Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા
    • Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ
    • શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે
    • ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ
    • કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત
    • 22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked
    • તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે
    • ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ
    ગુજરાત

    Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૧

    ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલ વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદે રીતે વેચાણ અર્થે લવાયેલી 1 કરોડથી વધુની કિંમતની 1 કિલો 20 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) જપ્ત કરી છે. આ મામલે પોલીસે 1 શખસની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, 1 શખસ વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ)નો જથ્થો લઈને ચિલોડાથી શિહોલી તરફના રોડ પર ગ્રાહકની શોધમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે બાતમીદારને જ ગ્રાહક બનાવીને તે શખસને ચિલોડા સર્કલ પાસે અમદાવાદ તરફ જતાં સર્વિસ રોડ પર બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે શખશ ત્યાં પહોંચ્યો ત્યારે તેના ખભા પર 1 કાળા કલરનો થેલો હતો. પોલીસે તેને રોકીને તેની પૂછપરછ કરી અને થેલાની તલાશી લીધી હતી. થેલામાંથી 1 પીળા કલરની પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મળી આવી હતી, જેમાં અનિયમિત આકારના સફેદ અને ક્રીમ રંગના નાના-મોટા ટુકડાઓ મળી આવ્યા હતા.

    પકડાયેલા શખસે પોતાનું નામ એજાદઅહેમદ નિસારઅહેમદ કુરેશી (ઉં.વ.30, રહે. વાવોલ ગાંધીનગર, મૂળ-પાટણ) હોવાનું જણાવ્યું હતું. આ પદાર્થ અંગે તેની પાસે ફોરેસ્ટ વિભાગની કોઈ પરવાનગી કે આધારભૂત કાગળો ન હતા.પોલીસે આ શંકાસ્પદ પદાર્થનું પરિક્ષણ કરવા માટે FSL અધિકારીને ચિલોડા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. FSL અધિકારીએ 1 નાના ટુકડાને અગ્નિથી ઓગાળીને અને 1 અન્ય ટુકડાને પાણી ભરેલી ડોલમાં નાખીને તપાસ કરી હતી, જ્યાં તે પાણી પર તરવા લાગ્યો હતો. 1 ટુકડાના 2 ભાગ કરતા અંદરનો ભાગ પીળા રંગનો જોવા મળ્યો હતો. ડિજિટલ વજનકાંટા પર વજન કરતા તે 1 કિલો 20 ગ્રામ હોવાનું જણાયું હતું, જેની અંદાજિત કિંમત 1 કરોડ 20 હજાર રૂપિયા થાય છે. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat માં દારૂબંધી માત્ર કાગળ પર: 3 વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો છતાં બુટલેગરો બેખોફ!
    Next Article Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026
    અમદાવાદ

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026
    અમદાવાદ

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    ગુજરાત

    Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા

    August 21, 2026
    ગુજરાત

    Gujarat માં દારૂબંધી માત્ર કાગળ પર: 3 વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો છતાં બુટલેગરો બેખોફ!

    August 21, 2026
    અમદાવાદ

    રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,Amit Chavda

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 15:58
    Categories
    Latest News

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026
    Search
    Main News

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.