેલ જગત

    Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી

    September 28, 2026
    ખેલ જગત

    રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli

    September 28, 2026
    ખેલ જગત

    Shubman Gillનું વિસ્ફોટક પ્રદર્શન, વેસ્ટ ઇન્ડીઝ સામે તેની ૧૦મી વનડે સદી ફટકારી, હાશિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી

    September 28, 2026
    ખેલ જગત

    ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : Virat Kohli

    September 26, 2026
    ખેલ જગત

    Indian men’s kabaddi team ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 19:29
    Categories
    Latest News

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026

    લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!

    September 29, 2026
    Search
    Main News

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.