Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: જાફરાબાદ નજીક જુગારધામ પર SMCનો દરોડો, 15 શખ્સો જૂગટુ ખેલતા ઝડપાયા

    August 19, 2026

    Rajkot: બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે બે વેપારી ઝડપાયા

    August 19, 2026

    Surat: કાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટે સવાર પડતાં જ ધમધમતી થઈ ગઈ,પાલિકાની કામગીરી સામે સવાલો

    August 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: જાફરાબાદ નજીક જુગારધામ પર SMCનો દરોડો, 15 શખ્સો જૂગટુ ખેલતા ઝડપાયા
    • Rajkot: બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે બે વેપારી ઝડપાયા
    • Surat: કાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટે સવાર પડતાં જ ધમધમતી થઈ ગઈ,પાલિકાની કામગીરી સામે સવાલો
    • Ahmedabad: RTOમાં AI ટ્રેક: 80 ટકા લોકો ફેઈલ થતાં ઊહાપોહ, હવે નિયમો બદલાશે!
    • Vadodara: સેન્ટ્રલ યુનિ.ઓફ ગુજરાતમાં વાઈસ ચાન્સેલરની જગ્યા નવ મહિનાથી ખાલી
    • Vadodara: રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ,17 મકાનોમાં ચોરી કરી
    • Vadodara: પત્ની સાથે ફોન પર ઝઘડો થતાં અને તેણે નંબર બ્લોક કરતા પતિનો આપઘાત
    • Vadodara: દાંડિયાબજારની હોટલ વિન્ટેજ ઇનના રૂમમાંથી 29 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: જાફરાબાદ નજીક જુગારધામ પર SMCનો દરોડો, 15 શખ્સો જૂગટુ ખેલતા ઝડપાયા
    અમરેલી

    Amreli: જાફરાબાદ નજીક જુગારધામ પર SMCનો દરોડો, 15 શખ્સો જૂગટુ ખેલતા ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.19

    રાજ્યમાં દેશી-વિદેશી દારૂ અને ખનીજચોરો બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જાફરાબાદ નજીક વાપાળીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ પાડી હતી. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને પાડેલા દરોડાથી જુગારીઓની સાથે પોલીસ તંત્રમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. અહીં રૂા. ૩.૨૮ લાખના મુદ્દામાલ સાથે ૧૫ શખ્સો ઝડપાયા હતા.
    જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.કે. કરમટાને બાતમી મળતા તેમની ટીમ સાથે વોચ ગોઠવીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એસએમસીની ટીમે સ્થળ પરથી રોકડ રકમ રૂા. ૧,૬૧,૬૦૦, ગંજીપત્તા, મોબાઇલ ફોન તેમજ ૩ વાહનો સહિત કુલ રૂા. ૩,૨૮,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે અહીં જુગાર રમતા પકડાયેલા ૧૫ શખ્સો વિરુદ્ધ જાફરાબાદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
    પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી અહીં જુગારધામ ચાલતું હતું. જેમાં ખાસ કરીને શ્રમિકો-ખેડૂતો પૈસાની હારજીતનો જુગાર રમવા માટે આવતા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સરાજાહેર ચાલતો જુગારનો અડ્ડો પકડી પાડતા સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ સહિતની કામગીરી અને કાર્યનિષ્ઠા સામે સવાલ ઉભા થયા છે.
    જુગારધામમાં પકડાયેલા જાફરાબાદના 15 શખ્સો
    (૧) અશોક બાબુ બારૈયા (ઉ.વ.૩૭, રહે. ખેડેરા વાડી વિસ્તાર)
    (૨) કાનજી ભીમા મકવાણા (ઉ.વ.૪૫, રહે. વાપાળીયા વિસ્તાર)
    (૩) તાહિર યુસુફ બાબ૨ (ઉ.વ.૩૪, રહે. વાપાળીયા વિસ્તાર)
    (૪) રાકેશ જીવા મકવાણા (ઉ.વ.૨૭, રહે. ખેડેરા વાડી વિસ્તાર)
    (૫) રાજુ રામજી રાઠોડ (ઉ.વ.૩૫, રહે. વાપાળીયા વિસ્તાર)
    (૬) ગોપાલ ખોડા મકવાણા (ઉ.વ.૨૬, રહે. ખેડેરા વાડી વિસ્તાર)
    (૭) ભાયા ચિનુ મકવાણા (ઉ.વ.૨૬, રહે. વાપાળીયા વિસ્તાર)
    (૮) રાજેશ કાના બારૈયા (ઉ.વ.૫૦, રહે. કોળી વાડા, આકા શેરી)
    (૯) સંજય કાળુ બારૈયા (ઉ.વ.૩૭, રહે. મોચીવાડા પ્લોટ વિસ્તાર)
    (૧૦) રામદાસ ઉકા સોલંકી (ઉ.વ.૩૨, રહે. સામાકાંઠા વિસ્તાર)
    (૧૧) ભીમજી સરમણ બારૈયા (ઉ.વ.૩૮, રહે. વિવેકાનંદ સોસાયટી)
    (૧૨) જયમલ ભવન બારૈયા (ઉ.વ.૨૮, રહે. ખેડેરા વિસ્તાર)
    (૧૩) કાનજી નાગર બારૈયા (ઉ.વ.૩૭, રહે. વાપાળીયા વિસ્તાર)
    (૧૪) લક્ષ્મણ પાંચા બારૈયા (ઉ.વ.૩૬, રહે. વાપાળીયા વિસ્તાર)
    (૧૫) ચંદ્રકાંત રામજી બારૈયા (ઉ.૫૭, રહે. મામલતદાર ક્વાર્ટર્સ સામે)

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે બે વેપારી ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    August 14, 2026
    અમરેલી

    Amreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન

    August 14, 2026
    અમરેલી

    Amreli: હેરિટેજ વોક સાથે છાત્રોએ રાજમહેલની મુલાકાત લીધી

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં બે દુકાનમાંથી શંકાસ્પદ એનાલોગ પનીર જથ્થો જપ્ત

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,950
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-08-2026 16:58
    Categories
    Latest News

    Rajkot: બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે બે વેપારી ઝડપાયા

    August 19, 2026

    Surat: કાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટે સવાર પડતાં જ ધમધમતી થઈ ગઈ,પાલિકાની કામગીરી સામે સવાલો

    August 19, 2026

    Ahmedabad: RTOમાં AI ટ્રેક: 80 ટકા લોકો ફેઈલ થતાં ઊહાપોહ, હવે નિયમો બદલાશે!

    August 19, 2026

    Vadodara: સેન્ટ્રલ યુનિ.ઓફ ગુજરાતમાં વાઈસ ચાન્સેલરની જગ્યા નવ મહિનાથી ખાલી

    August 19, 2026

    Vadodara: રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ,17 મકાનોમાં ચોરી કરી

    August 19, 2026

    Vadodara: પત્ની સાથે ફોન પર ઝઘડો થતાં અને તેણે નંબર બ્લોક કરતા પતિનો આપઘાત

    August 19, 2026
    Search
    Main News

    પ્રથમ ટેસ્ટમાં ભારતની શ્રીલંકા સામે 165 રને ભવ્ય જીત

    August 19, 2026

    સબ સે બડા રૂપૈયા! Dollar And Euro કરતા રૂપિયાની નોટોની સંખ્યા વધુ

    August 19, 2026

    અમેરિકી રાજદૂત Sergio Gore ની કાશ્મીર મુલાકાતથી પાક ચોંકયું

    August 19, 2026

    Dubai સહિત UAE પર મિસાઈલ દાગતુ ઈરાન

    August 19, 2026

    સરકારી કોન્ટ્રાકટમાં MSME અને નાના કારોબારીની ગેરંટી ખુદ સરકાર લેશે!

    August 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે બે વેપારી ઝડપાયા

    August 19, 2026

    Surat: કાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટે સવાર પડતાં જ ધમધમતી થઈ ગઈ,પાલિકાની કામગીરી સામે સવાલો

    August 19, 2026

    Ahmedabad: RTOમાં AI ટ્રેક: 80 ટકા લોકો ફેઈલ થતાં ઊહાપોહ, હવે નિયમો બદલાશે!

    August 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.