Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»પ્રથમ ટેસ્ટમાં ભારતની શ્રીલંકા સામે 165 રને ભવ્ય જીત
    ખેલ જગત

    પ્રથમ ટેસ્ટમાં ભારતની શ્રીલંકા સામે 165 રને ભવ્ય જીત

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, ૧૯

    ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં 165 રને શાનદાર વિજય મેળવીને 1-0ની સરસાઈ હાસિલ કરી લીધી છે. ગોલ ખાતે રમાયેલી આ ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ભારતીય બોલરોએ યજમાન ટીમને બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. 372 રનનાં મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ ભારતીય સ્પિન એટેક સામે ટકી શકી નહોતી.

    આ જીતનો મુખ્ય હીરો ભારતનો યુવા ડાબોડી સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની બીજી જ ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેણે બીજી ઇનિંગ્સમાં 55 રન આપીને 6 વિકેટ ઝડપી, જે તેની કારકિર્દીની પ્રથમ ‘ફાઇવ વિકેટ હોલ’ (એક ઇનિંગ્સમાં 5 વિકેટ) છે. સુથારે મેચની પ્રથમ ઇનિંગ્સમાં પણ 76 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી.

    આ અગાઉ મેચનાં પાંચમાં દિવસે શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વા (59 રન) અને સોનલ દિનુશા (84 રન) એ ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરીને મોટી ભાગીદારી કરી હતી. પરંતુ રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકન કેપ્ટન ધનંજયને આઉટ કરીને આ જોડી તોડી હતી. જાડેજાએ બીજી ઇનિંગ્સમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપીને સુથારનો સારો સાથ આપ્યો હતો.

    લંચ પછીના સેશનમાં માનવ સુથારે તરખાટ મચાવતા શ્રીલંકાની નીચલી ઓર્ડરની વિકેટો ઝડપથી ઉખાડી ફેંકી હતી અને ટીમને આસાનીથી જીત તરફ દોરી ગયો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ભારતના 462 રનના જવાબમાં શ્રીલંકા પ્રથમ ઇનિંગ્સમાં 284 રન જ બનાવી શક્યું હતું.   ભારતની આ શાનદાર જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ્સ ટેબલમાં પણ ભારતીય ટીમની સ્થિતિ વધુ મજબૂત બની છે.

    માનવ સુથારે રચ્યો ઇતિહાસ

    ​ભારતનાં 24 વર્ષીય યુવા ડાબોડી સ્પિનર માનવ સુથારે પોતાની કારકિર્દીની બીજી જ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. તેણે મેચની બંને ઇનિંગ્સમાં થઈને કુલ 10 વિકેટ ઝડપી હતી,જેમાં બીજી ઇનિંગ્સમાં માત્ર 55 રન આપીને લીધેલી 6 વિકેટ પણ સામેલ છે. બીજી ઇનિંગ્સ દરમિયાન તેણે સતત એક જ ઓવરમાં ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરીને પોતાની બોલિંગની ધાર સાબિત કરી બતાવી હતી. તેની આ વિકેટ લેવાની અદ્ભુત ક્ષમતાને કારણે તેને ભારતીય ક્રિકેટમાં રવીન્દ્ર જાડેજાના ઉત્તરાધિકારી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

    ​         ગોલના ઐતિહાસિક મેદાન પર 10 વિકેટ હોલ (મેચમાં 10 વિકેટ) પૂરી કરનારો માનવ સુથાર રવિચંદ્રન અશ્વિન અને હરભજન સિંહ પછી ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. આ ઉપરાંત, આ મેદાન પર 10 કે તેથી વધુ વિકેટ ઝડપનારો તે ઓસ્ટ્રેલિયાનાં મિચેલ સ્ટાર્ક (2016) પછી વિશ્વનો બીજો વિદેશી ડાબોડી બોલર બનવાની સિદ્ધિ પણ પોતાના નામે કરી છે.

    First Test India beat Sri Lanka by 165 runs
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસબ સે બડા રૂપૈયા! Dollar And Euro કરતા રૂપિયાની નોટોની સંખ્યા વધુ
    Next Article WTC Points Table : શ્રીલંકા સામે જીત છતાં ભારતીય ટીમ 5મા સ્થાને જ રહી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    ખેલ જગત

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026
    ખેલ જગત

    Shubman Gill ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો, જે કોહલી પણ હાંસલ કરી શક્યો નહીં

    October 1, 2026
    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    રાષ્ટ્રીય

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-10-2026 15:50
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.