Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US International Airport પર ફયુલ ખુટી પડયું : વિમાનો જમીન પર જેમના તેમ

    August 24, 2026

    ઇસ્લામિક ‘NATO’ માં ઇરાન જોડાશે? મકકા કરારમાં જોડાવવા સત્તાવાર મળ્યું આમંત્રણ

    August 24, 2026

    Hormuz માંથી પસાર થતા જહાજો પાસેથી ટોલટેક્ષ લેશે ઈરાન : સંસદમાં પ્રસ્તાવ પસાર

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US International Airport પર ફયુલ ખુટી પડયું : વિમાનો જમીન પર જેમના તેમ
    • ઇસ્લામિક ‘NATO’ માં ઇરાન જોડાશે? મકકા કરારમાં જોડાવવા સત્તાવાર મળ્યું આમંત્રણ
    • Hormuz માંથી પસાર થતા જહાજો પાસેથી ટોલટેક્ષ લેશે ઈરાન : સંસદમાં પ્રસ્તાવ પસાર
    • JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ
    • S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે
    • કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા
    • ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court
    • Test Cricket માં મુરલીધરનના નામે અનોખો રેકોર્ડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે
    રાષ્ટ્રીય

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.24
    ઈરાન યુદ્ધ સહિતના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમેટીક રીતે જબરી હિલચાલ છે અને ભારત પણ તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિતને સૌથી વધુ મહત્વ આપી રહ્યું છે તે વચ્ચે આ સપ્તાહના પ્રારંભથી જ બે ખાસ મુલાકાતો પર નજર છે.

    એક તરફ વિદેશમંત્રી એસ.જયશંકર ગઈકાલે જ રશિયાના પ્રવાસે જવા રવાના થયા હતા અને તેઓ ભારત-રશિયા વચ્ચેના આંતર સરકારની 27મી બેઠકમાં સહઅધ્યક્ષ છે અને તેમની સાથે તેઓ રશિયામાં સ્થાનિક સ્તરે અનેક સીનીયર મંત્રીઓ સાથે મુલાકાત કરશે.

    ખાસ કરીને હાલમાં જે રીતે અમેરિકાએ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા સામે ધમકી આપીને 100 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી છે તે વચ્ચે આ મુલાકાત મહત્વની બની રહેશે.

    તો બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ પણ ચાઈનાની મુલાકાતે પહોંચ્યા છે અને તેઓ ભારત-ચીનના ખાસ પ્રતિનિધિઓ વચ્ચેની 25માં રાઉન્ડની બેઠકમાં હાજરી આપશે તથા ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરશે.

    ખાસ કરીને ચીનના રાષ્ટ્રપતિ તા.12,13 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે તે સમયે દોભલની આ મુલાકાત મહત્વની બની રહેશે અને તેઓ સરહદી પ્રશ્નો સહિતના મુદે ચર્ચા કરશે. આ બંને મુલાકાતો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વધુ સ્પષ્ટ વલણ સાથે આગળ વધશે.

    Ajit Doval S. Jaishankar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા
    Next Article JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    US International Airport પર ફયુલ ખુટી પડયું : વિમાનો જમીન પર જેમના તેમ

    August 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઇસ્લામિક ‘NATO’ માં ઇરાન જોડાશે? મકકા કરારમાં જોડાવવા સત્તાવાર મળ્યું આમંત્રણ

    August 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માંથી પસાર થતા જહાજો પાસેથી ટોલટેક્ષ લેશે ઈરાન : સંસદમાં પ્રસ્તાવ પસાર

    August 24, 2026
    રાષ્ટ્રીય

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026
    રાષ્ટ્રીય

    ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 17:15
    Categories
    Latest News

    US International Airport પર ફયુલ ખુટી પડયું : વિમાનો જમીન પર જેમના તેમ

    August 24, 2026

    ઇસ્લામિક ‘NATO’ માં ઇરાન જોડાશે? મકકા કરારમાં જોડાવવા સત્તાવાર મળ્યું આમંત્રણ

    August 24, 2026

    Hormuz માંથી પસાર થતા જહાજો પાસેથી ટોલટેક્ષ લેશે ઈરાન : સંસદમાં પ્રસ્તાવ પસાર

    August 24, 2026

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026

    ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court

    August 24, 2026
    Search
    Main News

    US International Airport પર ફયુલ ખુટી પડયું : વિમાનો જમીન પર જેમના તેમ

    August 24, 2026

    ઇસ્લામિક ‘NATO’ માં ઇરાન જોડાશે? મકકા કરારમાં જોડાવવા સત્તાવાર મળ્યું આમંત્રણ

    August 24, 2026

    Hormuz માંથી પસાર થતા જહાજો પાસેથી ટોલટેક્ષ લેશે ઈરાન : સંસદમાં પ્રસ્તાવ પસાર

    August 24, 2026

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US International Airport પર ફયુલ ખુટી પડયું : વિમાનો જમીન પર જેમના તેમ

    August 24, 2026

    ઇસ્લામિક ‘NATO’ માં ઇરાન જોડાશે? મકકા કરારમાં જોડાવવા સત્તાવાર મળ્યું આમંત્રણ

    August 24, 2026

    Hormuz માંથી પસાર થતા જહાજો પાસેથી ટોલટેક્ષ લેશે ઈરાન : સંસદમાં પ્રસ્તાવ પસાર

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.