Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Canada માં સંકટમાં ફસાયા જસ્ટિન ટ્રુડો,ગઠબંધનના સાથીએ ટેકો પાછો ખેંચતા સરકાર બચાવવાના ફાંફા
    આંતરરાષ્ટ્રીય

    Canada માં સંકટમાં ફસાયા જસ્ટિન ટ્રુડો,ગઠબંધનના સાથીએ ટેકો પાછો ખેંચતા સરકાર બચાવવાના ફાંફા

    Vikram RavalBy Vikram RavalSeptember 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Canadian,તા.05

    કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુ઼ડોને બુધવારે (1 સપ્ટેમ્બર) એક મોટો ઝટકો લાગ્યો છે. ટ્રુ઼ડોની લઘુમતી સરકારને સમર્થન આપનારી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું છે. આ પગલાથી ટ્રુ઼ડોને સરકાર ચલાવવા માટે નવા ગઠબંધનની જરૂર પડી છે.

    NDP ના નેતા જગમીત સિંહે 2022 માં ટ્રુડો સાથે કરેલા કરારને રદ્દ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, મારી ધીરજ ખતમ થઈ ગઈ છે. જોકે, ટ્રુડોએ શરૂઆતની ચૂંટણીની વાતોને નકારતા કહ્યું કે, ‘મારી પ્રાથમિકતા કેનેડાની જનતા માટે સામાજિક કાર્યક્રમોને આગળ વધારવાની છે. અમે કેનેડાના લોકો માટે કામ કરીશું અને આશા કરીએ છીએ કે, આવનારી ચૂંટણી સુધી અમે પોતાના કાર્યક્રમ પૂરા કરીશું.’

    ટ્રુડોની વધી મુશ્કેલી

    સમર્થન પાછું ખેંચાયા બાદ ટ્રુડો હવે વિપક્ષ પર નિર્ભર છે, ખાસ કરીને જ્યારે સંસદમાં વિશ્વાસ મતની જરૂર પડશે. જો ચૂંટણી થાય છે તો, હાલના સર્વે મુજબ, ટ્રુડોની લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. કેનેડામાં ઓક્ટોબર 2025 સુધી ચૂંટણી થવી જરૂરી છે. નોંધનીય છે કે, ટ્રુડો વર્ષ 2015 થી વડાપ્રધાન છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી વિપક્ષ, ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી મોંઘવારી અને આવાસના સંકટને લઈને ટ્રુ઼ડોની ટીકા કરે છે.

    જગમીત સિંહે હાલ ટ્રુડોના નેતૃત્વ અને ખાદ્ય વસ્તુની વધતી કિંમતોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું કે, ‘જસ્ટિસ ટ્રુડોએ વારંવાર કોર્પોરેટ લાલચની સામે નમતું મૂક્યું છે. લિબરલ્સે જનતાને દગો આપ્યો છે તેથી તેમને બીજો મોકો ન મળવો જોઈએ.’જોકે, NDP માટે પણ પરિસ્થિતિ કંઈ વધારે સારી નથી. હાલના સર્વે મુજબ, પાર્ટીનું પ્રદર્શન ત્રીજા નંબરે છે. જગમીત સિંહે વડાપ્રધાન માટે પોતાની દાવેદારી નોંધાવી છે.

    કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલીએવરે (Pierre Poilievre) પણ સિંહ અને ટ્રુડો પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘બંનેએ મળીને દેશની આર્થિક સ્થિતિ ખરાબ કરી દીધી છે અને જનતાને મુશ્કેલીમાં મુકી છે.’ તેણે “કાર્બન ટેક્સ” ચૂંટણીની માંગ કરી, જેથી જનતા નક્કી કરી શકે કે, તે હાલના ગઠબંધનને ચૂંટે છે કે, “કોમન સેન્સ” કન્ઝર્વેટિવ સરકારને.

    Canada Canada-Politics Canadian-Prime-Minister Justin-Trudeau
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025
    મુખ્ય સમાચાર

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.