Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા
    • Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
    • Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન
    • Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું
    અમદાવાદ

    Ahmedabad: પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026Updated:September 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જુદી-જુદી કંપનીના ૧૦૮ સિમકાર્ડ, ૪ મોબાઈલ અને ૫ ફિંગરપ્રિન્ટ મશીન કબજે કરાયા : ૧.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    Ahmedabad, તા.૨૧

    જો તમારું સિમકાર્ડ બગડી ગયું છે અથવા ખોવાય ગયું છે. તમે નવા સિમકાર્ડ લેવા માટે જઈ રહ્યા છો. તો પહેલા આ ન્યુઝ વાંચી લેજો. કારણ કે, અમદાવાદમાંતી સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું છે. જો તમે દુકાનદાર કહે કે, તમારા સિમકાર્ડની પ્રોસેસ ફેલ થઈ છે. તો સમજી જજો તમે પણ આ ઘટનાનો ભોગ બન્યા છો. તો ચાલો જાણીએ આખરે આખું સિમકાર્ડનું રેકેટ શું હતું. અમદાવાદમાંથી પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયુ છે. કાગડાપીઠ પોલીસે ગેરકાયદે સિમકાર્ડ વેચવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ઉત્તરાખંડનાં ૨ શખ્સો અને અમદાવાદના ૧ ખરીદદાર સહિત કુલ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી ૧૦૮ પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

    જુદી-જુદી કંપનીના ૧૦૮ સિમકાર્ડ, ૪ મોબાઈલ અને ૫ ફિંગરપ્રિન્ટ મશીન કબજે કરાઈ છે.પોલીસે કુલ રૂ ૧.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સિમકાર્ડ રિટેલર તરીકે કામ કરતા આરોપીઓ ગ્રાહકોને “પ્રોસેસ ફેલ થઈ છે” તેમ કહી ફરી અંગૂઠો મુકાવતા હતા.એક જ આઈડી પર બાયોમેટ્રિકથી ૨થી ૩ વધારાના સિમકાર્ડ એક્ટિવેટ કરતા હતા.ગ્રાહકોની જાણ બહાર એક્ટિવેટ કરેલા સિમકાર્ડ ઊંચા ભાવે વેચી મારતા હતા.આરોપીઓની ઓળખ નહુરઅલી સમશાદઅલી રાવત, કાસીફઅલી મુઝ્‌ફ્ફરઅલી રાવત અને હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તરીકે થઈ છે.કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh; દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશતનો માહોલ
    Next Article Vibrant Gujarat 2027 પૂર્વે વિદેશી રોકાણકારો સાથે વન ટુ વન બેઠકોનો દોર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી

    October 7, 2026
    અમદાવાદ

    Ahmedabadની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 7, 2026
    અમદાવાદ

    ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે સિલાઈના કારીગર સાથે ૯૪ હજારનું fraud

    October 6, 2026
    અમદાવાદ

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 12:01
    Categories
    Latest News

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.