Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી
    • Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન
    • બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા
    • Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી
    • Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી
    • Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી
    • Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે
    • Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે Tinkukal Khanna ની ટિપ્પણીથી વિવાદ
    મનોરંજન

    ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે Tinkukal Khanna ની ટિપ્પણીથી વિવાદ

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સારાગઢીની લડાઈ પર આધારિત ‘કેસરી’ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી

    Mumbai, તા.૭

    અભિનેત્રી અને લેખિકા ટિં્‌વકલ ખન્ના પોતાની તાજેતરની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. પોતાની કોલમમાં તેણે ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોનો ઈતિહાસ હટાવવાની ચર્ચાને મુઘલાઈ ખાણીપીણી સાથે જોડીને વ્યંગ કર્યો હતો. તેની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેની ટીકા પણ કરી છે.ટિં્‌વકલ ખન્નાએ લખ્યું હતું કે જે લોકો ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોને હટાવવા માંગે છે, તેમણે તેની શરૂઆત પોતાના લંચથી કરવી જોઈએ. તેણે કોફ્તા, કોરમા, કબાબ અને મુઘલાઈ પનીર જેવી વાનગીઓનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યો હતો કે મુઘલોનો ઈતિહાસ હટાવવાની વાત સાથે મુઘલાઈ વાનગીઓનો સ્વાદ કેવી રીતે જાળવી શકાય. આ ટિપ્પણી તેમણે દેશમાં ચાલી રહેલી ખાદ્ય સુરક્ષા અને ફૂડ સેફ્ટી અંગેની ચર્ચાના સંદર્ભમાં કરી હતી.   ટિં્‌વકલની આ ટિપ્પણી બાદ કન્ટેન્ટ ક્રિએટર શીમા ખેરે સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરી હતી. શીમા ખેરે દલીલ કરી હતી કે ઐતિહાસિક હિંસા અને સંઘર્ષની તુલના ખાણીપીણી સાથે કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે ભારતના ઈતિહાસને માત્ર કબાબ અને કોરમા જેવી વાનગીઓના સંદર્ભમાં જોવાને બદલે તે સમયગાળાના યુદ્ધો, વિજય અને સંઘર્ષોને પણ સમજવા જરૂરી છે.  શીમા ખેરે આ મુદ્દે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નો પણ ઉલ્લેખ કર્યો હતો. સારાગઢીની લડાઈ પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શીમાએ સવાલ કર્યો હતો કે જો ઐતિહાસિક ઘટનાઓ અને તે સમયની હિંસા પર બનેલી ફિલ્મ જોઈને લોકો શહીદોની બહાદુરીને સ્વીકારી શકે છે અને ત્યારબાદ સામાન્ય ખોરાક લઈ શકે છે, તો ઈતિહાસની ચર્ચામાં ખોરાકને દલીલ તરીકે શા માટે લાવવામાં આવે છે.   ટિં્‌વકલ ખન્નાની ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે શાળા પાઠ્યપુસ્તકોમાં મુઘલ ઇતિહાસને આપવામાં આવતા સ્થાન અંગે પણ ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં દ્ગઝ્રઈઇ્‌ના પુસ્તકોમાં ઐતિહાસિક ફેરફારોને લઈને ચર્ચા થઈ હતી. આ સમગ્ર પૃષ્ઠભૂમિ વચ્ચે ટિં્‌વકલ ખન્નાની વ્યંગાત્મક ટિપ્પણીએ ઈતિહાસ, પાઠ્યપુસ્તકો અને મુઘલ વારસાને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ કરી છે.

    Tinkukal Khanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Hewan’ની રિલીઝ પહેલા ભાવુક થયા Akshay Kumar
    Next Article ‘Jism‘ સાઈન કરતી વખતે અભિનેત્રી બિપાશા બસુને મળી હતી ચેતવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026
    મનોરંજન

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026
    મનોરંજન

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026
    મનોરંજન

    Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી

    September 7, 2026
    મનોરંજન

    Bigg Boss 20 પર બાદશાહની ભૂતપૂર્વ પત્ની ઈશા રિખી ભાવુક થઈ, સલમાન ખાન તેને આગળ વધવાની સલાહ આપી

    September 7, 2026
    મનોરંજન

    Film ‘Hanuman Ansh’ ૨ કરોડનું બજેટ ને કમાણી રૂપિયા ૧૦૦ કરોડને પાર!

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:55
    Categories
    Latest News

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026
    Search
    Main News

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.