Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    SSP એ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી અને નિર્દયતાથી માર માર્યો,ખેડૂત નેતાઓ

    August 22, 2026

    Ahmedabadમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો

    August 22, 2026

    Sabarkantha: સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી મહેસાણાના બે યુવકોના મોત

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • SSP એ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી અને નિર્દયતાથી માર માર્યો,ખેડૂત નેતાઓ
    • Ahmedabadમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો
    • Sabarkantha: સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી મહેસાણાના બે યુવકોના મોત
    • Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ
    • મને બુલેટપ્રૂફ જેકેટ મળ્યું નથી. જો મને એક મળશે, તો હું તમને આપીશ,અખિલેશે પત્રકારોને કહ્યુ
    • Surat શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો
    • મને ફાંસી આપવામાં આવે તો પણ હું વંદે માતરમ નહીં ગાઈશ, Waris Pathan
    • કામદારોના રક્ષણને નબળા પાડવાનો ભય Supreme Court ઉદ્યોગની વ્યાખ્યા બદલી, કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Sabarkantha: સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી મહેસાણાના બે યુવકોના મોત
    ગુજરાત

    Sabarkantha: સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી મહેસાણાના બે યુવકોના મોત

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sabarkantha ,તા.૨૨

    Sabarkantha જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સપ્તેશ્વર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. દશા માતાના પવિત્ર પર્વ નિમિત્તે મૂર્તિ વિસર્જન કરવા આવેલા બે શ્રદ્ધાળુ યુવકોના સાબરમતી નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો.

    મળેલી પ્રાથમિક વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના રહીશ એવા બે યુવકો વહેલી સવારે દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા માટે સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. પૂજા-અર્ચના કર્યા બાદ નદીના પાણીમાં મૂર્તિ પધરાવતી વખતે અચાનક પગ લપસી જતાં અથવા પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

    ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઈડર, હિંમતનગર અને વિજાપુર – એમ ત્રણ અલગ-અલગ વિસ્તારોની ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો અને સ્થાનિક મરજીવાઓએ નદીના વહેણમાં વ્યાપક શોધખોળ અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

    કલાકોની જહેમત બાદ રેસ્ક્યૂ ટીમને બંને યુવકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. બંને યુવકોને નિશ્ચેત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકો મહેસાણા જિલ્લાના હોવાનું ખુલતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ મૃતકના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

    સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા ધાર્મિક સંગમ અને વિસર્જન સ્થળો પર લોકોને નદીના ઊંડા પાણીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

    Sabarkantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ
    Next Article Ahmedabadમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો

    August 22, 2026
    સુરત

    Surat શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો

    August 22, 2026
    અમદાવાદ

    Ahmedabad: મિત્રને મૂકીને ઘરે પરત ફરતા યુવકને એસટી બસે કચડ્યો, માથામાં ગંભીર ઈજા થતા ૬ દિવસ બાદ મોત

    August 22, 2026
    ગુજરાત

    Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર

    August 21, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    August 21, 2026
    ગુજરાત

    Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,430
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-08-2026 19:56
    Categories
    Latest News

    SSP એ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી અને નિર્દયતાથી માર માર્યો,ખેડૂત નેતાઓ

    August 22, 2026

    Ahmedabadમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો

    August 22, 2026

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026

    મને બુલેટપ્રૂફ જેકેટ મળ્યું નથી. જો મને એક મળશે, તો હું તમને આપીશ,અખિલેશે પત્રકારોને કહ્યુ

    August 22, 2026

    Surat શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો

    August 22, 2026

    મને ફાંસી આપવામાં આવે તો પણ હું વંદે માતરમ નહીં ગાઈશ, Waris Pathan

    August 22, 2026
    Search
    Main News

    મને બુલેટપ્રૂફ જેકેટ મળ્યું નથી. જો મને એક મળશે, તો હું તમને આપીશ,અખિલેશે પત્રકારોને કહ્યુ

    August 22, 2026

    મને ફાંસી આપવામાં આવે તો પણ હું વંદે માતરમ નહીં ગાઈશ, Waris Pathan

    August 22, 2026

    કામદારોના રક્ષણને નબળા પાડવાનો ભય Supreme Court ઉદ્યોગની વ્યાખ્યા બદલી, કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા

    August 22, 2026

    કાયદાની કેટલીક જોગવાઈઓ ધાર્મિક સ્વતંત્રતા, ગોપનીયતા અને અંતરાત્માની સ્વતંત્રતાને અસર કરી શકે છે.Maulana Mahmood Madani

    August 22, 2026

    Akhilesh પોતાનું કામ પૂર્ણ થાય ત્યારે કાચિંડાની જેમ રંગ બદલે છે. તેમણે જાટ સમુદાયની માફી માંગવી જોઈએ, Mayawati

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    SSP એ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી અને નિર્દયતાથી માર માર્યો,ખેડૂત નેતાઓ

    August 22, 2026

    Ahmedabadમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો

    August 22, 2026

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.