Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    જૂનાગઢ

    Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે

    Vikram RavalBy Vikram RavalNovember 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.21

    એશિયામાં એકમાત્ર સિંહોના વસવાટ સમાન ગીરના તથા આસપાસના ક્ષેત્રોમાં સિંહોની વસતિ વધતી રહી છે તથા રાજય સરકાર દ્વારા પણ સિંહોની સલામતી સામે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે તે ખાસ જોવામાં આવી રહી છે.

    તે સમયે ગીર અભ્યારણ- સફારીમાં સરકાર વધુ વિસ્તારોને આવરી લઈને ચાર નવા રૂટ પણ શરુ કરવા તૈયારી કરી રહી છે. એક તરફ અભ્યારણના પ્રવાસીઓ વધતા જાય છે અને તેના કારણે હજારો સહેલાણીઓને રાહ જોવી પડે છે તેમાં હાલના 13 સફારી રૂટ છે તેમાં નવા ચારના ઉમેરાથી સેંકડો સહેલાણીઓ ગીર સફારીનો લાભ ઉઠાવી શકશે તેવા સંકેત છે.

    આ અંગે ગાંધીનગરમાં જંગલ વિભાગના એક સીનીયર અધિકારીના જણાવ્યા મુજબ હાલ ગીરના અભ્યારણના 1412 સ્કવેર કિ.મી.ના ક્ષેત્રમાં 8% જેમાં ગીર નેશનલ પાર્કનો 258 સ્કવેર કિ.મી.નો એરીયા પણ આવી જાય છે તે સફારી માટે ખુલ્લો છે. પણ સહેલાણીઓના ધસારાને પહોંચી વળવા તે પુરતો નથી અને જેઓને પરમીટ મળતી નથી તેમાં પછી અમરેલી સહિતના ક્ષેત્રમાં સિંહોના ગેરકાનુની દર્શન જેવી વ્યવસ્થામાં સામેલ થાય છે.

    હવે વધુ 4 સફારી રૂટ ખોલવાની તૈયારી છે જેની રોજ કુલ 280 પરમીટ આપી શકાશે. જે હાલ 180 પરમીટ જ આપી શકાય છે. આ કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓને પરત જવું પડે છે.

    પ્રિન્સીપાલ ચીફ ક્નઝર્વટર ઓફ ફોરેસ્ટના જણાવ્યા મુજબ નિયમ પ્રમાણે સફારીના 20% ક્ષેત્રની ટુરીઝમ પ્રવૃતિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. હાલ ફકત 8%નો જ ઉપયોગ થાય છે તેની 12% સ્પેસનો ઉપયોગ તબકકાવાર વધારાશે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર
    Next Article બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોની સુરક્ષા જાળવવા 8 ઝોનમાં 40 પોલીસ ચોકી કાર્યરત

    November 20, 2026
    જૂનાગઢ

    વહેલી પરોઢથી લીલી પરિક્રમાનો મંગલ પ્રારંભ : બે લાખ ભાવિકોનું રૂટ પર પ્રયાણ

    November 20, 2026
    જૂનાગઢ

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026
    સૌરાષ્ટ્ર

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026
    જૂનાગઢ

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    જૂનાગઢ

    Junagadhમાં બુલડોઝર એક્શન, બે દિવસમાં રૂ.૮ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    November 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,241
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,317
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,322
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-11-2026 13:48
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.