Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    • Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    • સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    • Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    • VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
    • શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર
    મનોરંજન

    Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્ષો દરમ્યાન સલમાને સોનાક્ષી સિંહા, ઝરીન ખાન, ડેઝી શાહ અને સાઈ માંજરેકર સહિત અનેક નવોદિતોને સમર્થન આપ્યું છે

    Mumbai, તા.૧૪

    Salman Khanનો લાંબા સમયથી બોડીગાર્ડ રહેલો શેરા (ગુરમીત સિંઘ જોલી)નો પુત્ર ફિલ્મ ‘ટાર્ઝન’ સાથે તેનો લાંબા સમયથી રાહ જોવાતો બોલીવૂડ ડેબ્યુ કરી રહ્યો છે, જેમાં સંભવિતપણે સૂરજ પંચોલી પણ સામેલ થઈ શકે છે.અબિરના લોન્ચની ચર્ચા છેક ૨૦૨૨થી થઈ રહી હતી જ્યારે અહેવાલો મુજબ સલમાન તેના ડેબ્યુ પ્રોજેક્ટમાં અંગત રસ લઈ રહ્યો હતો.

    જો કે આ બાબત વિશે કોઈપણ સત્તાવાર જાહેરાત નહોતી કરાઈ.અગાઉના પ્રોજેક્ટનું દિગ્દર્શન અગ્રણી ફિલ્મસર્જક સતિષ કૌશિક કરવાના હતા અને તેનું શૂટિંગ ૨૦૨૩માં શરૂ થવાની તૈયારી ચાલી હતી. જો કે આ યોજના સાકાર ન થઈ શકી અને કૌશિકનું માર્ચ ૨૦૨૩માં નિધન થયું. છેલ્લા અહેવાલો મુજબ અબિરની બોલીવૂડ મહત્વાકાંક્ષાઓ ફરી સજીવન થઈ છે, જો કે ટાર્ઝનના દિગ્દર્શન, નિર્માણ તેમજ અન્ય કાસ્ટ વિશેની વિગતો જાહેર નથી કરાઈ.સૂરજ પંચોલીના કાસ્ટિંગની અટકળોથી પ્રોજેક્ટ સાથે સલમાનનો સહયોગ પણ ચર્ચામાં છે.સલમાને અગાઉ સૂરજ અને અથિયા શેટ્ટીને લોન્ચ કરતી હીરોનું નિર્માણ કર્યું હતું. વર્ષો દરમ્યાન તેણે સોનાક્ષી સિંહા, ઝરીન ખાન, ડેઝી શાહ અને સાઈ માંજરેકર સહિત અનેક નવોદિતોને સમર્થન આપ્યું છે. હાલ તો તેના અબિરના ડેબ્યુને સમર્થન આપવા વિશે સ્પષ્ટતા નથી થઈ. દરમ્યાન સલમાન માતૃભૂમિ અને એસવીસી૬૩ની રિલીઝની તૈયારી કરી રહ્યો છે.

    Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી
    Next Article Alia Bhattએ પ્રોડયૂસર તરીકે ઉઠાંતરી કરેલી ચીલાચાલુ ફિલ્મ બનાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી

    September 14, 2026
    મનોરંજન

    Alia Bhattએ પ્રોડયૂસર તરીકે ઉઠાંતરી કરેલી ચીલાચાલુ ફિલ્મ બનાવી

    September 14, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી

    September 14, 2026
    મનોરંજન

    ‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’ : Shanaya Kapoor

    September 14, 2026
    મનોરંજન

    જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાયઃ Taapsee Pannu

    September 11, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ના એક્શન સીન બાદ બે દિવસ પથારીમાં રહ્યો હતો: Saif Ali Khan

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.