Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે
    • Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ
    • New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ
    • આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત
    • ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા
    • E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા
    • બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
    • ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન
    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabadતા, 25
    ગુજરાત સરકારે ગુનાખોરી પર લગામ લગાવવા અને પોલીસ તપાસને વધુ સરળ તથા ઝડપી બનાવવા માટે એક મોટો અને મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે. રાજ્યનાં 34 જિલ્લાઓમાં અલગ-અલગ 26 સરકારી વિભાગો દ્વારા મૂકવામાં આવેલાં 80,000થી વધુ સીસીટીવી કેમેરાને હવે એક જ ડિજિટલ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે. આ વિવિધ પ્રકારનાં વિશાળ નેટવર્કને એકત્રિત કરવા માટે સરકારે દેશભરનાં આઈટી નિષ્ણાતો અને 700થી વધુ સ્પર્ધકો માટે 37 લાખ રૂપિયાનાં ઈનામ સાથે એક ખાસ હેકાથોનનું પણ આયોજન કર્યું છે, જેથી એક સચોટ ટેકનિકલ સોલ્યુશન મળી શકે.

    સીસીટીવી કેમેરાના ફૂટેજ એકસાથે જોડવાની જરૂર કેમ પડી?
    અત્યાર સુધી જો કોઈ ગંભીર ગુનો બને કે વાહન ચોરી થાય, તો પોલીસે અલગ-અલગ વિભાગોની કચેરીઓએ જઈને મેન્યુઅલી સીસીટીવી ફૂટેજ મેળવવા પડતાં હતાં અને તપાસ અધિકારીઓએ કલાકો સુધી સ્ક્રીન સામે બેસીને કેમેરા સ્કેન કરવા પડતા હતા.

    આ નવી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ કાર્યરત થવાથી તમામ કેમેરાના ફીડ્સ ઓટોમેટિક એક જ વિઝ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. પરિણામે પોલીસનો કિંમતી સમય બચશે અને કોઈ પણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિનું સમગ્ર રાજ્યમાં ક્રોસ-કેમેરા ટ્રેકિંગ સેક્ધડોમાં શક્ય બનશે, જેનાથી તપાસનો ઝડપી નિકાલ આવશે.

    આ આખી પ્રોસેસ અથવા હેકાથોન કેવી રીતે કામ કરશે?

    સરકારે આ જટિલ સોલ્યુશન શોધવા માટે ટેકનોલોજી નિષ્ણાતો, કોડર્સ અને આઇટી ક્ષેત્રના લોકોને આમંત્રિત કર્યા છે. ઔપચારિક અરજીઓ અને શોર્ટલિસિ્ંટગ આવ્યા બાદ પસંદ કરાયેલી ટીમોને ‘સેન્ડબોક્સ’ રાઉન્ડમાં મોકલવામાં આવશે, જ્યાં તેઓ મુખ્ય સરકારી સિસ્ટમને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત વાતાવરણમાં પોતાના સોફ્ટવેર પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ કરશે.

    ત્યારપછીના રાઉન્ડમાં તેમને રાત-દિવસના, ધૂંધળા, ખરાબ હવામાન કે પછી બ્લર ફૂટેજ ધરાવતાં 12 કલાકના લાઈવ કેમેરા ફીડ આપીને રિયલ-ટાઇમમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની રહેશે.

    ટેકનિકલ ટીમો અને સ્પર્ધકો સામે મુખ્ય પડકાર શું છે?
    સૌથી મોટો પડકાર એ છે કે 26 જુદા જુદા વિભાગો પાસે રહેલાં કેમેરા અલગ-અલગ કંપનીઓનાં છે, તેમની ટેકનોલોજી એનાલોગ કે આઈપી આધારિત છે અને ડેટા સ્ટોરેજની ક્ષમતા (7 થી 15 દિવસ કે તેથી વધુ) પણ જુદી જુદી છે. આ ઉપરાંત, સ્પર્ધકોએ તૈયાર કરેલા નવા સોફ્ટવેરે આ સીસીટીવી નેટવર્કને પોલીસનાં મહત્વપૂર્ણ ડેટાબેઝ જેવા કે વાહન, સારથિ, ઈ-ગુજકોપ અને ફિંગરપ્રિન્ટ સિસ્ટમ સાથે જોડવાનું રહેશે. આ જોડાણથી જ્યારે પણ કોઈ ગુનેગાર કે ચોરાયેલું વાહન કેમેરા સામે આવશે, ત્યારે પોલીસને તુરંત રિયલ-ટાઈમ ઓટોમેટિક એલર્ટ મળી જશે.

    આ નવી સિસ્ટમથી કઈ ખાસ સમસ્યાઓનો ઉકેલ આવશે?
    પોલીસનાં ટેકનિકલ વિભાગનાં જણાવ્યાં અનુસાર, આ સિસ્ટમ અમલમાં આવતાં જ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વાહનોની સ્પીડ અને રૂટનું ટ્રેકિંગ તથા શંકાસ્પદ કે ભગોડા ગુનેગારોને શોધવાનું કામ અત્યંત સરળ થઈ જશે. પોલીસ હાલમાં સરકારી કેમેરાને જોડવાની સાથે સાથે આગળનાં ચરણમાં શોપિંગ મોલ, કોમર્શિયલ બિલ્ડિંગ અને ખાનગી સોસાયટીઓના જાહેર માર્ગ તરફનાં કેમેરાને પણ આ નેટવર્ક સાથે સાંકળવાની યોજના બનાવી રહી છે. જ્યાં સરકારી કેમેરા ઉપલબ્ધ ન હોય, ત્યાં આ ખાનગી કેમેરાનું મેપિંગ પોલીસ તપાસમાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

    નાગરિકોની પ્રાઈવસી અને સર્વેલન્સનું શું થશે ?
    આ યોજનાથી નાગરિકોની અંગત પ્રાઈવસી કે રાજ્યમાં જાણે જાસૂસી વધી રહી હોય તેવું વાતાવરણ ઊભુ થશે તેવી આશંકાઓ સામે પોલીસે સ્પષ્ટ ખુલાસો કર્યો છે. પોલીસ વિભાગ મુજબ, આ કોઈ નવું સર્વેલન્સ નથી .

    પરંતુ માત્ર પબ્લિક સ્પેસમાં પહેલેથી લાગેલાં સરકારી કેમેરાનું સેન્ટ્રલ ઈન્ટિગ્રેશન છે. સરકાર સામાન્ય નાગરિકોનો અંગત ડેટા કે ચહેરાઓ સ્ટોર નથી કરી રહી, પરંતુ માત્ર ગંભીર ગુનાઓ અટકાવવા, ચોરાયેલી મિલકતો ઝડપથી શોધવા અને ગુનેગારોને વહેલી તકે પકડવા માટે ઉપલબ્ધ ટેકનોલોજીની કાર્યક્ષમતા વધારી રહી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    Next Article Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026
    રાષ્ટ્રીય

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026
    વ્યાપાર

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026
    મુખ્ય સમાચાર

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,300
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,610
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 16:11
    Categories
    Latest News

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026

    E-20 Petrol માં ઈથેનોલ મિશ્રણના માપદંડ કડક કરાયા

    August 25, 2026
    Search
    Main News

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026

    ભાવવધારાથી સર્જાયેલા ઉહાપોહ બાદ હવે ઘઉંમાં તેજી ભડકવાના એંધાણ વર્તાવા લાગ્યા

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.