Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nana Patekar ની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે

    September 7, 2026

    ‘Mirzapur’ બીના ત્રિપાઠી એ ઈન્ટિમેટ સીન અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

    September 7, 2026

    Ranbir Kapoor-Alia Bhattની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ આખરે પત્યું

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nana Patekar ની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે
    • ‘Mirzapur’ બીના ત્રિપાઠી એ ઈન્ટિમેટ સીન અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
    • Ranbir Kapoor-Alia Bhattની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ આખરે પત્યું
    • ‘Jism‘ સાઈન કરતી વખતે અભિનેત્રી બિપાશા બસુને મળી હતી ચેતવણી
    • ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે Tinkukal Khanna ની ટિપ્પણીથી વિવાદ
    • ‘Hewan’ની રિલીઝ પહેલા ભાવુક થયા Akshay Kumar
    • Pankaj Tripathi ની ફિલ્મ ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’નો બોક્સ ઓફિસ પર ધમાકો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Hewan’ની રિલીઝ પહેલા ભાવુક થયા Akshay Kumar
    મનોરંજન

    ‘Hewan’ની રિલીઝ પહેલા ભાવુક થયા Akshay Kumar

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના સિનેમાઘરોમાં રિલીઝ થશે : ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય પાત્રમાં હશે

    Mumbai, તા.૭

    ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક કલાકાર એવા છે જેમણે ફક્ત દર્શકોને જ મનોરંજન નથી આપ્યું, તેની સાથે તે તેમના જીવનનો ભાગ પણ બની ગયા હતા. સામાન્ય માણસ સામાન્ય દેખાતા પાત્રો સાથે જોડાવાનું પસંદ કરે છે. ‘શોલે’ ફિલ્મમાં જેલરનું પ્રખ્યાત પાત્ર ભજવનારા દિગ્ગ્જ કલાકાર અસરાની પણ એવા જ હતા. તેમણે મોટા ભાગના ચરિત્ર પાત્રો ભજવ્યા અને તે પાત્રોમાં પોતાના હ્યુમર દ્વારા તેને જીવંત કરીને જતા રહ્યા. જો કોઈ વ્યક્તિ ક્યારેક ખાલી સમયમાં ઉદાસ કે એકલું અનુભવે છે તો આજે પણ અસરાનીના સીન્સ તેના ચહેરા પર સ્મિત લાવી દે છે અને કોઈને પણ હસવા માટે મજબુર કરી શકે છે. આ એક દમદાર કલાકારની નિશાની છે. અસરાની પણ મહાન કલાકાર રહ્યા છે, પરંતુ તેઓ આ દુનિયામાંથી વિદાય લઇ ચુક્યા છે. અભિનેતાના મૃત્યુ બાદ તેમની અંતિમ ફિલ્મ ‘હેવાન’ જલ્દીથી સિનેમાઘરોમાં આવશે. અસરાની સાથે અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી છે. આ વર્ષે બંને ‘ભૂત બંગલા’ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે સારી ચાલી હતી. અસરાની, અક્ષય કુમાર અને પ્રિયદર્શનીની ‘તીગડી’એ કમાલ કરી હતી. અસરાનીના જીવનની અંતિમ ફિલ્મમાં પણ આ ત્રણેય સામેલ છે. એવામાં હવે અક્ષય કુમારે મહાન અભિનેતાને યાદ કર્યા અને ‘હેવાન’ની રિલીઝ પહેલા તેમની એક કલીપ પણ શેર કરી છે. ક્લિપમાં અસરાની અને શારિબ હાશ્મીનું પાત્ર એકબીજા સાથે વાત કરતું નજરે પડે છે. બંને વચ્ચેના કોમિક સંવાદો ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યા છે. આ સાથે તેઓ આના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. નાની કલીપની કોમિક તો છે જ પરંતુ સાથે જ આને જોઈને ચાહકો અસરાનીને લઈને ભાવુક પણ દેખાયા હતા. અક્ષય કુમારે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘અમને આશ્ચર્ય છે કે અમને આ લેજન્ડ સાથે કામ કરવાની તક મળી અને તેમના જીવનના અંતિમ શોટને લાઈવ રેકોર્ડ થતા જોવાની તક પણ મળી. અસરાનીજી તમે ખૂબ યાદ આવશો. તમારા જેવું અન્ય કોઈ ન હોઈ શકે.’‘હેવાન’ની વાત કરીએ તો તે એક એક્શન-ક્રાઇમ-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે. અક્ષય કુમાર મુખ્ય વિલનની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શનએ કર્યું છે. અસરાનીની વાત કરીએ તો ગયા વર્ષે ૮૪ વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. અસરાની અને અક્ષય કુમારની જોડીએ પણ ધૂમ મચાવી દીધી હતી. બંને કલાકારોએ સાથે ‘હેરાફેરી’, ‘આવારા પાગલ દીવાના’, ‘ગરમ મસાલા’, ‘દીવાને હુએ પાગલ’, ‘ભાગમભાગ’, ‘વેલકમ‘, ‘ભૂલભૂલૈયા’, ‘ભૂત બંગલા’ અને ‘ખાટ્ટા મીઠા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ‘હેવાન’ની વાત કરીએ તો આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

    Akshay Kumar Hewan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePankaj Tripathi ની ફિલ્મ ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’નો બોક્સ ઓફિસ પર ધમાકો
    Next Article ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે Tinkukal Khanna ની ટિપ્પણીથી વિવાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Nana Patekar ની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે

    September 7, 2026
    મનોરંજન

    ‘Mirzapur’ બીના ત્રિપાઠી એ ઈન્ટિમેટ સીન અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

    September 7, 2026
    મનોરંજન

    Ranbir Kapoor-Alia Bhattની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ આખરે પત્યું

    September 7, 2026
    મનોરંજન

    ‘Jism‘ સાઈન કરતી વખતે અભિનેત્રી બિપાશા બસુને મળી હતી ચેતવણી

    September 7, 2026
    મનોરંજન

    ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે Tinkukal Khanna ની ટિપ્પણીથી વિવાદ

    September 7, 2026
    મનોરંજન

    Pankaj Tripathi ની ફિલ્મ ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’નો બોક્સ ઓફિસ પર ધમાકો

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,970
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,880
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 19:23
    Categories
    Latest News

    Nana Patekar ની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે

    September 7, 2026

    ‘Mirzapur’ બીના ત્રિપાઠી એ ઈન્ટિમેટ સીન અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

    September 7, 2026

    Ranbir Kapoor-Alia Bhattની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ આખરે પત્યું

    September 7, 2026

    ‘Jism‘ સાઈન કરતી વખતે અભિનેત્રી બિપાશા બસુને મળી હતી ચેતવણી

    September 7, 2026

    ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે Tinkukal Khanna ની ટિપ્પણીથી વિવાદ

    September 7, 2026

    Pankaj Tripathi ની ફિલ્મ ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’નો બોક્સ ઓફિસ પર ધમાકો

    September 7, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nana Patekar ની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે

    September 7, 2026

    ‘Mirzapur’ બીના ત્રિપાઠી એ ઈન્ટિમેટ સીન અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

    September 7, 2026

    Ranbir Kapoor-Alia Bhattની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ આખરે પત્યું

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.