Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026

    Rajkotમાં ડ્રગ્સના દુષણને ડામવા એસઓજીની નવતર પહેલ

    September 11, 2026

    Rajkot: રિલાયન્સ અને ધાની ફાયનાન્સના બહાને વેપારી સાથે ૧૩ લાખનું ફ્રોડ

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા
    • Rajkotમાં ડ્રગ્સના દુષણને ડામવા એસઓજીની નવતર પહેલ
    • Rajkot: રિલાયન્સ અને ધાની ફાયનાન્સના બહાને વેપારી સાથે ૧૩ લાખનું ફ્રોડ
    • Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો
    • ’વિકસિત ભારત ક્વિઝ’માં Rajkot શહેર/જિલ્લાના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન
    • Rajkot: વિરાણી હાઇસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના રમકડાનો વર્કશોપ
    • Rajkot મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે માટીના ગણપતિજીની ૧૦ હજાર મૂર્તિઓનું વિતરણ
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ’’નું આયોજન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: રિલાયન્સ અને ધાની ફાયનાન્સના બહાને વેપારી સાથે ૧૩ લાખનું ફ્રોડ
    રાજકોટ

    Rajkot: રિલાયન્સ અને ધાની ફાયનાન્સના બહાને વેપારી સાથે ૧૩ લાખનું ફ્રોડ

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પેટા ફેસબુકમાં જાહેરાત જોઈ લોન લેવા જતાં વેપારી છેતરાયા બે શખ્સોએ અલગ અલગ ફીના બહાને નાણાં પડાવી લીધા, સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો

    Rajkot

    જાગનાથ પ્લોટમાં રહેતાં ટેકસટાઇલના ધંધાર્થી સાથે રિલાયન્સ ફાયનાન્સ અને ધાની ફાયનાન્સના નામે રૂ. ૧૩.૦૧ લાખનું સાયબર ફ્રોડ આચરી લેવામાં આવ્યું હતું. ફેસબુકમાં જાહેરાત જોઈ લોન લેવા જતાં વેપારી પાસે સાયબર ચાંચિયાઓએ અલગ અલગ ચાર્જ પેટે નાણાં ખંખેરી લેવામાં આવ્યા હતા.બનાવ અંગે યાજ્ઞીક રોડ પર જાગનાથ પ્લોટ શે.નં. ૪ માં રહેતાં રીશભભાઇ સતિષભાઈ સંઘવી (ઉ.વ.૩૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ મોબાઈલ નંબરના ધારક અને બેંક એકાઉન્ટ ધારકના નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વાંકાનેર મેઇન બજારમાં રીશભ ટેકસટાઇલ નામની કારખાનુ રાખી વેપાર કરે છે. ગઇ તા.૨૧/૦૮/૨૦૨૬ ના તેઓ ફેસબુકમાં રીલ્સ જોતા હતા. ત્યારે રિલાયન્સ ફાયનાન્સ તથા ધાની ફાયનાન્સની લોન માટેની જાહેરાત જોયેલ હતી. તેમાં એપ્લાય લોનના બટન ઉપર કલીક કરતાં બીજા દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે, તે રિલાયન્સ ફાયનાન્સના કર્મચારી સંતોષ નાયર હોવાની ઓળખ આપી તમે લોનની એપ્લાય કરેલ છે, જેથી યુવાને ૧૫ લાખની લોનની વાત કરેલ હતી.

    જેમાં પ્રોસેસીંગ ફી ભરવા જણાવી વોટસએપમાં એક કયુ.આર. કોડ મોકલેલ હતું. જેમાં ૮,૫૦૦ ટ્રાન્સફર કરવા જણાવતા રૂપીયા ટ્રાન્સફર કરેલ હતાં. થોડી વાર બાદ ફરી ફોન આવેલ કે, એગ્રીમેન્ટ અને સ્ટેમ્પ ડ્યુટીના ૧૨,૫૦૦ ટ્રાન્સફર કરવાનું જણાવતા ફરી ઓનલાઈન રૂપીયા ટ્રાન્સફર કરેલ હતાં. બાદ રીલાયન્સ ઈન્શ્યોરન્સના કરાવાના બહાને ૧૮,૯૦૦ ટ્રાન્સફર કરવા જણાવતા તે પણ ટ્રાન્સફર કરેલ હતાં. તેઓએ એલ.આઇ.સી.નો વીમો ભરેલની પહોંચ વોટસએપ મારફત મોકલેલ હતી. બાદ જીએસટી સર્ટીફીકેટના ૨૮,૫૦૦ ટ્રાન્સફર કરવા જણાવતા તે રૂપીયા પણ ટ્રાન્સફર કરેલ હતાં.

    બાદ રીઝર્વ બેંકના કોમર્શીયલ ટેક્ષ ડીપાર્ટમેન્ટનો ચાર્જ ૪૨,૫૦૦, ટી.ડી.એસ. ડીપાર્ટમેન્ટનો ચાર્જ ૫૨,૫૦૦, એનઓસીના રૂ.૬૫ હજાર ભરવાનું કહેતાં તે રકમ પણ ટ્રાન્સફર કરેલ હતાં. જે રિલાયન્સ ફાયનાન્સમાં કુલ રૂ.૯.૩૩ લાખ ટ્રાન્સફર કરેલ હતાં.

    તેમજ તા.૨૪/૦૮/૨૦૨૬ ના અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલ કે, ધાની ફાયનાન્સમાંથી અભીષેક મંડલ હોવાની ઓળખ આપી જણાવેલ કે, તમે લોન એપ્લાય કરેલ છે, જેથી યુવકે રૂ.૧૫ લાખની લોનની જરૂર હોવાનું જણાવેલ અને તેને પ્રોસેસીંગ ફી ભરવાનું કહી પ્રથમ ૫,૨૫૦, લીગલ ચાર્જીસ તથા ટી.ડી.એસ.નો ચાર્જ રૂ. ૧૫,૯૯૦ લ ટ્રાન્સફર કરેલ હતાં.

    બાદ ગઈ તા.૨૫ ના તમારે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં ફંડ ટ્રાન્સફર કરવાનો ચાર્જ રૂ. ૫૫,૨૫૦ ટ્રાન્સફર કરેલ હતાં. તેમજ અલગ અલગ ચાર્જન નામે કુલ રૂ.૩.૬૭ લાખ ધાની ફાયનાન્સમાં ટ્રાન્સફર કરેલ હતાં. જે બંને ફાયનાન્સ પેઢીમાં કુલ રૂ.૧૩.૦૧ લાખ રોકાણ કર્યા બાદ વધું રૂપીયા માંગતા ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. યુવકે તુરંત જ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવતા પીઆઈ એમ.ડી. ગઢવી અને ટીમે તપાસ આદરી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો
    Next Article Rajkotમાં ડ્રગ્સના દુષણને ડામવા એસઓજીની નવતર પહેલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં ડ્રગ્સના દુષણને ડામવા એસઓજીની નવતર પહેલ

    September 11, 2026
    રાજકોટ

    ’વિકસિત ભારત ક્વિઝ’માં Rajkot શહેર/જિલ્લાના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન

    September 11, 2026
    રાજકોટ

    Rajkot: વિરાણી હાઇસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના રમકડાનો વર્કશોપ

    September 11, 2026
    રાજકોટ

    Rajkot મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે માટીના ગણપતિજીની ૧૦ હજાર મૂર્તિઓનું વિતરણ

    September 11, 2026
    રાજકોટ

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ’’નું આયોજન

    September 11, 2026
    રાજકોટ

    Rajkot: સીલ સરહદો વચ્ચે સૌરાષ્ટ્ર સુધી દારૂનુ નેટવર્ક સક્રિય, લીંબડી નજીક LCBનો સપાટો રૂ. ૧ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 20:15
    Categories
    Latest News

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026

    Rajkotમાં ડ્રગ્સના દુષણને ડામવા એસઓજીની નવતર પહેલ

    September 11, 2026

    Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો

    September 11, 2026

    ’વિકસિત ભારત ક્વિઝ’માં Rajkot શહેર/જિલ્લાના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન

    September 11, 2026

    Rajkot: વિરાણી હાઇસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના રમકડાનો વર્કશોપ

    September 11, 2026

    Rajkot મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે માટીના ગણપતિજીની ૧૦ હજાર મૂર્તિઓનું વિતરણ

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Court વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026

    Rajkotમાં ડ્રગ્સના દુષણને ડામવા એસઓજીની નવતર પહેલ

    September 11, 2026

    Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.