Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ
    • Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી
    • Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી
    • Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું
    • Rajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત
    • Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ
    • Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    • Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Porbandar: આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં જગદીશ ત્રિવેદીનું યાદગાર પ્રવચન
    સૌરાષ્ટ્ર

    Porbandar: આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં જગદીશ ત્રિવેદીનું યાદગાર પ્રવચન

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Porbandar તા.૨૬

    આજથી ૯૦ વરસ પહેલા ૧૯૩૬ માં આ સંસ્થાની સ્થાપના કરનાર નાનજીબાપાની પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટના દિવસે એક વ્યાખ્યાનમાળા છેલ્લા ચોપન વરસથી યોજાય છે.

    જેમાં પૂજ્ય કૃષ્ણશંકરદાદા ,  સ્વામી સચ્ચિદાનંદજી, પૂજ્ય વલકુબાપુ , પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજી , પૂજ્ય કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજી, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, દાદા ધર્માધિકારી , સ્વામી નિખિલેશ્વરાનંદજી, પૂ અમરદાસબાપુ , ગગનવિહારી મહેતા, મનુભાઈ પંચોલી ‘‘દર્શક’’ , ગુણવંત શાહ , સુરેશ જોશી, સનત મહેતા,, સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા , બકુલ ત્રિપાઠી, હરીન્દ્ર દવે, કુમારપાળ દેસાઈ, લાભશંકર પુરોહીત , રતિલાલ બોરીસાગર જેવા કુલ ત્રેપન સ્વનામધન્ય મહાનુભાવો છેલ્લા ત્રેપન વરસમાં પોતાના પ્રવચન રજુ કરી ચૂક્યા છે.

    એવી એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક વ્યાખ્યાનમાળાના ચોપનમા વક્તા તરીકે આ વરસે જાણીતા હાસ્યકલાકાર લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મેનેજીંગ કમિટિના ચેરપર્સન અને નાનજીબાપાના પૌત્રવધુ તેમજ જાણીતા અભિનેત્રી જુહી ચાવલા મહેતા તેમજ લંડનથી ખાસ પધારેલા નાગજીબાપાના પૌત્રી કમલબહેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પોરબંદર  જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસવડા તેમજ મેયર સહીત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    Porbandar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી શેઠ-કર્મચારીને માર માર્યો, ૨૪ હજારની લૂંટ ચલાવી
    Next Article લોકો માનતા નથી, પણ મને રેડ-બોલ ક્રિકેટ ગમે છે,સુકાની Ishan Kishan
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026
    રાજકોટ

    Rajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત

    August 26, 2026
    સૌરાષ્ટ્ર

    Upletaના પડવલા ગામમાં કૌટુંબિક ભત્રીજા સોહીલે સામાન્ય મસ્તીમાં કાકા અદ્રેમાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી

    August 26, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીને એસટી બસે કચડી, બંનેનાં મોત નિપજયાં

    August 26, 2026
    જૂનાગઢ

    Junagadh: ૧૩ શિક્ષકોને ક્લીનચીટ અપાવવા ૧૦ લાખની લાંચની ઓફર, નોબેલ આયુર્વેદિક કોલેજના બે સામે સીબીઆઇ એફઆઇઆર

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 21:34
    Categories
    Latest News

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026

    Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું

    August 26, 2026

    Rajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત

    August 26, 2026

    Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ

    August 26, 2026
    Search
    Main News

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026

    Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ

    August 26, 2026

    Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે

    August 26, 2026

    ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya

    August 26, 2026

    Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.