Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026

    Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ

    August 26, 2026

    Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    • Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ
    • Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી
    • Ahmedabad: બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો
    • 27 ઓગસ્ટનું પંચાંગ
    • 27 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતાના માહોલમાં બજારની અસ્થિર ચાલ વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્…!!
    • પાંચમા દિવસે ભારતનો વિજય નિશ્ચિત, શ્રીલંકા ચોથા દિવસે હારની અણી પર; ફક્ત ૧૬ રન આગળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar નજીક દરેડમાં મકાનના લાઈટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઈપથી હુમલો
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં મકાનના લાઈટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઈપથી હુમલો

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬

    Jamnagar દરેડ વિસ્તારમાં મકાનના લાઈટ બિલના રૂ.૨,૦૫૦ ભરવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક યુવક ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ પંચ-બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

    દરેડ મસીતીયા રોડ, ઈન્દિરા કોલોની શેરી નં.૧માં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા ધર્મેન્દ્રભાઈ માધવજીભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, દરેડ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલું તેમનું બીજું મકાન આશરે ચાર માસ પહેલાં રાજેશભાઈ ભુપતભાઈ કાપડીને ભાડે આપ્યું હતું. મકાનનું લાઈટ બિલ સમયસર ભરવામાં આવતું ન હોવાથી તા.૧૦ ઓગસ્ટે મકાન ખાલી કરાવ્યું હતું.દરમિયાન તા.૨૩ ઓગસ્ટની રાત્રે ધર્મેન્દ્રભાઈએ રાજેશભાઈને ફોન કરી બાકી રહેલા રૂ.૨,૦૫૦નું લાઈટ બિલ ભરવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં રાજેશભાઈ કાપડી, તેના ભાણેજ ધાર્મીક શૈલેષભાઈ ગોંડલીયા અને મનોજ શૈલેષભાઈ ગોંડલીયા સી.એન.જી. રિક્ષા નં. જી.જે.૧૦-ટી.ઝેડ.૪૩૩૧માં ધર્મેન્દ્રભાઈના ઘર પાસે આવ્યા હતા.

    ફરિયાદ મુજબ ત્રણેય શખ્સો લોખંડના પાઈપ સાથે રિક્ષામાંથી ઉતરી ગાળો બોલવા લાગ્યા હતા અને લાઈટ બિલના પૈસા ભરવાના નથી, તારાથી થાય તે કરી લેજે તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રાજેશ કાપડીએ ધર્મેન્દ્રભાઈના માથાની ડાબી બાજુ લોખંડના પાઈપનો ઘા કર્યો હતો, જ્યારે ધાર્મીક અને મનોજ ગોંડલીયાએ ડાબા પગમાં ઘૂંટણની બાજુ તથા પગના તળિયામાં પાઈપના ઘા માર્યા હોવાનો આક્ષેપ છે. માથામાં ઈજા થતાં લોહી નીકળ્યું હતું અને જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા.હુમલા સમયે ફરિયાદીના મિત્ર અલી ખફી, પાડોશી કિશોરભાઈ ભરવાડ તથા માતા અમીબેન વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન અમીબેનની જમણા હાથની વચલી આંગળીમાં પણ મૂઢ ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલાખોરો રિક્ષામાં ફરાર થઈ ગયા બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTibet થી આવેલા વિનાશક પૂરે Nepal માં ભારે તબાહી મચાવી, ૧,૦૦૦ લોકો વહી ગયા હોવાની આશંકા
    Next Article Baba Mahakal ને પહેલી રાખડી બાંધવામાં આવશે, રક્ષાબંધન પર ૧.૨૫ લાખ લાડુ ચઢાવવામાં આવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં માત્ર બે હજાર રૂપિયાની ઉઘરાણીમાં આધેડની હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે

    August 26, 2026
    જામનગર

    Jamnagar: ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઝડપા્યા, રૂ. ૨૦ હજારનો મુદ્દામાલ કબજે

    August 26, 2026
    જામનગર

    Jamnagarમાં જૂની બોલાચાલીનો ખાર રાખી તલવાર-કુહાડીથી હુમલો, ત્રણને ઇજા

    August 26, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા સોલ્ટ વિસ્તારમાં બંધ વીજલાઇનમાંથી રૂ.૧.૮૦ લાખના કેબલની ચોરી!

    August 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડાઃ ૧૧ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    August 26, 2026
    જામનગર

    Jamnagarના રેલવે સ્ટેશનમાં પાસ વગર સમોસા-પાણી વેચતા ત્રણ ફેરીયા ઝડપાયા

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 21:34
    Categories
    Latest News

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026

    Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ

    August 26, 2026

    Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી

    August 26, 2026

    Ahmedabad: બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો

    August 26, 2026

    27 ઓગસ્ટનું પંચાંગ

    August 26, 2026

    27 ઓગસ્ટનું રાશિફળ

    August 26, 2026
    Search
    Main News

    Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે

    August 26, 2026

    ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya

    August 26, 2026

    Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે

    August 26, 2026

    Japan ના ઓકિનાવામાં વાવાઝોડું ’સૌડેલ’ તબાહી મચાવ્યું, ૧૫૦ ફ્લાઇટ્‌સ રદ; ૩૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ

    August 26, 2026

    Nepal પૂરમાં ઓછામાં ઓછા ૧૦૫ ભારતીય પ્રવાસીઓ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026

    Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ

    August 26, 2026

    Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.