Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026

    Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો
    • ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો
    • Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
    • મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay
    • ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં
    • સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો
    • સેવા સંકલ્પ યાત્રાઃ કાશીમાં નીતિન નવીનની પ્રથમ જાહેર સભા, CM Yogi અને હિમંત બિસ્વા શર્મા પણ હાજર રહેશે
    • બિહાર એમએલસી Electionઓ પર પ્રશાંત કિશોર એનડીએ અને મહાગઠબંધન માટે તણાવ પેદા કરી રહ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય
    આંતરરાષ્ટ્રીય

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશમાં પ્રવેશતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ ચકાસવામાં આવશે અને તેમની સુરક્ષા સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે

    Jerusalem, તા.૧

    flydubaiની ફ્લાઇટના કોકપિટમાં કો-પાયલટ દ્વારા પાયલટ પર કરાયેલા હુમલાની ઘટના બાદ ઈઝરાયલ સરકારે સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યંત કડક નિર્ણય લીધો છે. દેશમાં પ્રવેશતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ ચકાસવામાં આવશે અને તેમની સુરક્ષા સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. ઈઝરાયલ અને વિદેશી બંને એરલાઇન્સ માટે ફ્લાઇટ્‌સ પર સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    અહેવાલો અનુસાર, સંયુક્ત આરબ અમીરાતથી તેલ અવીવ જઈ રહેલી flydubaiની ફ્લાઈટ હ્લઢ૧૦૭૩માં કો-પાયલટે અચાનક પાયલટ પર છરી વડે હુમલો કરી વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિમાનમાં ૧૭૪ મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ઈઝરાયલી નાગરિકો હતા. ઘટના બાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તાબુક તરફ વાળીને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોર કો-પાયલટ પર કાબૂ મેળવાયો હતો.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોસ્ટ કરીને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછારની અસાધારણ બહાદુરીને સલામી આપી હતી.

    તેમણે લખ્યું કે, ‘છરી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે સામી છાતીએ સામનો કર્યો, પ્રતિકાર કર્યો અને કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી.’નેતન્યાહૂએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘કેપ્ટન મછારના આ સાહસને કારણે જ ઈઝરાયલી નાગરિકો સહિત તમામ ૧૭૪ મુસાફરોના જીવ બચ્યા છે. તેઓ એક સાચા હીરો છે અને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી કામના છે.’ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા ડોરોન સ્પીલમેને જણાવ્યું હતું કે, ‘હવેથી ઈઝરાયલમાં આવનારી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ કડક સુરક્ષા તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય.’

    flydubai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu
    Next Article New Delhi: પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધુના રહસ્યમય મોત બાદ મોટો નિર્ણય
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Afghanistanમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈક કરતાં ૨૨ લોકોના મોતની આશંકા

    October 1, 2026
    રાષ્ટ્રીય

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા : PM Netanyahu

    October 1, 2026
    રાષ્ટ્રીય

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં વજન ઘટાડવાની Counterfeit medicine વેચતા બે ભારતીયો ઝડપાયા

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 19:25
    Categories
    Latest News

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026

    Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

    October 1, 2026

    મેં રાજા બનવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, CM Vijay

    October 1, 2026

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    Search
    Main News

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026

    ચોમાસાની વિદાય : ૧૩ ટકા વરસાદની ઘટ, જૂન મહિનામાં ૩૬ પૈકી ૨૨ Weather પેટા-વિભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો

    October 1, 2026

    Valsad: સ્પોર્ટ્‌સ ક્લબ ઓફ વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.