Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન

    April 20, 2026

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન
    • ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે
    • શું આજના નાગરિક અને મતદાતા સરકારના કાર્યોના મૂલ્યાંકન, તેમની પાછળના નીતિગત હેતુ, સમય અને પ્રક્રિયાગત પારદર્શિતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે?
    • તંત્રી લેખ…મહિલા અનામત રાજકીય ગડબડમાં ફસાયું
    • અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી
    • આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Kiku Sharda એ કપિલ શર્માનો શૉ છોડ્યાની ચર્ચા, અશનીર ગ્રોવરના શૉમાં એન્ટ્રી કન્ફર્મ!
    મનોરંજન

    Kiku Sharda એ કપિલ શર્માનો શૉ છોડ્યાની ચર્ચા, અશનીર ગ્રોવરના શૉમાં એન્ટ્રી કન્ફર્મ!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.03

    કોમેડિયન કીકુ શારદા છેલ્લા ઘણા સમયથી કપિલ શર્માની સાથે તેના કોમેડી શોમાં કામ કરી રહ્યો છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’માં પણ કીકુએ તેના જુદા જુદા અવતારમાં ચાહકો દિલ જીત્યા છે.  જોકે અમુક દિવસો પહેલા કીકુના સેટ પરથી એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેની અને કૃષ્ણા અભિષેકની વચ્ચે લડાઈ થતી જોવા મળી રહી હતી. જો કે તે હજી સુધી ક્લિયર નથી થયું કે તે સીરિયસ લડાઈ હતી કે કોઈ સિકવેન્સનો ભાગ. હવે સમાચાર આવી રહ્યા છે કે કીકુ નવા શો માં નજર આવવાનો છે.

    રિપોર્ટ પ્રમાણે કીકુ શારદા અપકમિંગ રિયાલિટી શો રાઇઝ એન્ડ ફૉલમાં જોવા મળશે. આ શો માટે કીકુએ કપિલ શોને છોડવું પડશે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કીકુ જ્યાં સુધી રાઇઝ એન્ડ ફૉલ શો કરશે ત્યાં સુધી તે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ની શૂટિંગ નહીં કરે. જણાવી દઈએ એક ‘રાઇઝ એન્ડ ફૉલ’ શો અમેઝોન એમએકસ પ્લેયર પર સ્ટ્રીમ થશે જે નેટફિલક્સની હરીફ છે અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ પણ  નેટફિલક્સ પર જ સ્ટ્રીમ થાય છે. આ શોમાં કન્ટેસ્ટન્ટને Bigg Bossની જેમ એક ઘરમાં જ રહેવાનું છે. શોને અશ્નીર ગ્રોવર હોસ્ટ કરશે જે પહેલા શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જોવા મળ્યો છે. અમુક દિવસો પહેલા એવા સમાચાર મળ્યા હતા અશ્નીર શો ને હોસ્ટ જ નહીં પણ તેણે પોતાને જ કાસ્ટ પણ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે અશ્નીર પોતે 5 નામની પસંદગી કરી હતી. હવે કીકુ આ શોમાંથી ગયા પછી, તે ‘ધ ગ્રેટ ઇન્ડિયન શો’માં પાછો જોવા મળશે કે નહીં, તે તો પછી જ જાણવા મળશે. આ સંદર્ભમાં, કીકુ કે કૃષ્ણા બંનેમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી કે વાઇરલ થયેલો વીડિયો શૂટિંગના સ્ક્રિપ્ટનો ભાગ હતો કે ઝગડો હતો.

    Ashneer Grover Kapil Sharma's show Kiku Sharda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી

    April 20, 2026
    મનોરંજન

    આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash

    April 20, 2026
    મનોરંજન

    તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram

    April 20, 2026
    મનોરંજન

    Ayushmann-Sara ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે

    April 20, 2026
    મનોરંજન

    Singer Jasmine Sandlas હાલમાં બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’માં પોતાના ગીતોની સફળતાનો આનંદ

    April 20, 2026
    મનોરંજન

    Sunny Deol ની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા 1947 હોવાની ચર્ચા

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન

    April 20, 2026

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026

    શું આજના નાગરિક અને મતદાતા સરકારના કાર્યોના મૂલ્યાંકન, તેમની પાછળના નીતિગત હેતુ, સમય અને પ્રક્રિયાગત પારદર્શિતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે?

    April 20, 2026

    તંત્રી લેખ…મહિલા અનામત રાજકીય ગડબડમાં ફસાયું

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન

    April 20, 2026

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.