Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે
    • ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે
    • Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’
    • Kareena Kapoor Khanના શો ‘વોટ વુમન વોન્ટ’માં મીરા રાજપૂતનું ડેબ્યુ
    • ગુજરાતી એક્ટર Samvedna Suvalkaનાં અજયે વખાણ કર્યાં
    • ‘Drishyam’ની ટીમે અજય દેવગન કરતાં પહેલાં મને ઘરે મોકલી હતી’ : શ્રીયા
    • નવરાત્રી 2026માં ગરબા રમતી મહિલાઓ માટે Energy, Hydration અને થાકથી બચવાની 10 ટિપ્સ
    • Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: લાલપુરના ગ્રામ્ય પંથકમાં એસઓજીનો દરોડોઃ નશાકારક ચોકલેટના વેચાણનું કારસ્તાન ઝડપાયું
    જામનગર

    Jamnagar: લાલપુરના ગ્રામ્ય પંથકમાં એસઓજીનો દરોડોઃ નશાકારક ચોકલેટના વેચાણનું કારસ્તાન ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026Updated:September 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૨

    જામનગર એસઓજીની ટીમે લાલપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડી નશાકારક ચોકલેટના વેચાણનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. એલસી-૮ માર્કેટમાં ભગવતી હોટલ એન્ડ માર્કેટની બાજુમાં આવેલી નામ વગરની પતરાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

    એસઓજી સ્ટાફને બાતમી મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન દુકાનમાંથી ‘‘તરંગ મદન મોદક વટી, આયુર્વેદિક ઔષધ’’ નામની નશાકારક ચોકલેટ કુલ ૧૦૪૦ નંગ, જેની કિંમત રૂ. ૧૦૪૦ હોવાનું જાણવા મળ્યું હતું, તે જપ્ત કરવામાં આવી હતી. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ કાર્યવાહીમાં પોલીસે ભીખુભા અમરસંગ જાડેજા (ઉ.વ. ૪૭), ધંધો-વેપાર, રહે. આરબલુસ ગામ, તા. લાલપુર, જી. જામનગરને ઝડપી પાડ્યો હતો.જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા તથા મયુરરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDMK માં ’નવી પેઢી’ના પ્રવેશ માટે માર્ગ મોકળોઃ બે ટર્મ પછી રાજીનામું આપવું પડશે
    Next Article પીડીએનો સાચો અર્થ પ્રેમ, કરુણા અને પોતાનુંપણું છે, ભાજપ સત્તાના દુરુપયોગને પોતાનો અધિકાર માને છે: Akhilesh Yadav
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

    October 5, 2026
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. ૨,૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026
    જામનગર

    Jamnagarમાં એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,080
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,570
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 20:52
    Categories
    Latest News

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’

    October 9, 2026

    Kareena Kapoor Khanના શો ‘વોટ વુમન વોન્ટ’માં મીરા રાજપૂતનું ડેબ્યુ

    October 9, 2026

    ગુજરાતી એક્ટર Samvedna Suvalkaનાં અજયે વખાણ કર્યાં

    October 9, 2026

    ‘Drishyam’ની ટીમે અજય દેવગન કરતાં પહેલાં મને ઘરે મોકલી હતી’ : શ્રીયા

    October 9, 2026
    Search
    Main News

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.