Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત
    • 22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked
    • તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે
    • ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane
    • Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ
    • Leh – Ladakh ને મળશે હાઈકોર્ટની બેંચ,Amit Shahની જાહેરાત
    • Cancer ની સ્માર્ટ દવા બની, સાઇડ ઇફેક્ટ પણ ઓછા ; કીમોથેરાપીમાંથી મળી શકે છે મુક્તિ
    • DGFT એ વિદેશી વેપાર નીતિ; હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય ચલણનો વપરાશ વધશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા
    ગુજરાત

    Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૧

    ગુજરાતમાં આમ તો ચાલુ ચોમાસુ સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 680 મિ.મીથી વધુ વરસાદ પડી ચૂક્યો છે અને સરેરાશ 75 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા ચિંતાજનક સ્થિતિ છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યાં 50 ટકા કે તેથી પણ ઓછો વરસાદ પડ્યો છે.રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા થોડી વહેલી કહી શકાય તેમ હતી અને બે મહિના થવા આવ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ પણ 50 ટકા વરસાદ નથી નોંધાયો છે. જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં સરેરાશ કરતા માંડ 6.41 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 29.25 ટકા, પોરબંદરમાં 17.88 ટકા, જામનગરમાં 28.88 ટકા, રાજકોટમાં 46.94 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાબરકાંઠામાં 46.62 ટકા, અરવલ્લીમાં 46.17 ટકા, ગીર સોમનાથમાં 46.55 ટકા, છોટા ઉદેપુરમાં 50.54 ટકા અને જૂનાગઢમાં 55.52 ટકા વરસાદ નોંધાયો છે.

    19મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 2726 મિલીમીટર વરસાદ વલસાડમાં નોંધાયો છે. જે સરેરાશ વરસાદ સામે 114.99 ટકા છે. ડાંગમાં 100 ટકાથી વધુ નવસારીમાં 121 ટકાથી વધુ સુરતમાં 105 ટકાથી વધુ તાપીમાં 84.97 ટકા, નર્મદામાં 76.29 ટકા, ખેડામાં 66.1 ટકા, આણંદમાં 63.64 ટકા, ભરૂચમાં 62.35 ટકા, પંચમહાલમાં 76.6 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજ સુધીમાં 596 મિ.મી. વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 30 વર્ષની સરેરાશ સામે 88 ટકા છે.

    મહત્ત્વનું છે કે રાજ્યના દસ જિલ્લામાં રાજ્યની 30 વર્ષની સરેરાશ સામે 50 ટકા કે તેથી પણ ઓછો વરસાદ છે અને વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ચિંતાની સ્થિતિ છે. છેલ્લા 3 વર્ષના સરેરાશ વરસાદની વાત કરીએ 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા, 2025માં 128.57 ટકા વરસાદ કુલ સીઝનમાં રાજ્યમાં પડ્યો હતો.

    રાજ્યમાં 3 તાલુકામાં 50 મિ.મી સુધી, 7 તાલુકામાં 51થી 125 મિમી અને 14 તાલુકામાં 125થી 250 તથા 116 તાલુકામાં 251થી 500 મિ.મી વરસાદ નોંધાયો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના 9 જિલ્લાના 30થી વધુ તાલુકામાં વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા નિવારવા અને ઊભા પાકને બચાવવા સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા નિર્ણય લેવાયો છે. 20મી ઓગસ્ટથી પાણી છોડાશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ
    Next Article અધિક દુર્ઘટના ધરાવતા 10 નેશનલ હાઈવેને હાલ AI-Controlled Safety Zones જાહેર કરાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    રાષ્ટ્રીય

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026
    રાષ્ટ્રીય

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    રાષ્ટ્રીય

    Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ

    August 21, 2026
    રાષ્ટ્રીય

    Leh – Ladakh ને મળશે હાઈકોર્ટની બેંચ,Amit Shahની જાહેરાત

    August 21, 2026
    હેલ્થ

    Cancer ની સ્માર્ટ દવા બની, સાઇડ ઇફેક્ટ પણ ઓછા ; કીમોથેરાપીમાંથી મળી શકે છે મુક્તિ

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,300
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 15:31
    Categories
    Latest News

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026

    Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ

    August 21, 2026

    Leh – Ladakh ને મળશે હાઈકોર્ટની બેંચ,Amit Shahની જાહેરાત

    August 21, 2026
    Search
    Main News

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026

    Delhi: 700 કરોડના મેડિકલ કૌભાંડ : પુરાવા રૂપ ફાઈલોનો નાશ

    August 21, 2026

    Leh – Ladakh ને મળશે હાઈકોર્ટની બેંચ,Amit Shahની જાહેરાત

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.