Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    New Delhi: પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધુના રહસ્યમય મોત બાદ મોટો નિર્ણય

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • New Delhi: પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધુના રહસ્યમય મોત બાદ મોટો નિર્ણય
    • flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય
    • તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu
    • તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન
    અમરેલી

    Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:September 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ) Amreli, તા.14
    સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામના ખેડૂત સુરાગભાઈ ધાધલ સહિત ગ્રામજનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જમીન મામલે ન્યાયની માંગ કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્ર ડાભિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

    ખેડૂતના આક્ષેપ મુજબ, તેમના વડીલોપાર્જિત હક્કની જમીન ખાલી કરી દેવા માટે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વારંવાર દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ તેમની સામે લેન્ડ ગે્રબિંગ હેઠળ અરજી કરવામાં આવી હોવાનો પણ ખેડૂતે આક્ષેપ કર્યો છે.

    આ મામલે સાવરકુંડલાના નાયબ કલેક્ટર દ્વારા સુરાગભાઈ ધાધલને રૂબરૂ હાજર રહી આધાર-પુરાવા રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતના કોઈ આધાર-પુરાવા કે જવાબ લેવામાં આવ્યા ન હોવાનો ખેડૂતનો આક્ષેપ છે.

    વધુમાં, નાયબ કલેક્ટર દ્વારા લેન્ડ ગે્રબિંગની કાર્યવાહી દાખલ કરી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ખેડૂતે દાવો કર્યો છે. ખેડૂત અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, વડીલોપાર્જિત જમીન અંગેના દસ્તાવેજો અને હક્કોની ચકાસણી કરવામાં આવે તથા જો કોઈપણ પ્રકારનું દબાણ કે અન્યાય થયો હોય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ
    Next Article Surendranagarમાં થતા લોકમેળાની ગ્રાઉન્ડની હરાજી પૂર્ણ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: રાજુલાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો

    September 28, 2026
    અમરેલી

    Amreli: જાફરાબાદ ૧૮ દિવસમાં ૩ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષ

    September 28, 2026
    અમરેલી

    Amreli: વસ્તી ગણતરીની કામગીરી કરનારા કર્મચારીઓ ત્રણ મહિનાથી પછી પણ વેતનથી વંચિત

    September 28, 2026
    અમરેલી

    Amreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર

    September 25, 2026
    અમરેલી

    Amreli: ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂતના મકાન બહાર ડાલામથ્થાનો ચોકી પહેરો !

    September 25, 2026
    અમરેલી

    Amreli: ખડાધાર-બોરાળા વચ્ચે અજાણ્યા વાહને દીપડાને કચડી નાખ્યો

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 19:25
    Categories
    Latest News

    New Delhi: પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધુના રહસ્યમય મોત બાદ મોટો નિર્ણય

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026
    Search
    Main News

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Delhi: પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધુના રહસ્યમય મોત બાદ મોટો નિર્ણય

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.