Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Prachi તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યું
    ગુજરાત

    Prachi તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રાચી તીર્થ ખાતે આજ રોજ અંદાજે ૮૦૦૦૦ જેટલી માનવ મેદની ઉમટી હતી

    હાર્દિક કાનાબાર

    Prachi

    સુત્રાપાડા તાલુકાના સો વાર કાશી એક વાર પ્રાચી સમાન ગણાતા એવા યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજ રોજ ભાદરવી અમાસ ના પાવન દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા યાત્રિકોનો ભારે ઘસારો જોવા રહ્યો છે

    ભાદરવી અમાસ નુ અનેરું મહત્વ હોવાથી પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થી તેમજ દૂર દૂરથી આવતા યાત્રિકો નો મધ્યરાત્રી થી જ લોકો નો ઘસારો જોવા મળ્યો હતો પ્રાચી તીર્થ ખાતે આવતા યાત્રીઓ સૌ પ્રથમ મોક્ષ પીપડે પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પાણી રેડી પૂજા અર્ચના કરી મોક્ષ પીપળા ની પ્રદક્ષિણા કરી બ્રાહ્મણો ને યથા શક્તિ દાન દક્ષિણા, સીધો,આપી ધન્યતા અનુભવી હતી તેમજ અહીં સરસ્વતી નદી કિનારે બિરાજમાન અતિ પૌરાણિક માધવરાયજી મંદિર તથા શિતળા માતાજી મંદિર, તેમજ પ્રાચી ખાતે આવેલા શિવ મંદિરો ના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજના આ પવિત્ર દિવસ નિમિત્તે ભારે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો જેમા અંદાજે ૮૦૦૦૦ ( એસી હાજર) જેટલી માનવ મેદની ઉમટી પડી હતી

    પ્રાચી તીર્થ ખાતે પ્રાચી તીર્થ ના તીર્થ બ્રાહ્મણો દ્વારા તમામ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેમા સર્વપિતૃ શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ, લીલ , સહિત ના પિતૃ કાર્ય કરાવવામાં આવે આજ અમાસ ના દિવસે અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે તેમજ મોક્ષ પીપળે આવતા યાત્રીઓ માટે લોટા કળશ તેમજ પાણી ની વ્યવસ્થા બ્રહ્મસમાજ, તેમજ સાધુસમાજ દ્વારા કરવામાં આવે છે
    આ તકે કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને અકસ્માત કે અઘટિત ઘટના ન સર્જાય તેને ધ્યાને રાખી સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા ગત રાત્રી થીજ એક્ટિવ રહી સુંદર કામ ગીરી કરવામાં આવી હતી.

    Prachi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશ્રાવણી અમાસે છોટી કાશી Jamnagarમાં શિવભક્તિનો માહોલ
    Next Article Jamnagar: ચેલામાં આવેલા કારખાનામાં મશીનમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનો હાથ મશીનમાં ફસાઇ જતાં મૃત્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    લાંબા સમયના સંમત્તિથી સંબંધ બાદ લગ્ન ના થાય તો છેતરપિંડીનો ગુનો ના ગણાયઃ Gujarat High Court

    September 11, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    ગુજરાત

    Gandhinagarના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં મોટો ઉછાળો; સરકારને લાખોની આવક

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    ગુજરાત

    Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 20:39
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Court વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.