Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90 થી વધુ ખેડૂતોને હાલાકી

    June 9, 2025

    Halvad railway stationમાં કરોડો ખર્ચાયા પણ ઠંડા પાણીની સુવિધા જ નથી

    June 9, 2025

    નર્મદા કેનાલ પર વીજ ચોરીના લીધે લોકોને પુરતો વીજ પુરવઠો મળતો નથી

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90 થી વધુ ખેડૂતોને હાલાકી
    • Halvad railway stationમાં કરોડો ખર્ચાયા પણ ઠંડા પાણીની સુવિધા જ નથી
    • નર્મદા કેનાલ પર વીજ ચોરીના લીધે લોકોને પુરતો વીજ પુરવઠો મળતો નથી
    • Bhavnagar: પાટડી નગર પાલિકાના ફરાર ચીફ ઓફિસર મોસમ પટેલની ધરપકડ
    • Bhavnagar: મૂળધરાઈ નજીક બોલેરોએ અડફેટે લેતાં બાઈકચાલક યુવકનું મોત
    • Bhavnagar: ઉનાળું વેકેશન પૂર્ણ : આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ
    • Bhavnagar: શહેરમાં કોરોના વાયરસની ઝડપ વધી : વધુ 5 કેસ
    • Bhavnagar: બોટાદમાં મકાનમાં ચાલતાં જુગારના અખાડા પર દરોડો, 5 ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પૂરથી સેંકડોના મોત થતાં સરમુખત્યાર Kim Jong 30 અધિકારીને ફાંસીના માચડે લટકાવી દેતા હડકંપ
    આંતરરાષ્ટ્રીય

    પૂરથી સેંકડોના મોત થતાં સરમુખત્યાર Kim Jong 30 અધિકારીને ફાંસીના માચડે લટકાવી દેતા હડકંપ

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    North-Korea,તા.04

    ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સતત પોતાના સરમુખત્યારશાહ વલણના લીધે હંમેશા વિવાદોમાં રહે છે. ઉત્તર કોરિયામાં નાની ભૂલની સજા પણ મોત છે. હાલમાં જ તેમણે દેશમાં પૂરની સ્થિતિ અટકાવવા માટે નિષ્ફળ રહેનાર 30 સરકારી અધિકારીઓને ફાંસી આપી છે. તેમજ વધુ અન્ય અધિકારીઓને પણ મોતની સજા ફટકારવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે, ઉત્તર કોરિયામાં પૂરના લીધે અત્યાર સુધી 1 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચાગાંગ પ્રાંતમાં ભારે વરસાદના લીધે ભુસ્ખલનની ઘટનામાં પણ અનેક લોકો માર્યા છે.

    મૃતકોની સંખ્યા ન અટકાવવા બદલ સજા

    ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાની સરકારે પૂરની સ્થિતિમાં લોકોનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાના સોગંદ લીધા છે. જવાબદાર અધિકારીઓને આકરી સજા આપવામાં આવશે. ગતમહિને પૂર પ્રભાવિત ક્ષેત્રમાં 20થી 30 અધિકારીઓને એક સાથે મોતની સજા આપવામાં આવી હતી.

    વિનાશકારી પૂરની તારાજી

    કિમ જોંગ ઉને જુલાઈમાં ચીનની હદ નજીક ચાગાંગ પ્રાંતમાં આવેલ વિનાશકારી પૂર બાદ અધિકારીઓને આકરી સજા આપવાનો આદેશ આપ્યો હતો. સિનુઈજુમાં આયોજિત એક ઈમરજન્સી બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના અધિકારીઓને ઈમરજન્સી દરમિયાન જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ પણ સજા ફટકારવાનો આદેશ આપ્યો છે.

    જુલાઈમાં ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં ભયંકર પૂર આવ્યું હતું. જેમાં હજારો લોકો બેઘર બન્યા હતા. અનેક લોકોના મોત થયા હતા. દક્ષિણ કોરિયન મીડિયા અનુસાર, પૂરના લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1 હજારથી વધી શકે છે.

    Death-penalty Devastated-due-To-Flood kim-jong-un Kim-Jong-Un-Orders North-Korea North-Korea-Flood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    Los Angeles તોફાનો અન્ય વિસ્તારોમાં ફેલાઇ તેવો સંકેત

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    Gaza ભણી રાહતસામગ્રી સાથે જતી ક્રેટા થનબર્ગના જહાજને ઇઝરાયેલે અટકાવ્યું

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90 થી વધુ ખેડૂતોને હાલાકી

    June 9, 2025

    Halvad railway stationમાં કરોડો ખર્ચાયા પણ ઠંડા પાણીની સુવિધા જ નથી

    June 9, 2025

    નર્મદા કેનાલ પર વીજ ચોરીના લીધે લોકોને પુરતો વીજ પુરવઠો મળતો નથી

    June 9, 2025

    Bhavnagar: પાટડી નગર પાલિકાના ફરાર ચીફ ઓફિસર મોસમ પટેલની ધરપકડ

    June 9, 2025

    Bhavnagar: મૂળધરાઈ નજીક બોલેરોએ અડફેટે લેતાં બાઈકચાલક યુવકનું મોત

    June 9, 2025

    Bhavnagar: ઉનાળું વેકેશન પૂર્ણ : આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સિંચાઇ ટાણે જ વીજ પોલ તોડી નાખતા 90 થી વધુ ખેડૂતોને હાલાકી

    June 9, 2025

    Halvad railway stationમાં કરોડો ખર્ચાયા પણ ઠંડા પાણીની સુવિધા જ નથી

    June 9, 2025

    નર્મદા કેનાલ પર વીજ ચોરીના લીધે લોકોને પુરતો વીજ પુરવઠો મળતો નથી

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.