Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે
    • Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક
    • સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો
    • Jasprit Bumrah અને ભારતીય ખેલાડીઓની ઇજાઓ અંગે Sunil Gavaskar ની ચિંતા
    • Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ
    • ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર
    • Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી
    • Vadodara: તરસાલી રોડ પર યુવકની હત્યા કરનાર બે આરોપીઓને જેલભેગા કરીયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: સાયબર ક્રાઇમે ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતા ‘બોસ સ્કેમ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો
    અમદાવાદ

    Ahmedabad: સાયબર ક્રાઇમે ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતા ‘બોસ સ્કેમ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026Updated:August 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,18

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને ડમી સિમકાર્ડ, મોબાઈલ નંબર અને વોટ્સએપ એકાઉન્ટ પૂરા પાડતી ગેંગના બે સાગરીતોને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ સાથે જ ચીન, પાકિસ્તાન, ભારત અને હોંગકોંગ સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થયો છે.અમદાવાદના વેપારી પ્રવીણ બાવડિયા સાથે આચરેલા ‘બોસ સ્કેમ’ (Boss Scam)ની તપાસ દરમિયાન આ સફળતા મળી છે. 23મી જૂનના રોજ આરોપીઓએ આરબીઆઈ (RBI)ના અધિકારી હોવાની ઓળખ આપી વેપારીના મોબાઈલ પર વોટ્સએપ મારફતે એક ઝીપ (ZIP) ફાઈલ મોકલી હતી અને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાનો ડર બતાવ્યો હતો. ત્યારબાદ કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીના નામે વોટ્સએપ મેસેજ કરી એકાઉન્ટન્ટ પાસેથી 1.50 કરોડ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. વેપારીએ 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરતાં પોલીસે 1.13 કરોડ રૂરિા રિકવર કરી લીધા હતા.

    ઈમરાન અલી પિયાદા (ઉં.વ. 25, રહે. સાઉથ 24 પરગણા, પશ્ચિમ બંગાળ)

    ઈંજામુલ મોલ્લા (ઉં.વ. 30, રહે. કોલકાતા)

    તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ઠગો સૌપ્રથમ બેંકિંગ અથવા રેગ્યુલેટરી ઈશ્યુના નામે માલવેર ધરાવતી ઝીપ ફાઈલ મોકલતા હતા. આ ફાઈલ કમ્પ્યુટરમાં ઓપન થતાં જ ઠગોને વોટ્સએપ વેબ (WhatsApp Web)નું એક્સેસ મળી જતું હતું. ત્યારબાદ આરોપીઓ કંપનીના સીઈઓ (CEO) અથવા ડિરેક્ટરનો ફોટો અને પ્રોફાઇલ યુઝ કરી કર્મચારીઓને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાના ખોટા મેસેજ મોકલી ઠગાઈ આચરતા હતા.

    પોઈન્ટ ઓફ સેલ (PoS) ઓપરેટર તરીકે કામ કરતો આરોપી ઈમરાન ગ્રાહકોના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ)નો દુરુપયોગ કરીને તેના નામે બોગસ સિમકાર્ડ એક્ટિવેટ કરતો હતો. તે વોટ્સએપ, ઈ-કોમર્સ અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ માટે ઓટીપી (OTP) વેચતો હતો. તેણે છેલ્લા 5 વર્ષમાં 21,000થી વધુ OTP વેચી 21 લાખ રૂપિયા અને વોટ્સએપ એક્ટિવેશનના 900 OTP વેચી 2.25 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

    પોલીસ તપાસમાં આ નેટવર્ક સાથે જોડાયેલા આશરે 4500 સિમકાર્ડ અને 26 રાજ્યોની 251 જેટલી સાયબર ફરિયાદો સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ કૌભાંડમાં વપરાયેલું માલવેર ચીનની સાયબર ગેંગ સાથે જોડાયેલું છે, જ્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આવેલા કોલ સેન્ટરથી ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ઉપરાંત, ચાઈના બેઝ્ડ VPNનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ્સ ઓપરેટ કરવામાં આવતા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આશરે 10,000થી વધુ ડિવાઇસ ઓળખી કાઢી તેમને સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: કેનેડા મોકલવાના બહાને યુવક સાથે 6 લાખની છેતરપિંડી
    Next Article Vadodara: રથયાત્રામાં લૂંટફાટ કરનાર મોંગીયા ગેંગ બાદ હવે બાવરીયા ગેંગ પકડાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: કેનેડા મોકલવાના બહાને યુવક સાથે 6 લાખની છેતરપિંડી

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગોતામાં શોરૂમમાંથી 2 લાખની સોનાની ઘડિયાળ ચોરનાર ઉત્તર પ્રદેશનો યુવક ઝડપાયો

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

    August 18, 2026
    અમદાવાદ

    બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા,Ahmedabad સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: સમૃદ્ધ ગુજરાતમાં ગરીબી છુપાવવા ‘રમત’, 33000 અંત્યોદય કાર્ડ રદ, 7 લાખથી વધુ પરિવાર લાચાર

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: દેશભરમાંથી રૂપિયા 1072 કરોડના સાયબર ફ્રોડનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,440
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 17:00
    Categories
    Latest News

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026

    Jasprit Bumrah અને ભારતીય ખેલાડીઓની ઇજાઓ અંગે Sunil Gavaskar ની ચિંતા

    August 18, 2026

    Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ

    August 18, 2026

    ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર

    August 18, 2026
    Search
    Main News

    અદાણી બાદ Gujarat Gas દ્વારા CNGના ભાવમાં મોટો વધારો, પ્રતિ કિલો ભાવ 89ની નજીક

    August 18, 2026

    Ujjain માં મહાકાલ મંદિર સંકુલમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

    August 17, 2026

    વિદ્યાર્થીઓનાવિરોધ પ્રદર્શન પર Rahul Gandhi એ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો

    August 17, 2026

    તેઓ મગજ વગરના વ્યક્તિ નથી, પણ શુદ્ધ નક્સલવાદી છે,CM Himanta Biswa Sarma

    August 17, 2026

    UGC NET ની ત્રણ પરીક્ષાઓ રદ થવા પર રાહુલ ગાંધી ગુસ્સે, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

    August 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.