Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026

    Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

    October 1, 2026

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો
    • Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
    • મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay
    • ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં
    • સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો
    • સેવા સંકલ્પ યાત્રાઃ કાશીમાં નીતિન નવીનની પ્રથમ જાહેર સભા, CM Yogi અને હિમંત બિસ્વા શર્મા પણ હાજર રહેશે
    • બિહાર એમએલસી Electionઓ પર પ્રશાંત કિશોર એનડીએ અને મહાગઠબંધન માટે તણાવ પેદા કરી રહ્યા છે
    • પટાવાળા હોય કે મુખ્ય સચિવ, કાયદાની નજરમાં બધા સમાન છે Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો
    રાષ્ટ્રીય

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોમર્શિયલ LPG Cylinderનો ઉપયોગ મુખ્યત્વે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ અને અન્ય વ્યવસાયોમાં થાય છે

    New Delhi, તા.૧

    ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં વધારો થયો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨.૫૦નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે ૧૯ કિલોના સિલિન્ડર માટે  ૨૮૧૦ ચૂકવવા પડશે. બીજી તરફ, ઘરેલુ ૧૪.૨ કિલોના ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે ન્ઁય્ના ભાવની સમીક્ષા કરવામાં આવે છે.

    ઓક્ટોબરની શરૂઆતમાં કરવામાં આવેલી સમીક્ષા બાદ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરનો ભાવ ૨,૭૪૭.૫૦થી વધીને ૨,૮૧૦ થયો છે. એટલે કે એક સિલિન્ડર પર સીધો ૬૨.૫૦નો વધારો થયો છે.કોમર્શિયલ ન્ઁય્ સિલિન્ડરનો ઉપયોગ મુખ્યત્વે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ અને અન્ય વ્યવસાયોમાં થાય છે. સતત બીજા મહિને ભાવમાં વધારો થતાં આવા વ્યવસાયોના ઇંધણ ખર્ચમાં વધારો થઈ શકે છે.

    પરિણામે વેપારીઓના ઓપરેશનલ ખર્ચ પર અસર પડવાની શક્યતા છે. વધેલા ખર્ચની અસર ભોજન અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડે છે કે નહીં તે આગામી દિવસોમાં જોવા મળશે.દેશના અન્ય મોટા શહેરોમાં પણ કોમર્શિયલ ન્ઁય્ના ભાવમાં વધારો થયો છે. આપેલી માહિતી અનુસાર, પટનામાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩,૦૨૯થી વધીને ૩,૧૦૦.૫૦ થયો છે. આમ, પટનામાં સિલિન્ડરનો ભાવ ૩,૧૦૦ને પાર પહોંચી ગયો છે. શહેર પ્રમાણે ન્ઁય્ના ભાવ અલગ-અલગ રહે છે અને દર મહિને તેમાં ફેરફાર થઈ શકે છે.કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા હોવા છતાં ૧૪.૨ કિલોના ઘરેલુ ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આપેલી માહિતી પ્રમાણે દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર ૯૪૨, મુંબઈમાં ૯૪૧.૫૦, ચેન્નાઈમાં ૯૫૭.૫૦ અને કોલકાતામાં ૯૬૮ના ભાવે યથાવત છે. એટલે તહેવારો પહેલાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા વેપારીઓ માટે ખર્ચ વધ્યો છે, જ્યારે ઘરેલુ ગ્રાહકો માટે હાલ ભાવમાં કોઈ ફેરફાર નથી.

    LPG cylinder
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    Next Article તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026
    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    રાષ્ટ્રીય

    સેવા સંકલ્પ યાત્રાઃ કાશીમાં નીતિન નવીનની પ્રથમ જાહેર સભા, CM Yogi અને હિમંત બિસ્વા શર્મા પણ હાજર રહેશે

    October 1, 2026
    રાષ્ટ્રીય

    બિહાર એમએલસી Electionઓ પર પ્રશાંત કિશોર એનડીએ અને મહાગઠબંધન માટે તણાવ પેદા કરી રહ્યા છે

    October 1, 2026
    રાષ્ટ્રીય

    પટાવાળા હોય કે મુખ્ય સચિવ, કાયદાની નજરમાં બધા સમાન છે Supreme Court

    October 1, 2026
    રાષ્ટ્રીય

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 19:25
    Categories
    Latest News

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026

    Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

    October 1, 2026

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    સેવા સંકલ્પ યાત્રાઃ કાશીમાં નીતિન નવીનની પ્રથમ જાહેર સભા, CM Yogi અને હિમંત બિસ્વા શર્મા પણ હાજર રહેશે

    October 1, 2026
    Search
    Main News

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026

    Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

    October 1, 2026

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.